vivah sanskar

55
http://aksharnaad.com 03-2011 થમ - સંકરણ વિિાહ સંકાર વિિાહ સંકાર

Upload: bhavesh-patel

Post on 01-Jul-2015

452 views

Category:

Entertainment & Humor


24 download

DESCRIPTION

vivah sanskar

TRANSCRIPT

Page 1: Vivah sanskar

P a g e | 1

http://aksharnaad.com Page 1

03-2011

પ્રથમ ઈ - સસં્કરણ

વિિાહ સંસ્કારવિિાહ સંસ્કાર

Page 2: Vivah sanskar

P a g e | 2

http://aksharnaad.com

અક્ષય નાદ ઈ–વસં્કયણ

તાયીખ ૧૬ ભાર્ચ ૨૦૧૦ના યોજ અક્ષયનાદ ય પ્રથભ ઈ સુ્તક ડાઉનરોડ ભાટે ખલુ્લ ુમકેૂલુ,ં એ છી વલવલધ ઈ-સુ્તકો મકૂાતા યહ્ા ંછે અને વતત ડાઉનરોડ ણ થતા ં યહ્ા ં છે. આ જ શ્રેણી આગ લધાયતા વલલાશ વસં્કાયની વલગતો આતુ ં ખફૂ ઉમોગી એવુ ં આ સુદંય સુ્તક પ્રસ્તતુ કયતા અનેયા શચની રાગણી થામ છે. આજ સધુીભા ં (8-03-2010) ફધા ઈ-સુ્તકો ભીને ડાઉનરોડ વખં્મા 25,000 સધુી શોંર્ી છે, જે ઘણો વતંોકાયક અંક છે. આલો વયવ આલકાય ભળ્મો એ ફદર અક્ષયનાદના વલે લારં્કવભત્રો અને શબુેચ્છકોનો આબાય ભાનુ ં છ.ં આ સુ્સ્તકાઓ મકૂલાની શ્રી ગોારબાઈ ાયેખની ભશીનાઓથી વેલરેી ઈચ્છા (http://gopalparekh.wordpress.com) અને અભન ે

Page 3: Vivah sanskar

P a g e | 3

http://aksharnaad.com

તેના ભાટે વત્તત પ્રોત્વાશન આતા યશલેાની વવૃત્ત આનુ ંમખુ્મ કાયણ છે. આલી અનેક સુ્સ્તકાઓ અક્ષયનાદ ય આલતી યશળેે. પ્રયેણાદામી જીલનર્રયત્રો, ભનનીમ કૃવતઓ અને જીલનરક્ષી વારશત્મનુ ંઆ એક નવુ ંવોાન છે. આણા વો વસં્કાયોભાનંા એક ભશત્લના એલા વલલાશ વસં્કાય વલળેનુ ંસ ુદંય, ભારશવતપ્રદ અને ઉમોગી સુ્તક આજે અતે્ર પ્રસ્તતુ થઈ યહ્ુ ંછે ત્માયે આણી યંયાની આ ભશત્લની વલયાવતરૂ વંવતને વૌની વાથે લશેંર્ી યહ્ાનો આનદં છે તો તેના અજ્ઞાત રેખક પ્રત્મે શારદિક કૃતજ્ઞતા ણ છે. આળા છે આનો રાબ ભશત્તભ લારં્કો સધુી શોંર્ળે. અક્ષયનાદના ડાઊનરોડ વલબાગભા ંઆલા અનેક સુ્તકો (http://aksharnaad.com/downloads) ડાઊનરોડ ભાટે ઉરબ્ધ છે.

- જીજે્ઞળ અધ્મારૂ

Page 4: Vivah sanskar

P a g e | 4

http://aksharnaad.com

વલલાશ વસં્કાય

નોંધ:- ઘયની દીકયીના રગ્ન પ્રવગેં આ સુ્સ્તકા

યર્લાભા ંઆલી છે, તેથી રદકયાના રગ્ન-પ્રવગં લખતે

જરૂયી પેયપાય કયલા વલનતંી છે.

લય અને કન્માના નાભ – ____________________

_________________

Page 5: Vivah sanskar

P a g e | 5

http://aksharnaad.com

શ્રી ગજાનન પ્રવન્નોસ્ત ુ

વલલાશ વસં્કાય

લય અને કન્માના નાભ

રગ્ન સ્થનુ ંવયનામુ ં

ભગંરકાભના વશ

ફનંે લેલાઇ રયલાયના નાભ

Page 6: Vivah sanskar

P a g e | 6

http://aksharnaad.com

II શ્રી ગણેળામ નભ: II

II ભગંરાચયણ II

નભસ્કાય, સસુ્લાગતભ.

વલચ વસં્કૃવતની જનેતા એલી બાયતીમ વસં્કૃવતએ ભાનલજીલનને વો વસં્કાયભમ

ગણયુ ંછે. આ વો વસં્કાય જીલનની જુદી જુદી અલસ્થાને ભગંરભમ ફનાલે છે.

આ વસં્કાયોભા ં ―વલલાશ વસં્કાય‖ને શે્રષ્ઠ સ્થાને મકૂીને આણા ઋવમવુનઓ અને

વસં્કૃવતના જ્મોવતધચયોએ ―ધન્મો ગશૃસ્થાશ્રભ:‖ કશી એના ંમળોગાન ગામા ંછે, આ

વલલાશ વસં્કાય દ્વાયા યભાત્ભાના ંફે ઉત્તભ વર્જન રુુ અને સ્ત્રી – જીલનના

Page 7: Vivah sanskar

P a g e | 7

http://aksharnaad.com

ધભચ, અથચ, કાભ અને ભોક્ષરૂી ર્ાય રુુાથોની પ્રાપ્તતભા ંએકફીજાના ં યૂક,

પે્રયક અને વશામક ફની યશલેા પ્રવતજ્ઞાફદ્ધ છે.

