syllabus a stuti competition for group 1 and group 2stuti competition for group 1 and group 2 ......

22
1 Syllabus A Stuti Competition For Group 1 and Group 2 1 Jinebhaktir Jinebhaktir - जिनेभजतिर् जिनेभजतिर् जिनेभजतिर् जिनेभजतिर् जिनेभजतिर् दिने दिने ; सिामेि सिामेि , सिामेि भवे भवे. Jinebhaktir jinebhaktir, jinebhakir dine dine; Sadämestu sadämestu, sadämestu bhave bhave. It is my sincere desire to do Bhakti of Jineshvar Bhagawän and only of Jineshvar Bhagawän every day in this life and in all my future lives. 2. Omkär Bindu Sanyuktam - ॐकार बिद -संय तिं , ॐकार बिि -संय तिं , नयं यायंनि योगिनः, कामिं मोिं चैव, ॐकाराय नमोनमः Omkär bindu sanyuktam, nityam dhäyayanti yoginh Kämdam mokshadam chaiv, Omkäräy namonamh. An aspirant always meditates on Omkär that fulfills worldly desires and the desire of Liberation. I bow down to the Omkär. 3 Ajnän Timirändhänäm - अान-निममराधानां अान-निममराधानां , ानांिन-शलाकया; नें उजममलिं येन, िमै ी ि वे नमः Ajnän-timi-rändhänäm, jnänajan shaläkyä; Netram unmilitam yen, tasmai Shree Guruve namah

Upload: others

Post on 29-Jan-2021

9 views

Category:

Documents


0 download

TRANSCRIPT

  • 1

    Syllabus A

    Stuti Competition For Group 1 and Group 2

    1 Jinebhaktir Jinebhaktir - जिनेभजतिर ्जिनेभजतिर ्

    जिनेभजतिर ्जिनेभजतिर ्जिनेभजतिर ्दिने दिने;

    सिामेस्िु सिामेस्िु, सिामेस्िु भवे भवे.

    Jinebhaktir jinebhaktir, jinebhakir dine dine;

    Sadämestu sadämestu, sadämestu bhave bhave.

    It is my sincere desire to do Bhakti of Jineshvar Bhagawän and only of Jineshvar

    Bhagawän every day in this life and in all my future lives.

    2. Omkär Bindu Sanyuktam - ॐकार बिन्द-ुसंयुति,ं

    ॐकार बिन्ि-ुसंयुति,ं ननत्यं ध्यायंनि योगिनः,

    कामिं मोक्षिं चवै, ॐकाराय नमोनमः

    Omkär bindu sanyuktam, nityam dhäyayanti yoginh

    Kämdam mokshadam chaiv, Omkäräy namonamh.

    An aspirant always meditates on Omkär that fulfills worldly desires and the desire

    of Liberation. I bow down to the Omkär.

    3 Ajnän Timirändhänäm - अज्ञान-निममरान्धानां

    अज्ञान-निममरान्धानां, ज्ञानांिन-शलाकया;

    नेत्र ंउजन्ममलिं येन, िस्मै श्री िुरुवे नमः

    Ajnän-timi-rändhänäm, jnänajan shaläkyä;

    Netram unmilitam yen, tasmai Shree Guruve namah

  • 2

    I bow down to the Guru, who has opened my eyes blinded by ignorance, through his

    wand of knowledge.

    4. Anyathä Sharanam – अन्यथा शरणं

    अन्यथा शरणं नाजस्ि त्वमेव शरणं मम ।

    िस्माि ्कारुण्य भावेन, रक्ष रक्ष जिनेश्वर ।।

    Anyathä sharanam nästi, tvamev sharanam mam;

    Tasmät kärunya bhäven, raksh raksh Jineshvar.

    O Vitaräga Paramätmä, I do not want to look anywhere for refuge, because I have

    sought refuge in you. So, with your compassion guide me in my spiritual journey.

    5. Arhanto Bhagavanta - अरं्हन्िो भिवंि

    अरं्हन्िो भिवंि इन्रमदर्हिाः, मसद्धाश्च मसद्धद्धजस्थिा

    आचायाा जिनशासनोन्ननिकराः, पूज्या उपाध्यायकाः

    श्री मसद्धान्िसुपाठका मुननवरा, रत्नत्रयाराधकाः

    पंच ैिे परमेजठठनः प्रनिदिनम,् कुविंु वो मंिलम ्

    Arhanto Bhagavanta indramahitäh, Siddhäshcha siddhisthitä

    Ächäryä jina-shäsanonnatikaräh, püjyä Upädhyäyakäh

    Shri siddhänta supäthakä Munivarä, ratnatrayä-radhakäh

    Panchai te Paramesthinah pratidinam kurvantu vo mangalam

    The Omniscients who have been worshipped by heavenly gods; the liberated souls, who

    are Siddhas; the heads of the religious order who reinforce the four-fold order

    established by the Jinas; the revered Upädhyäys, well versed in the scriptures; and

    the Saints, who are also the followers of the true path of liberation (three jewels); may

    all these five auspicious entities bestow blessings upon you every day.

  • 3

    6. Ädimam Prthivinatha – आदिमं पगृथवीनाथ

    आदिमं पगृथवीनाथ-मादिमं ननठपररग्रर्हम।्

    आदिमं िीथानाथ ंच ऋषभस्वाममनं स्िुमः।।

    Ädimam prthivinatha-mädimam nisparigraham |

    Ädimam tirthanätham cha, Rsabhasväminam stumah ||

    We pray Bhagawän Rishabhadev who was the first king, who was the first to renounce

    all his possessions (everything) and who was the first Tirthankar.

    7. Virah Sarvasuräsurendra - वीरः सवासुरासुरेन्र -

    वीरः सवासुरासुरेन्र-मदर्हिो, वीरं िुधाः संगश्रिाः

    वीरेणामभर्हिः स्वकमा ननचयो, वीराय ननत्यं नमः।

    वीराि ्िीथाममिं प्रवतृ्िमिुलं, वीरस्य घोरं िपो

    वीरे श्री धनृि कीनिा कांनि ननचयः श्री वीर भरं दिश:।।

    Virah sarva-suräsurendra-mahito, Viram budhäh samshritäh

    Virenäbhihatah svakarma nichayo, Viräya nityam namah |

    Virät tirthamidam pravruttamatulam, Virasya ghoram tapo

    Vire shri dhrti kirti känti nichayah, Shri Vira Bhadram dishah ||

    All heavenly gods as well as demons worship Lord Mahävir; the learned take refuge in

    Lord Mahävir; the aggregate of his own karmas has been uprooted by Lord Mahävir; I

    always bow to Lord Mahävir; this unparalleled Tirtha has been set up by Lord Mahävir;

    Lord Mahävir’s austerities were intense; collections of enlightenment (Shri means

    wealth, here wealth of knowledge), patience, glory, and grace rest in Mahävir; Oh

    Lord Mahävir, show me the path to attain bliss.

  • 4

    8. Shivamastu - मशवमस्िु

    मशवमस्िु सवािििः परदर्हिननरिा भवन्िु भूििणाः।

    िोषाः प्रयांिु नाशं, सवात्र सुखीभविु लोकः।।

    Shivamastu sarvajagatah, parahitaniratä bhavantu bhütaganäh |

    Doshäh prayäntu näsham, sarvatra sukhibhavatu lokah ||

    May the entire universe attain bliss; may all beings be oriented to the welfare of others;

    let all miseries be eliminated; and may people be happy everywhere.

    9. Anguthe Amrut - અંગઠેુ અમતૃ વસે

    અંગઠેુ અમતૃ વસે, લબ્ધિ તણા ભડંાર;

    શ્રી ગરુુ ગૌતમ સમરીયે, વાછંિત ફલ દાતાર.

    Anguthe amrut vase, labdhi tanä bhandär,

    Shree Guru Gautam samariye, vänchhit fal dätär.

    O Guru Gautam Swami, you are endowed with divine knowledge. One can learn the

    divine knowledge by doing Puja of your great toe. Thus, one can attain the

    ultimate(Moksha) by sincerely praying Guru Gautam Swami.

    10. Namaskär Samo Mantra - નમસ્કાર સમો મતં્ર

    નમસ્કાર સમો મતં્ર,શત્ુજંય સમો ગગરર;

    વીતરાગ સમો દેવ,ન ભતૂો ન ભછવષ્યછત.

    Namaskär samo mantra, Shatrunjay samo giri;

    Vitaräga samo dev, na bhuto na bhavishyati.

    There have never been nor there ever be mantra like Navakär, mountain like Shatrunjay

    and God like Jineshvar Bhagawän.

  • 5

    11. Chhe Pratimä - િે પ્રછતમા

    િે પ્રછતમા મનોહારરણી દુુઃખહરી, શ્રી વીરજજણદંની,

    ભક્તોને િે સવવદા સખુકરી, જાણે ખીલી ચાદંની;

    આ પ્રછતમાના ગણુ ભાવ િરીને, જે માણસો ગાય િે,

    પામી સઘળા ંસખુ તે જગતમા,ં મકુ્ક્ત ભણી જાય િે.

    Chhe pratimä manohärini dukhahari, Shri Vir Jinandani,

    Bhaktone chhe sarvadä sukhakari, jäne khili chändani;

    Ä pratimänä guna bhäv dharine je mänaso gäya chhe,

    Pämi saghalä sukha te jagatamä, mukti bhani jäya chhe.

    O Mahävir Swami Bhagawän, darshan of your beautiful idol removes all the unhappiness

    of the devotee and always causes tranquility, just like the soothing light of a moon on a full-

    moon day. Whoever prays to your Pratimä with faith and sincerity becomes happy and

    ultimately attains Moksha.

    12. Je Drashti - જે દ્રષ્ષ્િ

    જે દ્રષ્ષ્િ પ્રભ ુદશવન કરે, તે દ્રષ્ષ્િને પણ િન્ય િે;

    જે જીભ જજનવરને સ્તવે તે જીભને પણ િન્ય િે.