શ્રી ગોલધચનનાથની અનતંકૃાથી વૌ. કા.ં ........... અને ચર્. ............ ના

―રગ્નવસં્કાય‖ ની ભનબાલન ભગં લેા અલતયી છે. પ્રાયંબે શ્રી ગણેળ બગલતં

અને વલચ દેલતાઓને નતભસ્તકે લદંન કયીએ છીએ. આજે વલ.વ.ં 20...... ના

.......... (રશિંદુ ભરશનાનુ ંનાભ) સદુ/લદ ન ે ..... લાય તા. ............... ના ભગંર

રદલવે, ...... અને ...... ના સુૌત્રી / સુૌત્ર તથા અ.વૌ. .......ફશને અને શ્રી

.......... ની સુતુ્રી વૌ.કા ં ...... (કન્મા) અને અ.વૌ. ..... અન ે શ્રી ....... ના

સુૌત્ર અને અ.વૌ. ....... અને શ્રી ........... ના સુતુ્ર ચર્......... (લય) ના ભગંર

Page 8: Vivah sanskar

P a g e | 8

http://aksharnaad.com

રયણમની વલવધના ંભગંરાર્યણ કયીએ.

રશિંદુ ધભચભા ંદામ્ત્મ (ગશૃસ્થાશ્રભ ) એ વૌથી ભશત્લનો આશ્રભ છે કાયણકે એ

વભગ્ર વાભાજીક ભાખાનો આધાય છે. જેભા ં વલવધ-વલધાન આરેા ં છે એ

ગશૃસતૂ્ર‖ ણ લૈરદક યંયાને આગ લધાયે છે. સ્ત્રી-રુુ એ વભગ્ર લૈવિક

યર્નાના કેન્રભા ં છે. વલલાશ એ મજ્ઞ છે જેભા ંસ્ત્રી અને રુુ ોતાનુ ં સ્લતતં્ર

વાર્લીને વભગ્ર વલિની યર્નાભા ંબાગ રેનાય ફન ેછે. આ વલવધ આધ્માત્ત્ભક

ભશત્ત્લ અને પ્રતીકાત્ભક અથચથી બયેરી છે. રગ્ન દ્વાયા લય-કન્મા કામા, ભન

અને હ્રદમથી એક ફન ેછે.

Page 9: Vivah sanskar

P a g e | 9

http://aksharnaad.com

II ગણેળ લદંના II

સ્લજનો, વલવધના પ્રાયંબે વલઘ્નશતાચ, શબુકતાચ, શ્રી ગણેળનુ ંબાલલૂચક સ્ભયણ કયીએ.

વલઘ્નેશ્વયામ લયદામ સયુવિમામ રફંોદયામ વકરામ જગત્પતામ I નાગાનનામ શ્રવુતમજ્ઞવલભવૂતામ

ગૌયીસતુામ ગણનાથ ! નભો નભસ્તે II

(બાલાથચ :વલઘ્નશતાચ, લયદાન દેનાયા, દેલોના વપ્રમ, ભોટા ઉદયલાા, વકર જગતનુ ં

કલ્માણ કયનાયા, શાથીનામખુલાા, લેદ અને મજ્ઞોના ભૂણગૌયીતુ્ર અને ગણનાથને

નભસ્કાય.)

Page 10: Vivah sanskar

P a g e | 10

http://aksharnaad.com

II શ્રીકૃષ્ણલદંના II

શલે ગોીલલ્રબ બગલાન શ્રીકૃષ્ણનુ ંસ્ભયણ કયીએ.

વચ્ચચદાનદંરૂામ વલશ્વોપપમાદદ શતેલે I તાત્ર્મ વલનાળામ શ્રીકષૃ્ણામ લમ ંનભુ: II (બાલાથચ: વલિની ઉત્વત્ત, સ્સ્થવત આરદના શતેરુૂ, વચ્ચ્ર્દાનદંરૂશ્રીકૃષ્ણને અભે ત્રણ

પ્રકાયના તાના નાળ ભાટે નભન કયીએ છીએ. )

II લય સ્લાગત II

Page 11: Vivah sanskar

P a g e | 11

http://aksharnaad.com

શલે રગ્નભડંભા ંઆલેરા લયયાજાને કન્માના વતા ...................છેૂ છે, વાધ ુબલાનાસ્તામ ્. અચચવમષ્માભો બલતંામ ્? (બાલાથચ:તભે વજ્જન છો ? તભાયી જૂા કરંુ ?) લયયાજા કશ ેછે, અશં વાધ ુબલાવભ I .ભામ ્અચચમ I (બાલાથચ : હુ ંવદૈલ વજ્જન યશીળ, ભાયી જૂા કયો ) શલે કન્માના વતા લયયાજાને આવન આતા ંકશ ેછે, વલષ્ટયો વલષ્ટયો વલષ્ટય:િવતગહૃ્યતામ ્ I (બાલાથચ :આ આ આવન સ્લીકાયો.) લયયાજા કશ ેછે, િવતગહ્ૃ ણાવભ I

Page 12: Vivah sanskar

P a g e | 12

http://aksharnaad.com

(બાલાથચ: હુ ંઆવન સ્લીકારંુ છ.ં) હ્રીં શે્રષ્ઠોસ્સ્ભ લૈ વભાનાનામદુ્યતાવભલ બાસ્કય: I વતષ્ઠાવભપલા ંઅધ: કપૃલા મ ઇદં ભે ભબદીમતે II (બાલાથચ: જેભ પ્રકાવળત દાથોભા ંસમૂચ શે્રષ્ઠ છે તેલી યીતે હુ ં ણ ભાયા વફંધંીઓભા ંશે્રષ્ઠ સ્થાન ભેલીળ. ભાયા દ્વેીઓનો યાબલ કયીળ.) શલે લયયાજા વલષ્ટયને આવન નીર્ે મકૂી લૂચ રદળા તયપ મખુ યાખીને ફેવે છે. કન્માના વતા દૂધ અને ાણીથી, શરેા ંલયયાજાનો ડાફો અને છી જભણો ગ ધોતા ંકશ ેછે, ાદાથચ ઉદકમ ્,ાદાથચ ઉદકમ,્ ાદાથચ ઉદકમ ્,િવતગહૃ્યતાભ I (બાલાથચ: આ, ગ ધોલાનુ ંાણી સ્લીકાયો.)