    પીયે મિુા વાણી સિુા તે કણવયગુલને િન્ય િે,

    તજુ નામમતં્ર સ્મરણ કરે તે હૃદયને પણ િન્ય િે.

    Je drashti Prabhu darshan kare, te drashtine pan dhanya chhe,

    Je jibha Jinavarane stave, te jibhane pan dhanya chhe;

    Piye mudhä väni sudhä, te karna yugalane dhanya chhe,

    Tuj näm mantra smaran kare, te hridayane pan dhanya chhe.

  • 6

    The one, who is fortunate to do Darshan of Jineshvar Bhagawän, his eyes are truly

    blessed.

    The one, who is fortunate to sing Stavans in praise of Jineshvar Bhagawän, his speech is

    truly blessed.

    The one, who is fortunate to listen to the teachings of Jineshvar Bhagawän, his ears are

    truly blessed.

    The one who is fortunate to meditate upon Jineshvar Bhagawän, his heart is truly

    blessed.

    13. Prabhuji Mäharä - પ્રભજુી માહરા

    પ્રભજુી માહરા પે્રમથી નમુ,ં મછૂતિ તાહરી જોઇને સ્તવુ;ં

    અરર ઓ પ્રભ ુ!પાપ મેં કયાાં, શુ ંથશે હવે માહરી દશા;

    માિે ઓ પ્રભ!ુ તમને છવનવુ,ં ઉગારજો હવે પ્રભજુી ને સ્તવુ;ં

    રદનાનાથજી દુુઃખ કાપજો, ભછવક જીવને સખુ આપજો;

    આરદનાથજી સ્વામી માહરા, ગણુ ગાઉં છ ંછનત્ય તાહરા;

    શરણ એક િે નાથ તાહરંુ, જજનપછત તને વદંના કરંુ

    Prabhuji Mäharä, premthi namu, Murti tähari joiy ne stavu;

    Aarar O Prabhu! päp me karyä, Su thashe have mähari dashä;

    Mäte O Prabhu! tamne vinavu, Ugärajo havePrabhuji ne stavu;

    Dinänäthaji, dukh käpajo, Bhavik jivane sukh äpajo;

    Ädinäthaji Swämi mäharä, Guna gävu chhu nitya täharä

    Sharan ek chhe näth täharu,Jinpati tane vandanä karu.

  • 7

    Oh Bhagawän, I bow down to you with utmost love and devotion and I sing Stavan in your

    praise with utmost sincerity. I pray to you. Please, help me out of miseries and guide me to the

    path of true happiness. My dear Ädishvar Bhagawän, You are my savior. I always sing Stavan in

    your praise and bow down to you with reverence.

    14. Dayä Sindhu - દયાછસિંધ,ુ

    દયાછસિંધ,ુદયાછસિંધ,ુ દયા કરજે દયા કરજે,

    મને આ જજંીરોમાથંી, હવે જલ્દી છૂિો કરજે;

    નથી આ તાપ સહવેાતો, ભભકૂી કમવની જ્વાળા,

    વરસાવી પ્રેમની િારા, હૃદયની આગ બઝુવજે.

    Dayä sindhu, Daya sindhu, Dayä karje dayä karje,

    Mane ä janjiromänthi, Have jaldi chhuto karje;

    Nathi ä täp saheväto, Bhabhuki karmani jwälä,

    Varsävi premani dhärä, Hridayani äag buzavje.

    O Merciful Jineshvar Bhagawän, please guide me on the path of Moksha. I am tired of

    sufferings, caused by my past karma. Please shower your compassion on me and fulfill

    my desire to attain Moksha.

    15. Saras Shänti - સરસ શાછંત

    સરસ શાછંત સિુારસ સાગરં, શગુચતરં ગણુરત્ન મહાગરં

    ભછવક પકંજ બોિ રદવાકરં, પ્રછતરદન ંપ્રણમાછમ જજનેશ્વરં

    Saras shänti sudhäras sägaram; Shuchi-taram guna ratna-mahägaram,

    Bhavik pankaj bodh diväkaram; Pratidinam pranamämi Jineshwaram.

    O Jineshvar Bhagawän I always bow down to you.

    You are the ocean of peace and tranquility, which is like the nectar

  • 8

    You have perfected life by imbibing all the virtues which are like precious jewels.

    Just as a lotus flower resides in a pond, You reside within the hearts of devotees by

    giving them divine knowledge

    16. He Näth Märä - હ ેનાથ મારા

    હ ેનાથ! મારા નયનમા ંમતૈ્રી તણા દીવા બળે,

    હ ેનાથ! મારા વદન પર મરુદતા સદાયે સાપંડે,

    હ ેનાથ! મારા હૃદયમા ંકરુણા તણા અમતૃ વહ,ે

    હ ેનાથ! મારા જીવનમા,ં માધ્યસ્થના ભાવો રહ.ે

    He Näth! märä nayanmä maitri tanä deevä bale,

    He Näth! märä vadan par muditä sadäye sänpade,

    He Näth! märä hridayamä karunä tanä amruta vahä,

    He Näth! märä jivanmä mädhyasthanä bhävo rahe.

    O Bhagawän! May the lamps of friendship always kindle within me,

    O Bhagawän! May the happiness and success of others bring joy to me,

    O Bhagawän! May the nectar of compassion flow from my heart,

    O Bhagawän! May there be equanimity in my life all the time.

    17. Arihanta Namo - અરરહતં નમો

    અરરહતં નમો વળી છસદ્ધ નમો, આચારજ વાચક સાહુ નમો;

    દશવન જ્ઞાન ચારરત્ર નમો, તપ એ છસદ્ધચક્ર સદા પ્રણમો.

    Arihanta namo vali Siddha namo, Ächäraj Vächaka Sähu namo;

    Darshan, jnän chäritra namo, tapa e Siddhachakra sadä pranamo.

  • 9

    In Siddhachakra, Arihanta, Siddha, Ächärya, Upädhyäy, Sädhu, right faith, right

    knowledge, right conduct and right austerity are the nine supreme entities arranged in circular

    manner. Worshipping them is a path to Moksha.

    18. Dädä Täri Mukha Mudra - દાદા તારી મખુમદુ્રા

    દાદા તારી મખુમદુ્રાને અમીય નજરે છનહાળી રહ્યો,

    ત્હારા નયનોમાથંી ઝરત ુ ંરદવ્ય તેજ હુ ંમાણી રહ્યો.

    ક્ષણભર આ સસંારની માયા ત્હારી ભક્ક્તમા ંભલૂી ગયો

    તજુ મછૂતિમા ંમસ્ત બનીને આજત્મક આનદં માણી રહ્યો.

    Dädä täri mukha mudrä ne amiya najare nihäli rahyo,

    Tärä nayano mänthi zaratu divya tej hu zilli rahyo;

    Kshanabhar ä sansar ni mäyä täri bhakti mä bhuli gayo,

    Tuj moorti mä mast banine ätmik änand mäni rahyo.

    O Jineshvar Bhagawän, I am not able to move my eyes off your beautiful idol. I can

    experience the love and compassion flowing through your eyes. This divine moment when I am

    doing your Bhakti makes me forget the material world and helps me experience the true divine

    inner happiness.

    19. Antarnä Ek - અંતરના એક

    અંતરના એક કોરડયામા ંદીપ બળે િે ઝાખંો,

    જીવનના જ્યોછતિવર એને છનશરદન જલતો રાખો;

    ઊંચે ઊંચે ઉડવા કાજે પ્રાણ ચાહ ેિે પાખંો,

    તમને ઓળખુ ંનાથ છનરંજન એવી આપો આંખો.

  • 10

    Antarnä ek kodiyämä deep bale chhe zänkho,

    Jivananä jyotirdhar ene, nishdin jalato räkho;

    Unche unche udavä käje, prän chähe chhe pänkho,

    Tamne olkhu näth! Niranjan evi äpo änkho.

    O Bhagawän! I continuously and sincerely desire to follow your teachings and attain

    Keval-Jnän. O Bhagawän! Please bless me so that I have righteous vision to know you

    and strive to be like you. Please help me in my journey towards Moksha.

    20. Prabhuji Mein Tuj - પ્રભજુી મેં તજુ

    પ્રભજુી મેં તજુ પાલવ પકડયો, હવે કદી ના િોડુ,ં

    ત્હારા દશવન કરવા કાજે, છનત્ય સવારે દોડુ;ં

    દશવન દશવન કરતો પ્ર્ભજુી, આવ્યો ત્હારે દ્વારે,

    પાશ્વવ પ્રભનુ ુ ંમખુડુ ંજોતા,ં આનદં અછત ઉભરાયે.

    Prabhuji mein tuj pälav pakadyo, have kadi nä chodu,

    Tärä darshan karvä käje, nitya saväre dodu;

    Darshan darshan karto prabhuji, ävyo täre dwäre,

    Parshwa Prabhunu mukhadu jotä, änand ati ubharäye

    O Jineshvar Bhagawän, I am very blessed that I have taken refuge in You. I do Your

    Darshan very eagerly every morning. O Pärshvanäth Bhagawän! Your darshan fills my

    heart with immense joy and happiness.

    21. Bhavo Bhav Tum - ભવો ભવ તમુ

    ભવો ભવ તમુ ચરણોની સેવા, હુ ંતો માગં ુછ ંદેવાછિદેવા;

    સામુ ંજુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી.

  • 11

    Bhavo bhav tum charano ni sevä, hu to mängu chhu devädhi deva

    Sämu juone sevak jäni, evi Udayratnani väni

    Ächärya Udayratna says, O Jineshvar Bhagawän, please grant my wish to be at your

    service forever.

    22. Ävyo Sharane - આવ્યો શરણે

    આવ્યો શરણે તમારા જજનવર કરજો, આશ પરૂી અમારી,

    નાવ્યો ભવપાર મ્હારો તમુ છવણ જગમા,ંસાર લે કોણ મારી;

    ગાયો જજનરાજ આજે હરખ અછિકથી, પરમ આનદંકારી,

    પાયો તમુ દશવ નાશે ભવભવ ભ્રમણા, નાથ સવે અમારી.