Page 13: Vivah sanskar

P a g e | 13

http://aksharnaad.com

લયયાજા કશ ેછે

િવતગશૃણાવભ I

(બાલાથચ :હુ ંસ્લીકારંુ છ.ં)

શલે ફીજો વલષ્ટય અામ છે. વલષ્ટયો વલષ્ટયો વલષ્ટય: િવતગહૃ્યતામ ્ I

શલે કન્માના ંભાતાવતા, લયયાજાના ગ લછૂી, ત્મા ંકુભકુભ રગાલી, કાે વતરક કયે

છે. ત્માય છી કન્માના વતા શાથભા ંઅઘ્મચાત્ર રઇ કશ ેછે,

અઘો અઘો અઘચ: િવતગહૃ્યતામ ્ I

(બાલાથચ: આ અઘ્મચનો સ્લીકાય કયો.)

Page 14: Vivah sanskar

P a g e | 14

http://aksharnaad.com

લયયાજા ―પ્રવતગહૃ્ણાવભ’. ફોરી અઘ્મચાત્રને કડી, ભાથા સધુી ઊંર્ે રઇ જઇ, ાણીને

તયબાણાભા ંયેડી અઘ્મચ આે છે. શલે ભધુકચ આલાની વલવધ ળરૂ થામ છે.

ભધુકચ

કાવંાના ાત્રભા ં ઘી, દશીં અને ભધનુ ં વભશ્રણ કયી કન્માના વતા એ ાત્રને ફીજા

ાત્રથી ઢાકંી લયયાજાને ―ભધુકચ ‖ આે. આ ભધુકચ એ થૃ્લી યનુ ંઅમતૃ છે. ભધ એ

ભધયુતાનુ,ં ઘી ોણનુ ં અને દશીં એકતાનુ ં પ્રતીક છે. આભ ભધયુતા, ષુ્ષ્ટ અને

એકતાના બાલ દ્વાયા લયયાજાનુ ંવન્ભાન થામ છે. શલે કન્માના વતા ―ભધુકચ ‖ આતા

કશ,ે

Page 15: Vivah sanskar

P a g e | 15

http://aksharnaad.com

ભધુકો, ભધુકો, ભધુકચ : િવતગહુ્યતામ ્I

(બાલાથચ:ભધુકચનો સ્લીકાય કયો.)

‘િવતગશૃણાવભ’ કશી લયયાજા ભધુકચ ખોરી તેભા ંજોઇ કશ,ે સ્ભીક્ષાવભ મથા વલાચણ્મશં ભતૂાવન ચુા I તથાઢં ભધુકચ ચ િતીક્ષાવભ ખલ ુિબો II

(બાલાથચ : શ ેપ્રભ ુ! જેભ હુ ંભાયી આંખોથી વલચ જીલોને જોઉં છ ંતેભ જ હુ ંભધુકચન ુ ંવાયી

યીતે દળચન કરંુ છ)ં

Page 16: Vivah sanskar

P a g e | 16

http://aksharnaad.com

શ ે લયયાજા ―ભધુકચ ‖ને ડાફા શાથભા ં કડી જભણા શાથની છેલ્રેથી ફીજી આંગીથી

વભશ્રણને શરાલી, જભીન ાય થોડુકં યેડળે. આ લખતે યુોરશતશ્રી ભતં્રો ફોરળે. આ વલવધ

છી લયયાજા શાથ ધોઇ, આર્ભન કયી, પયી શાથ ધએુ છે.

ન્માવ

શલે ન્માવ વલવધ ળરૂ થામ છે, યુોરશત ફોરાલે તે ભતં્ર ફોરતા ંળયીયના જુદા જુદા બાગ ઉય ાણી અડાડલાની રિમા ―ન્માવ‖ કશલેામ. આ ન્માવ ળસ્ ત ભાટે છે. લયયાજા ફોરે શીં લાડંગ ભ આસ્મEસ્ત ુ I

Page 17: Vivah sanskar

P a g e | 17

http://aksharnaad.com

(મખુ) શીં નવોભેં િાણોસ્ત ુ I (નાક) શીં અક્ષ્ણોભે ચયુસ્ત ુ I (આંખ) શીં કણચમોભે શ્રોત્રભસ્ત ુ I (કાન) શીં ફાશોભે ફરભસ્ત ુ I (ખબા) શીં ઉલોભે ઓજોસ્ત ુ I (વાથ) શીં અદયષ્ટાવન ભે અંગાવન તનસુ્તલંા ભે વશ વતં ુI (આખુ ંળયીય)

Page 18: Vivah sanskar

P a g e | 18

http://aksharnaad.com

આ વલવધ છી લયયાજા શાથ ધોઇ, આર્ભન કયી પયી શાથ ધએુ છે. શલે લયજૂન ની વલવધ થળે. લયજૂન

કન્માના ં ભાતાવતા ..............બાઇ અને ............. ફશનેને વલનતંી કે તેઓ

જભાઇયાજાને કાે ર્દંનવતરક કયી કુભકુભ-અક્ષતથી તેભનુ ં જૂન કયે. આ જૂન

દ્વાયા વ્મસ્ તના બારપ્રદેળનુ ંએટરે કે બદુ્ધદ્ધનુ ંજૂન થામ છે. વતરક સ્લીકાયતી લખતે

લયયાજા ણ ભનોભન કશી યહ્ા છે કે આજીલન વદ્ બદુ્ધદ્ધલાી વ્મસ્ ત ફની યશળેે.

શીં શ્રીખડં ચદંન ંદદવ્મગંધંાઢય ંસભુનોશયમ ્ I

અચમાવભ નભસ્તભુ્મ ંકભરાવતરુ ધક્ૃ II

Page 19: Vivah sanskar

P a g e | 19

http://aksharnaad.com

(બાલાથચ : હુ ંરક્ષ્ભીરૂ,રદવ્મ, સગુધંવબય અને સભુનોશય ર્દંન આને નભસ્કાયલૂચક

અચણ કરંુ છ.ં આ કભરાવત વલષ્ણનુ ુ ંરૂ ધાયણ કયો.)

કન્મા આગભન

સ્લજનો, શલે કન્માનો ભડં પ્રલેળ થઇ યહ્ો છે. કન્માના ં ભાભા-ભાભી ........ બાઇ –

તથા.....ફશને, ......બાઇ ..........ફશને ને વલનતંી કે તેઓ ....ને વલલાશભડંભા ં રઇ

આલલાનો રશાલો રે. આ લખતે લયકન્મા લચ્ર્ે અંતયટ ધયલાભા ં આલે છે. આ

અંતયટ દ્વાયા એ સરૂ્લામ છે કે ફને્ન શબુ ઘડીએ એકફીજાનુ ંદળચન કયે કે જેથી ફને્નના ં

જીલન સખુ, ળાવંત અને પે્રભભમ ફને.

Page 20: Vivah sanskar

P a g e | 20

http://aksharnaad.com

ભગંરાષ્ટક

શલે ―ભગંરાષ્ટક‖ ગલાળે. અશીં ઉસ્સ્થત બ્રાહ્મણદેલતાઓ તથા વહુ સ્લજનોના અંતયની

શબુેચ્છાઓ અને આળીલાચદ વ્મ ત કયતા ંઆ ભગંરાષ્ટક આને વહુ ણૂચ બાલ અને

ળાવંતથી વાબંીએ. દયેક ભગંરાષ્ટકને અંતે યુોરશત ―શબુ મહુતૂચ વાલધાન‖, ―કંન્માદાતા

વાલધાન‖ એવુ ંકશી લયકન્માને કુભકુભ અક્ષતથી આળીલાચદ આળે.

લદંી બાલથી વલચ દેલગણને, શ્રદ્ધા થકી જૂીએ. વલઘ્નોને શયીરે વદા શબુ કયે, તેને વહ ુલદંીએ. દયદ્ધદ્ધવવદ્ધદ્ધ દઇ સબુક્તજનને, કામો ફધા ંવાધતા, ગૌયીતુ્ર ગણેળ દંવતતણુ ં, કુમાચત વદા ભગંરમ ્. 1

Page 21: Vivah sanskar

P a g e | 21

http://aksharnaad.com

ઓલાયેથી અનતંના લશી યશી, આવળધાયા અશો ! દાદાજી ............ હ્રદમની બાલોવભિઓ સખુદા, .....દાદી લશારી દદકયી તણુ,ં કલ્માણ ચાશ ેવદા, .............. આ રૂડા યગુરનુ,ં વાધો વદા ભગંરમ ્. 2 રૈ જે રૂ વલભલુયે ધયણી ે, ામા ંિીવત—અમતૃો. ભાતા આ .......... તણી િીત ઘણી, આનદં તાયો ફની. વળયે શસ્ત યશ ેવદા જીલનભાં, .........વતા તણો. ભોંઘા લાપવલ્મબાલ દંતીતણુ,ં કુમાચત વદા ભગંરમ ્. 3 ભોટા ફાજુી દદરથી ....... ...વગં બાભ ુ...... વ્શતેા ંળા ંઝયણા ંઅશોવનળ બરા ંદુરાયી .....તણા.ં નાના—નાનીજી ....... વશ અશીં .........બાઇ અશા ! ફોરે, ‘વલભલુયો બરા યગુરનુ,ં વાધો વદા ભગંરમ ્. 4

Page 22: Vivah sanskar

P a g e | 22

http://aksharnaad.com

ફૂલા-પોઇ તેની ત ુ ંરાડરી ઘણી, વૌબાગ્મ તારંુ ખરંુ ! ભાવા—ભાવી વદૈલ તાયી કયતાં, સ-ુકાભના સખુની. ભાભા—ભાભી દદરે ઘણી ઉછતી,ઊવભિ બરા બાલ ની. એલા ંભગંર શતે આ યગુરનુ,ં કુમાચત ્વદા ભગંરમ ્. 5 ખેરો ખેર સ-ુળૈળલે જીલનભા.ં વગેં વદા શચથી નાનો બાઇ ..... આજ દીદીને શતેે લાલે અશીં. બ્શનેી ...... , ....... મ દદરથી, ગામે ભીઠા ંગીતથી ! એલા ંફધં—ુબભગનીશતે દ્વમનુ,ં કુમાચત ્વદા ભગંરમ ્. 6 દાદા—દાદી ..............બાઇ-.......ફેન ભો સખુદા કાકા—કાકી અશા ! ......-.......ની િીવત તને રાધજો. રો ! આ .... .., ....., ....... વહ,ુ કેલી લધાલે તને ! ......--...... નુ ંવહ ુવલભલુયો, કુમાચત ્વદા ભગંરમ.્ 7

Page 23: Vivah sanskar

P a g e | 23

http://aksharnaad.com

......કાજ રૂડા સ્લસ્સ્તક યચીને, ને તોયણો ફાયણે ! .