    Ävyo sharane tamärä, Jinavar, karjo, äsh puri amäri,

    Nävyo bhavapär mhäro, tum vin jagamä, sär le kon märi,

    Gäyo Jinräj äje harakh adhikathi, param änadakäri,

    Päyo tum darsh näshe bhav bhav bhramanä, näth sarve amäri.

    O Jineshvar Bhagawän, I have taken refuge in you. Please fulfill my desire to attain

    Moksha. How can I end the never-ending cycles of birth and death, if you do not

    help me?

    O Jineshvar Bhagawän, I am very happily singing Stavans in your praise, as it brings

    the ultimate happiness. I am confident that by doing Your darshan and by

    following Your teaching, I shall end the endless cycles of birth and death and attain

    Moksha.

    23. Asatyo Mähe - અસત્યો માહં ે

    અસત્યો માહંથેી પ્રભ ુપરમ સત્યે ત ુ ંલઇ જા;

    ઊંડા અંિારેથી પ્રભ ુપરમ તેજે ત ુ ંલઇ જા;

    મહામતૃ્યમુાથંી અમતૃ સમીપે નાથ લઇ જા;

  • 12

    તુ ંહીણો હુ ંછ ંતો, તજુ દરશના દાન દઇ જા.

    Asatyo mähe thi prabhu param satye tu laee jä

    Undä andhäre thi prabhu param teje tu laee jä

    Mahä mrutyu mäthi, amrut samipe näth laee jä

    Tu heeno hu chhu to, tuj darshanä dän daee jä

    O Paramätmä, please guide me to the divine truth from a deceitful life.

    Please lead me from the darkness of ignorance to the divine light of knowledge.

    O Paramätmä, please help me attain liberation from the endless cycles of birth and

    death.

    O Paramätmä, please oblige your devotee, by being within my heart and mind.

    24. Je Swaroop Samajya Vina - જે સ્વરૂપ સમજ્યા છવના

    જે સ્વરૂપ સમજ્યા છવના, પામ્યો દુુઃખ અનતં;

    સમજ્યાવ્યુ ંતે પદ નમુ,ં શ્રી સદ્ગુરુ ભગવતં.

    Je swaroop samajyä vinä, pämyo dukha anant;

    Ssamajävyu te pad namu, Shri Sadguru Bhagavant.

    I have suffered infinite miseries because I filed to understand the true nature of the

    soul. I bow down to the feet of Holy Guru Mahäräj, who has explained the true

    nature of the soul.

    25. Deh Chhatä Jeni Dashä - દેહ િતા ંજેની દશા

    દેહ િતા ંજેની દશા, વતે દેહાતીત;

    તે જ્ઞાનીના ચરણમા,ં વદંન હો અગગણત.

    Deh chhatä jeni dashä, varte dehätit;

    Te gnäninä charanmä, ho vandan aganit.

  • 13

    I bow to the feet of the Holy Guru Mahäräj countless number of times. His soul,

    though resides within a human body, but is totally free of any attachment to the body and

    other worldly relations.

    26. He Prabhu - હ ેપ્રભ ુ

    હ ેપ્રભ ુઆનદંદાતા, જ્ઞાન હમકો દીજજયે,

    શીઘ્ર સારે દુગુવણોકો, દૂર હમસે કીજજયે,

    લીજજયે હમકો શરણમેં, હમ સદાચારી બન,ે

    શાછંતચાહક, િમવરક્ષક, વીર વ્રતિારી બને.

    He prabhu änanda-dätä, jnän hamko dijiye,

    Shighra säre durgunoko, dur hamase kijiye

    Lijiye hamako sharaname, ham sadächäri bane,

    Shänti chähak, dharm rakshak, Vir vratadhäri bane.

    O Bhagawän! Please bestow upon me true happiness by giving me true knowledge so

    that I can eliminate wrong doings. Please take me in your refuge so that I can

    lead a moral and ethical life and I be a peace loving person, who can propagate

    your teachings and exercise restrain on passions.

  • 14

    1 જે ચૌદ મહાસ્વપ્નો થકી, નનજ માતને હરખાવતા, વળી ગર્ભમાાંહહ જ્ઞાનત્રયને, ગોપવી અવધારતા; ને જન્મતા પહલેા જ ચોસઠ, ઇન્ર જેને વાંદતા, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    2 મહાયોગના સામ્રાજયમાાં, જે ગર્ભમાાં ઉલ્લાસતા,

    ને જન્મતાાં ત્રણ લોકમાાં, મહાસયૂભ સમ પરકાશતા; જે જન્મકલ્યાણ વડે, સહુ જીવને સખુ અપભતા, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    3 છપ્પન હદગ ્કુમરી તણી, સેવા સરુ્ાવે પામતા,

    દેવેન્ર કરસાંપટુ મહીં, ધારી જગત હરખાવતા; મેરુનશખર નસિંહાસને જે નાથ જગના શોર્તા; એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    4 કુસમુાાંજલલથી સરુઅસરુ જે, ર્વ્ય જજનને પજૂતા,