.....ભાત. .....તાત લદતા, ‘તારંુ અશીં સ્લાગતમ ્! શૈમે શતે ધયી ઉજાર કુને, વૌની ફનીને વદા.’ આ ..... લ........ બાલ દ્વમનુ,ં વાધો વદા ભગંરમ ્. 8 શલે કન્માના વતા લયયાજાને ―લધ ૂઇક્ષસ્લ ― કશ ેત્માયે અંતયટ દૂય થામ છે.

ષુ્ભાા અચણ

શલે કન્મા અને લય એકફીજાને શાય શયેાલળે. આ ભાા એભની વભંવતનુ ંપ્રતીક છે.

જીલનબયનો વાથ યસ્યની વભંવતથી શોમ તો જીલનમાત્રા આનદંભમ ફને—એ બાલ

વાથે આ શાય શયેાલલાભા ંઆલે છે. આ લખતે આળીલાચદનો ભતં્ર ફોરાળે.

Page 24: Vivah sanskar

P a g e | 24

http://aksharnaad.com

તદેલ રગ્ન ંસદુદન ંતદેલ તાયાફર ંચદં્રફર ંતદેલ I

વલદ્યાફર ંદેલફર ંતદેલ રક્ષ્ભીતે તેંવધયગુ ંસ્ભયાવભ II

(બાલાથચ : રક્ષ્ભીવત વલષ્ણ ુબગલાનના ર્યણયગુરનુ ંજે ક્ષણે સ્ભયણ કરંુ છ ંતે ક્ષણ જ

ઉત્તભ છે, તે જ સરુદલવ છે, તે જ તાયાફર, ર્રંફર, વલદ્યાફર અને દેલફર આનાય

છે.)

કન્માજૂન

કન્માના ંભાતાવતા ........ફશને અને ......બાઇને વલનતંી કે તેઓ કન્માજૂન કયે. કન્મા

..... ના ગ દૂધથી અને ાણીથી ધોઇ, તેના કાે કુભકુભ વતરક કયી, ગાભા ંભાા

શયેાલળે.

Page 25: Vivah sanskar

P a g e | 25

http://aksharnaad.com

વૃથવ્મ ંમાવન તીથાચવન, માવન તીથાચવન વાગયે I

વાગયે વલચ તીથાચવન, કન્મામા: દભક્ષણે દે II

(બાલાથચ : થૃ્લી અને વાગયભા ંજેટરા ંતીથચ છે એ વલચતીથચ કન્માના જભણા ગભા ં

છે.)

કન્મા અચણ વકંલ્

સ્લજનો,

શલે આ રગ્નવસં્કાયની ામાની વલવધ ળરૂ થામ છે. યુોરશત કન્માના ં ભાતા-વતાને કન્માદાનનો વકંલ્ કયાલળે .આણી વસં્કૃવતએ કન્માદાનને ભશાદાન કહ્ુ ં છે. ઘયની

Page 26: Vivah sanskar

P a g e | 26

http://aksharnaad.com

રક્ષ્ભી જેલી કન્મા અન્મ ઘયની ભશારક્ષ્ભી ફને છે. આ વકંલ્ લખતે કન્માના વતા લતીથી નીર્ેના શ્રોક ગલાળે. ઇભા ંકનકવંન્ા ંકન્માભાબયણૈયુચતામ ્I દાસ્માવભ બ્રહ્મણે તભુ્મ ંબ્રહ્મરોકજીગીમા II 1 II

(બાલાથચ : સલુણચ વભાન આ સલુણચના અરકંાયો થી ળણગાયામેરી કન્મા હુ ં આને

વલષ્ણ ુજાણીને બ્રહ્મરોક ભેલલાની ઇચ્છાથી આુ ંછ ં. 1

વલશ્વબંયં વલચભતૂા: વાભક્ષણ્મ :વલચદેલતા I ઇભા ંકન્મા ંિદાસ્માવભ વતણૃા ંતાયણામ ચ II 2 II

Page 27: Vivah sanskar

P a g e | 27

http://aksharnaad.com

(બાલાથચ : આખા વલિનુ ંબયણોણ કયનાય બગલાન તથા પ્રાણીભાત્ર અને

વલચદેલોની વાક્ષીભા ંહુ ંઆને આ કન્માનુ ંદાન કરંુ છ.ં આ દાન હુ ંભાયા વઘા

વતઓૃના કલ્માણ ભાટે કરંુ છ.ં II 2 II

કન્માદાન

કન્માના ંભાતાવતા કન્માની જલાફદાયી લયને વોંે છે ત્માયે વતા લયને કશ ેછે :

ધભે ચ અથે ચ કાભે ચ પલમા ઇમ ંન અવતચદયપવ્મા I

(બાલાથચ : ધભચ, અથચ કે કાભની વૂતિ ભાટે ક્યાયેમ આ કન્માનુ ં ઉલ્રઘંન કયળો નરશ.)

લયયાજા કશ ેછે

Page 28: Vivah sanskar

P a g e | 28

http://aksharnaad.com

નાવતચદયષ્માવભ I

(બાલાથચ : હુ ંઉલ્રઘંન નરશ કરંુ .)

કન્માની ભાતા ણ ોતાની વભંવત આતા ંકશ ેછે. ભમાડવ દત્તા I

(બાલાથચ: ભેં ણ તભને આી.)

કન્માનો આનદંલૂચક સ્લીકાય કયતા લયયાજા કશ ેછે.

િવતગહ્ૃ ણાવભ I સ્લસ્સ્ત I

(બાલાથચ: હુ ંતભાયી કન્માની જલાફદાયીનો સ્લીકાય કરંુ છ.ં વૌનુ ંકલ્માણ થાઓ.)

સ્લજનો,

Page 29: Vivah sanskar

P a g e | 29

http://aksharnaad.com

આની વસં્કૃવતએ કન્માદાનનો ભરશભા ખફૂ ગામો છે. કોઇણ વ્મસ્ ત કન્માદાન કયી

ણુમાર્જન કયી ળકે છે. આ કન્માદાનભા ંલાશન, ભવૂભ, ઘય, જરૂયી વાધન-વાભગ્રી તથા

અન્મ ર્ીજો આી ળકામ છે.

શસ્તભેા

શલે શસ્તભેાની વલવધ ળરૂ થામ છે. યુોરશતશ્રી લય અને કન્મા ફને્નના શાથભા ંજ,

ષુ્, અક્ષત, ર્દંન, ાન, વોાયી અને દચક્ષણા મકૂી લયના જભણા શાથ ઉય કન્માનો

જભણો શાથ મકૂળે. આ વલવધ રગ્નવસં્કાયના શાદચ વભી વલવધ છે. જેનો શાથ કડયો એનો

વાથ જીલનબય નીબાલલાનો શોમ, હ્સસ્તભેાઅ હ્રદમભેાભા ં રયણભે તો જ

રગ્નજીલન વપ થામ. શલે શસ્તભેાનો શ્રોક ફોરાળે..

Page 30: Vivah sanskar

P a g e | 30

http://aksharnaad.com

મદૈવ ભનવા દૂયં દદળોડ નુલભાનો લા I

દશયણ્મણો લૈ કણચ: વ પલા ભન્ભનવા કયોત ુઅવૌ II

(બાલાથચ : રદવ્મ લાતાલયણભા ં યસ્ય વભત્રતાના બાલ વાથે અભે એકફીજાના

ઉત્તયદાવમત્લનો સ્લીકાય કયીએ છીએ.)લય ન્માના ભેરા શાથ ઉાય યુોરશતશ્રી લસ્ત્ર

ઢાકંળે. કન્માના ં ભાતા-વતા આ શાથ ઉય જની ધાયા કયી ોતાનો આનદં વ્મ ત

કયળે.

ગ્રવંથફધંન કન્માદાનના વકંલ્ છી લયની ફશને ..... ને વલનતંી કે તે લયના ખેવના એ છેડાને કે

જેભા ંવોાયી, રૂાનાણુ ંઅને અક્ષત ફાધેંરા ંશોમ, તેની વાથે ન્માના ાનેતયના છેડાને

ફાધેં. આ છેડાફધંનભા ં શબુનો સરૂ્ક સ્લસ્સ્તક શોમ છે. આ છેડાફધંનદ્વાયા ફશને ,

Page 31: Vivah sanskar

P a g e | 31

http://aksharnaad.com

ોતાના ં બાઇ –બાબીની બાલવગાઈ જોડનાયી ફને છે. એ કશી યશી છે,‖બાબી ! આ

બાલવગાઈ વદામ ભજબતૂ યાખજો.‖

શલે ગ્રવંથફધંનનો શ્રોક ગલાળે.

ગણાવધ ંનભસ્કપૃમ, ઉભા,ંરક્ષ્ભી,વયસ્લતીમ ્I

દમ્પમો: યક્ષણાથાચમ ટગ્રથં ંકયોમ્મશમ ્II

(બાલાથચ : શ્રી ગણેળ, ાલચતીભાતા, રક્ષ્ભીભાતા અને વયસ્લતી ભાતાને આ દંતીના

યક્ષણ ભાટે પ્રાથચના કયીને આ ગ્રવંથફધંન કરંુ છ)ં

શલે કન્માના ંભાતા-વતા ગૌદાન કયે છે.

Page 32: Vivah sanskar

P a g e | 32

http://aksharnaad.com

ગૌદાન વલલાશવસં્કાયભા ં ગૌભાતાના દાનનો ખફુ જ ભરશભા છે. ગૌભાતા અને કન્માને કદી

લેર્ામ નશીં. એભનુ ં તો દાન જ કયામ. ગૌદાનથી ફને્ન ક્ષના ં ા નાળ ાભે છે.

ગામના મલૂ્મનુ ંરવ્મ આીને ણ આ વલવધ થામ છે. કન્માના ંભાતા-વતા લયયાજાને

ગૌદાન કયે ત્માયે યુોરશતશ્રી ફોરે છે. શીં લસનુાં દુદશતા , ભાતા રુદ્રાણા,ં બાસ્કય સ્લવા I

બ્રલીવભ ગા ંભા લવધષ્ઠ જનામ ચેતના વતેૃ II

(બાલાથચ : શ ેગૌભાતા ! ત ુ ંરુર- દેલોની ભાતા, લસદેુલોની કન્મા, આરદત્મ દેલોની ફશને

અને અમતૃનુ ંઉત્વત્તસ્થાન છે. હુ ંજ્ઞાની જનોને કહુ ંછ ંકે જે શત્મા કયલા મોગ્મ નથી અને

વનષ્ા છે એલી ગામનુ ંવદામ યક્ષણ કયો.)