    ક્ષીરોદનધના ન્હવણ જલથી, દેવ જેને નસિંચતા; વળી દેવદુાંદુલર્ નાદ ગજવી, દેવતાઓ રીઝતા, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    5 મધમધ થતાાં ગોશીર્ભ ચાંદનથી નવલેપન પામતા,

    દેવેન્ર દૈવી પષુ્પની, માળા ગળે આરોપતા; કુાંડલ કડાાં મલણમય ચમકતા, હાર મકુુટે શોર્તા,

    એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    6 ને શે્રષ્ટ વેણ ુમોરલી, વીણા મદૃાંગતણા ધ્વનન, વાજજિંત્ર તાલે નતૃ્ય કરતી, હકન્નરીઓ સ્વગભની;

    હર્ભ ર્રી દેવાાંગનાઓ, નમન કરતી લળી લળી, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

  • 15

    7 જયનાદ કરતા દેવતાઓ, હર્ભના અનતરેકમાાં, પધરામણી કરતા, જનેતાના મહા પ્રાસાદમાાં; જે ઇન્રપહૂરત વરસધુાને, ચસૂતા અંગષુ્ઠમાાં, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    8 આહાર ને નનહાર જેના, છે અગોચર ચક્ષથુી,

    પ્રસ્વેદ વ્યાનધ મેલ જેના, અંગને સ્પશે નહહ; સ્વધેન ુદુગ્ધસમાાં રુનધર ને, માાંસ જેના તન મહીં,

    એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    9 માંદાર પાહરજાત સૌરર્, શ્વાસ ને ઉચ્છવાસમાાં, ને છત્ર ચામર જયપતાકા, સ્તાંર્ જવ કરપાદમાાં; પરૂા સહસ્ત્ર નવશેર્ અષ્ટક, લક્ષણો જયાાં શોર્તા, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    10 દેવાાંગનાઓ પાાંચ આજ્ઞા, ઇન્રની સન્માનતી,

    પાાંચે બની ધાત્રી હદલે, કૃતકૃત્યતા અનરુ્ાવતી; વળી બાળક્રીડા દેવગણના, કુાંવરો સાંગે થતી, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    11 જે બાલ્ય વયમાાં પ્રૌઢ- જ્ઞાને, મગુ્ધ કરતા લોકને,

    સોળે કળા નવજ્ઞાન કેરા, સારને અવધારીને; ત્રણ લોકમાાં નવસ્મય સમા, ગણુ રૂપ યૌવન યકુ્ત જે,

    એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    12 મૈથનુ-પહરર્હથી રહહત જે, નાંદતા નનજર્ાવમાાં, જે ર્ોગકમભ નનવારવા, નવવાહ-કાંકણ ધારતા; ને બ્રહ્મચયભ તણો જગાવ્યો, નાદ જેણે નવશ્વમાાં, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

  • 16

    13 મછૂાભ નથી પામ્યા મનજુના, પાાંચ રે્દે ર્ોગમાાં, ઉત્કૃષ્ટ જેની રાજય-નીનતથી, પ્રજા સખુચેનમાાં;

    વળી શદુ્ધ અધ્યવસાયથી, જે લીન છે નનજર્ાવમાાં, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    14 પામ્યા સ્વયાં સાંબદુ્ધપદ જે, સહજ વર નવરાગવાંત,

    ને દેવ લોકાાંનતક ધણી, ર્ક્ક્ત થકી કરતા નમન; જેને નમી કૃતાથભ બનતા, ચારગનતના જીવગણ, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    15 આવો પધારો ઇષ્ટ વસ્ત,ુ પામવા નર-નારીઓ,

    એ ધોર્ણાથી અપેતા, સાાંવત્સહરક મહાદાનને; ને છેદતા દાહરરય સૌનુાં, દાનના મહાકલ્પથી, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    16 દીક્ષા તણો અલર્રે્ક જેનો, યોજતા ઇન્રો મળી,

    નશલબકા સ્વરૂપ નવમાનમાાં, નવરાજતા ર્ગવાંતશ્રી; અશોક પનુ્નગ નતલક ચાંપા વકૃ્ષ શોલર્ત વનમહીં,

    એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    17 શ્રી વજ્રધર ઇન્ર ેરચેલા, ર્વ્ય આસન ઊપરે, બેસી અલાંકારો, ત્યજે, દીક્ષા સમય ર્ગવાંત જે; જે પાંચમષુ્ષ્ટલોચ કરતા, કેશ નવભ ુનનજકર વડ,ે એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    18 લોકગ્રગત ર્ગવાંત સવે, નસદ્ધને વાંદન કરે,

    સાવધ સઘળા પાપ-યોગોના કરે પચ્ચક્ખાણને; જે જ્ઞાન-દશભન ને મહા-ચહરત્ર રત્નત્રયી ગ્રહ,ે એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

  • 17

    19 નનમભળ નવપલુમનત મન:પયભવ, જ્ઞાન સહ જે દીપતા, વળી પાંચસનમનત ગપુ્પ્તત્રયની રયણમાળા ધારતા;