Page 33: Vivah sanskar

P a g e | 33

http://aksharnaad.com

અસ્ગ્નસ્થાન અને શોભ રગ્ન લખતે જે અસ્ગ્નનુ ંજૂન અને આલાશન કયલાભા ંઆલે છે તે અસ્ગ્નને ―મોજક‖ કશ ે

છે. મોજક એટરે જોડનાય. અસ્ગ્ન પ્રત્મક્ષ દેલતા શોલાથી તેભની વાક્ષીએ ફે આત્ભાનુ ં–

ફે હ્રદમનુ ં વભરન થામ છે. ળાિત અસ્ગ્ન ,તેજ અને ઉધ્લચગભનનુ ં પ્રતીક છે. ફને્નનુ ં

જીલન આવુ ંતેજોભમ અને ઉન્નત ફની યશ ેએલા બાલ છે. અશીં કન્મા અને લય વજોડે

શોભ કયી અસ્ગ્ન ાવે ળસ્ ત, તેજ, આનદં અને યક્ષણની પ્રાથચના કયળે. આ લખતે

યુોરશતશ્રી અસ્ગ્નદેલના ભતં્રો ફોરળે.

ભગંર પેયા (રાજા શોભ)

Page 34: Vivah sanskar

P a g e | 34

http://aksharnaad.com

રગ્નભા ંરાજાશલન કયતી લખતે અસ્ગ્નની પયતે ર્ાય પેયા પયલાભા ંઆલે તે ભગંરપેયા

કશલેામ. કન્માના બાઈ .... ને વલનતંી કે દયેક પેયા લખતે લયકન્માના શાથભા ંરાજા

એટરે કે ડાગંય આે. લયકન્મા પેયા શરેા ં ―સ્લાશા‖ કશી રાજાને અસ્ગ્નભા ં શોભી

ભાગંલ્મની ભગણી કયે છે.

આ ―ભગંર પેયા‖ ભા ં ત્રણ પેયા લખતે લય આગ અને કન્મા ાછ યશ ે છે, જ્માયે

ર્ોથા પેયે ન્મા આગ અને લય ાછ યશ ેછે. ર્ોથા પેયા શરેા ંલયકન્મા ક્ષેત્રાર

એટરે કે થ્થય (અશ્ભ) ને ોતાના જભણા ગના અગ ૂઠંાથી સ્ળચ કયળે. આ ળીરા

અડગતા અને તટસ્થાનુ ંપ્રતીક છે.

ર્ાય પેયા જીલનના ર્ાય રુુાથચ એટરે કે ધભચ, અથચ, કાભ અને ભોક્ષના પ્રતીક છે. ધભચ, અથચ અને કાભભા ંરુુ આગ યશ ેતો જ સ્ત્રી ભોક્ષ દેનાય ફને છે. બાયતીમ વસં્કૃવતએ

Page 35: Vivah sanskar

P a g e | 35

http://aksharnaad.com

આભ સ્ત્રીને ઉચ્ર્ સ્થાન આતયુ ં છે. આ વલવધભા ં દયેક પેયા શરેા ં શોભ કયતી લખતે નીર્ેનો શ્રોક ફોરાળે. સ્લાશા અમચભણ ં દેલ ંકન્મા અસ્ગ્નિં અમક્ષત I વ નો અમચભા દેલ: િેતો મુચંત ુ ંભા તે : II 1 II (બાલાથચ : શ ેઅસ્ગ્નદેલ ! ભને વતાના કુથી અરગ કયો, વતના કુરAથી નરશ. II 1 II સ્લાશા ઇમૅં નાયી ઉબ્ર ૂતે રાજાન આલવંતકા I આયષુ્ભાન અસ્ત ુભે વત: એધતંા ંજ્ઞાતમો ભભ: II 2 II (બાલાથચ : હુ ંરાજા શોભ કયતા ંપ્રાથચના કરંુ છ ંકે ભાયા ંવત દીઘાચય ુથામ અને અભાયા રયલાયની વદૃ્ધદ્ધ થામ. II 2 II

Page 36: Vivah sanskar

P a g e | 36

http://aksharnaad.com

સ્લાશા ઇભા ંરાજાન આલાવભ અગ્નૌ વમદૃ્ધદ્ધિં કયણ ંતલ I ભભ તભુ્મ ંચ વલંનન ંતત ્અસ્ગ્ન: અનભુન્મતા ંઇમમ ્ II 3 II (બાલાથચ: જે યીતે રાજાથી અસ્ગ્ન પ્રદીતત થામ છે તેભ ભાયો અને ભાયા વતનો અનયુાગ

વદૃ્ધદ્ધ ાભે, સ્સ્થય ફને. 3)

સ્લાશા

આયોશં ઇભ ંઅશ્ભાન ંઅશ્ભા ઇલ સ્સ્થયા બલ I

અભબવતષ્ઠ તૃન્મત અફાધસ્લ િતનામત ્II 4 II

Page 37: Vivah sanskar

P a g e | 37

http://aksharnaad.com

(બાલાથચ : શ ેત્ની ! આ થ્થય ઉય ર્ડ. થ્થયની જેભ સ્સ્થય યશજેે, ર્ચરત વવૃત્તની

ન ફન. આણો ગશૃસ્થાશ્રભ સ્સ્થય ફને. દુષ્ટોને દૂય કયનાયી થા. II 4 II

કંવાયબક્ષણ

ોતાની દીકયીને મોગ્મ ાત્ર ભળ્માનો વૌથી વલળે આનદં ભાતાને શોમ છે. દીકયીના શસ્તભેા છી શબુ કામચના આનદંરૂે કંવાય જભાડલાભા ંઆલે છે. ભાથે ભોડ મકૂીને કન્માની ભાતા કંવાય ીયવે છી પ્રથભ લયયાજા, કન્માને ર્ાય કોચમા કંવાય જભાડે અને છી કન્મા લયયાજાને ર્ાય કોચમા જભાડે. કંવાયજભણ ાછ એકતાની બાલના યશરેી છે. આ કંવાય જભાડતી લખતે લયયાજા કશ ેછે.