    દશરે્દથી જે શ્રમણ સુાંદર, ધમભનુાં પાલન કરે, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    20 પષુ્કર કમલનાાં પત્રની, ર્ાાંનત નહહ લેપાય જે,

    ને જીવની માફક અપ્રનતહત, વરગનતએ નવચરે; આકાશની જેમ નનરાલાંબન, ગણુ થકી જે ઓપતા,

    એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    21 ને અસ્ખલલત વાય ુસમહુની, જેમ જે નનબંધ છે, સાંગોનપતાાંગોપાાંગ જેના, ગપુ્ત ઈષ્ન્રય દેહ છે;

    નનસ્સાંગતા ય નવહાંગ શી, જેના અમલુખ ગણુ છે, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    22 ખડ્ગીતણા વરશૃાંગ જેવા, ર્ાવથી એકાકી જે,

    ર્ારાંડપાંખી સારીખા, ગણુવાન અપ્રમત્ત છે; વ્રતર્ાર વહવેા વરવરૃ્ર્ની, જેમ જેહ સમથભ છે,

    એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    23 કુાંજરસમા શરૂવીર જે છે, નસિંહસમ નનર્ભય વળી, ગાંર્ીરતા સાગર સમી, જેના હ્રદયને છે વરી; જેના સ્વર્ાવે સૌમ્યતા છે, પલૂણિમાના ચાંરની, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    24 આકાશ ભરૂ્ણ સયૂભ જેવા, દીપતા તપ-તેજથી,

    વળી પરૂતા હદગાંતને, કરુણા ઉપેક્ષા મૈત્રીથી; હરખાવતા જ નવશ્વને, મહુદતાતણા સાંદેશથી, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

  • 18

    25 જે શરદઋતનુા જલ સમા, નનમભળ મનોર્ાવો વડે, ઉપકાર કાજ નવહાર કરતા, જે નવલર્ન્ન સ્થળો નવરે્; જેની સહનશક્ક્ત સમીપે, પથૃ્વી પણ ઝાાંખી પડ,ે

    એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    26 બહુ પણુ્યનો જયાાં ઉદય છે, એવા ર્નવકના દ્વારને, પાવન કરે ર્ગવાંત નનજ તપ, છઠ્ઠ અઠ્ઠમ પારણે; સ્વીકારતા આહાર બેંતાલીસ, દોર્ નવહીન જે, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    27 ઉપવાસ માસખમણ સમા, તપ આકરાાં તપતા નવભ,ુ

    વીરાસનાહદ આસને, ક્સ્થરતા ધરે જગના પ્રભ;ુ બાવીશ પહરર્હને સહાંતા, ખબૂ જે અદભતુ નવભ,ુ

    એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    28 ને બાહ્ય અભ્યાંતર બધા, પહરગ્રહ થકી જે મકુ્ત છે, પ્રનતમા વહન વળી શકુ્લધ્યાને, જે સદાય નનમગ્ન છે;

    જે ક્ષપકશે્રણી પ્રાપ્ત કરતા, મોહમલ્લ નવદારીને, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    29 જે પણૂભ કેવળજ્ઞાન, લોકાલોકને અજવાળતુાં,

    જેના મહાસામથ્યભ કેરો, પાર કો' નવ પામત ુાં; એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી, કમભને છેદી કયુ,ં એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    30 જે રજત સોના ને અનપુમ, રત્નના ત્રણ ગઢમહીં,

    સવુણભના નવ પદ્મમાાં, પદકમલને સથાપના કરી; ચારે હદશા મખુ ચાર ચાર, નસિંહાસને જે શોર્તા, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

  • 19

    31 જયાાં છત્ર સુાંદર ઉજ્જવળા, શોર્ી રહ્યા નશર ઉપરે, ને દેવદેવી રત્ન ચામર, વીંઝતા કરદ્વય વડે;

    દ્વાદશ ગણુા વર દેવવકૃ્ષ; અશોકથી ય પજૂાય છે, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    32 મહાસયૂભ સમ તેજસ્વી શોરે્, ધમભચક્ર સમીપમાાં,

    ર્ામાંડલે પ્રભપુીઠથી, આર્ા પ્રસારી હદગાંતમાાં; ચોમેર જાન ુપ્રમાણ પષુ્પો, અધ્યભ જજનને અપભતા,

    એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં…

    33 જયાાં દેવદુાં દુલર્ ઘોર્ ગજવે, ઘોર્ણા ત્રણ લોકમાાં, નત્રભવુન તણા સ્વામીતણી, સૌએ સણુો શરુ્દેશના;

    પ્રનતબોધ કરતા દેવ-માનવ ને વળી નતયંચને, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    34 જયાાં ર્વ્ય જીવોના અનવકનસત, ખીલતાાં પ્રજ્ઞાકમલ,

    ર્ગવાંતવાણી હદવ્યસ્પશે, દૂર થતાાં નમથ્યા વમળ; ને દેવ -દાનવ ર્વ્ય માનવ, ઝાંખતા જેનુાં શરણ,

    એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    35 જે બીજ ભતૂ ગણાય છે, ત્રણ પદ ચતદુભશ પવૂભના, ઉપ્પનેઈ વા નવગમેઈ વા, ધવેુઈ વા મહાતત્વના; એ દાન સશુ્રતુજ્ઞાનનુાં, દેનાર ત્રણ જગતનાથ જે,

    એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    36 એ ચૌદપવૂોના રચે છે, સતૂ્ર સુાંદર સાથભ જે, તે નશષ્યગણને સ્થાપતા, ગણધર પદે જગનાથ જે;

    ખોલે ખજાનો ગઢૂ માનવ જાતના હહત કારણે, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

  • 20

    37 જે ધમભ તીથંકર ચતનુવિધ, સાંધ સાંસ્થાપન કરે, મહાતીથભ સમ એ સાંધને, સરુ અસરુ સહુ વાંદન કરે;

    ને સવભજીવો-ભતૂ-પ્રાણી સત્વશુાં કરુણા ધરે, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    38 જેને નમે છે ઇન્ર-વાસદેુવ ને બલર્ર સહુ,

    જેના ચરણને ચક્રવતી, પજૂતાાં ર્ાવે બહુ; જેણે અનતુ્તર નવમાનવાસી, દેવના સાંશય હણ્યા, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    39 જે છે પ્રકાશક સહુ પદાથો, જડ તથા ચૈતન્યતા,

    વર શકુ્લ લેશ્યા તેરમે, ગણુસ્થાનકે પરમાત્મા; જે અંત આયષુ્યકમભનો, કરતા પરમ ઉપકારથી, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    40 લોકાગ્રર્ાગે પહોંચવાને, યોગ્ય કે્ષત્રી જે બને,

    ને નસદ્ધના સખુ અપભતી, અંનતમ તપસ્યા જે કરે; જે ચૌદમા ગણુસ્થાનકે, ક્સ્થર પ્રાપ્ત શૈલેશીકરણ, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    41 હર્ભ ર્રેલા દેવનનનમિત , અંનતમે સમવસરણે, જે શોર્તા અહરહાંત, પરમાત્મા જગતઘર આંગણે; જે નામના સાંસ્મરણથી, નવખરાય વાદળ દુ:ખના, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    42 જે કમભનો સાંયોગ, વળગેલો અનાહદ કાળથી,

    તેથી થયા જે મકુ્ત પરૂણ, સવભથા સદર્ાવથી; રમમાણાં જે નનજરૂપમાાં, ને સવભજગતુાં હહત કરે, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

  • 21

    43 જે નાથ ઐદાહરક વળી, તૈજસ તથા કામભણ તન,ુ એ સવભને છોડી અહીં, પામ્યા પરમપદ શાશ્વત ુાં; જે રાગદ્વરે્-જળે ર્યાભ, સાંસાર સાગરને તયાભ, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    44 શૈલેશી કરણે ર્ાગ ત્રીજે, શરીરના ઓછા કરી, પ્રદેશ જીવના ધન કરી, વળી પવૂભધ્યાન-પ્રયોગથી; ધનષુ્યથી છુટેલ બાણ તણી, પરે નશવગનત લહી, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    45 નનનવિધ્ન ક્સ્થર ને અચલ અક્ષય, નસદ્ધગનત એ નામનુાં,

    છે સ્થાન અવ્યાબાધ જયાાંથી, નહહ પનુ:ફરવાપણુાં; એ સ્થાનને પામ્યા અનાંતા, ને વળી જે પામશે, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    46 આ સ્તોત્રને પ્રાકૃતલગરામાાં, વણભવ્યુાં ર્ક્ક્તબળે,

    અજ્ઞાત ને પ્રાચીન મહામના કો' મનુીશ્વર બહુશ્રતેુ; પદ-પદ મહીં જેના મહા-સામથ્યભનો મહહના મળે, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    47 જે નમસ્કાર-સ્વાધ્યાયમાાં, પે્રક્ષી હભદય ગદગદ બન્યુાં,

    "શ્રી ચાંર" નાચ્યો ગ્રાંથ લઈ, મહાર્ાગનુાં શરણુાં મલ્યુાં; કીધી કરાવી અલ્પર્ક્ક્ત, હોંશનુાં તરણુાં ફળયુાં, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

    48 જેના ગણુોના નસિંધનુા બે, લબિંદુ પણ જાણુાં નહહ,

    પણ એક શ્રદ્ધા હદલમહીં કે નાથ સમકો' છે નહહ; જેના સહારે ક્રોડ તરીયા, મકુ્ક્ત મજુનનશ્ચય સહહ, એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...

  • 22

    49 જે નાથ છે ત્રણ ર્વનના, કરુણા જગે જેની વહ,ે

    જેના પ્રર્ાવે નવશ્વમાાં, સદર્ાવની સરણી વહ;ે આપે વચન "શ્રી ચાંર" જગને, એજ નનશ્વય તારશે,

    એવા પ્રભ ુઅહરહાંતને, પાંચાાંગ ર્ાવે હુાં નમુાં...