Page 38: Vivah sanskar

P a g e | 38

http://aksharnaad.com

િાણ : તે િાણામ ્વદંધાવભ I અસ્સ્થભબ: અસ્સ્થવન વદંધાવભ I ભાવૈં: ભાવં ંવદંધાવભ I પલચા પલચ ંવદંધાવભ I (બાલાથચ : ભાયા પ્રાણ વાથે તાયા પ્રાણ,અસ્સ્થ વાથે અસ્સ્થ, ભાવં વાથે ભાવં અને ત્લર્ા

વાથે ત્લર્ા જોડુ ંછ.ં)

વપ્તદી સ્લજનો, શલે વતતદીનો વલવધ ળરૂ થામ છે. વલલશવસં્કાયની આ વૌથી ભશત્ત્લની વલવધ

છે. આ વલવધભા ંલયયાજા કન્માને વાત ગરા ંર્રાલી કે ર્ોખાની વાત ધગરી કે વાત

Page 39: Vivah sanskar

P a g e | 39

http://aksharnaad.com

વોાયી ાય કન્માના જભણા ગનો અંગઠૂો અડાડી તેને ફીજા છેડા સધુી રઇ જાત છે.

અજાણી વ્મસ્ ત વાથે ણ વાત ડગરા ં વાથે ર્ારલાથી ભૈત્રીનો વફંધં ફધંામ છે.

વતતદીભા ં આ પ્રકાયની અત્ભાની ભૈત્રીનો બાલ યશરેો છે. આ પ્રવતજ્ઞાઓ કન્માએ

કયલાની શોમ છે. કન્મા દયેક પ્રવતજ્ઞાનુ ં ારન મોગ્મ યીતે કયી ળકે તે ભાટે કન્માને

ળસ્ ત અચલા ભાટે લય, ારનકતાચ વલષ્ણ ુબગલાનને પ્રાથચના કયળે. આને વહુ આ

પ્રવતજ્ઞાઓને ળાવંતથી વાબંીએ.

લયલર્ન--

એકવભે વલષ્ણસુ્પલા નમત ુII

Page 40: Vivah sanskar

P a g e | 40

http://aksharnaad.com

(બાલાથચ : આ પ્રથભ ાદ આિભણ કયલા ભાટે વલષ્ણ ુબગલાન તને અન્ન આો.)

કન્માલર્ન—

સખુદુ:ખાવન વલાચભણ પલમા વશ વલબજ્મતે I

મત્ર પલ ંતદશં તત્ર થચભે વા બ્રલીદદદમ ્ II

(બાલાથચ: શ ે વતદેલ ! તભાયા સખુદુ:ખભા ં હુ ં બાગીદાય ફનીળ. તભે જ્મા ંઅને જેલી

યીતે યશળેો ત્મા ંહુ ંણ યશીળ.)

લયલચન--

દ્વ ેઉજ ેવલષ્ણસુ્પલા નમત ુ II

Page 41: Vivah sanskar

P a g e | 41

http://aksharnaad.com

(બાલાથચ :ફીજા દને ઓંગલા ભાટે બગલાન વલષ્ણ ુતને ળસ્ ત આો.

કુટંુફ ંયક્ષવમષ્માવભ આફારવદૃ્ધદ્ધકાદદકમ ્ I

અસ્સ્ત નાસ્સ્ત ચ વતંષુ્ટા દ્ધદ્વતીમે વા બ્રલીદદદમ ્ II

(બાલાથચ :શ ેનાથ ! ફાકો, વદૃ્ધો લગેયે ઘયભા ંફધાનેં હુ ંવાર્લીળ અને ઘયભા ંજે ણ

લસ્ત ુશોમ તેનાથી વતંો ાભીળ. )

લયલચન--

ત્રીભણ યામસ્ોામ વલષ્ણસુ્પલા નમત ુ II

Page 42: Vivah sanskar

P a g e | 42

http://aksharnaad.com

(બાલાથચ: ત્રીજા દને ઓંગલા ભાટે બગલાન વલષ્ણ ુતને વંવત્ત લધાયનાયી ફનાલો.)

કન્માલચન--

બતુચબસ્ક્તયતા વનપમ,ં વદૈલ વિમબાવણી I

બવલષ્માવભ દે ચૈલ તતૃીમે અશં બ્રલીદદદમ ્II

(બાલાથચ : શ ે સ્લાભી ! તભને જ દેલ ભાનીને તભાયી બસ્ તભા ં હુ ં વદામ વપ્રમલાણી

ફોરનાયી ફનીળ.)

લયલચન—

Page 43: Vivah sanskar

P a g e | 43

http://aksharnaad.com

ચપલાદયભામો બલામ વલષ્ણસુ્તલા નમત ુ II

(બાલાથચ :ર્ોથા દના આિભણ ભાટે અને આણા ઘયને ઉલ્રાવભમ ફનાલલા ભાટે

વલષ્ણ ુબગલાન તને સખુની પ્રાપ્તત કયાલે.) કન્માલચન--

આતે આતાચબવલષ્માવભ સખુદુ:ખાવલબાભગની I

તલાજ્ઞા ંારવમષ્માવભ ચતથેુડશં બ્રલીવભ પલામ ્ II

બાલાથચ : શ ેનાથ ! તભાયા દુ:ખભા ંહુ ંમ દુ:ખી થઇળ અને સખુદુ:ખભા ંબાગીદાય થઇળ.

તભાયી આજ્ઞાનુ ંારન કયીળ.)

લયલચન—

Page 44: Vivah sanskar

P a g e | 44

http://aksharnaad.com

દ્ય શભુ્મો વલષ્ણસુ્તલા નમત ુ II

(બાલાથચ: આ ારં્ભા ગરા ભાટે બગલાન વલષ્ણ ુતને શવુદૃ્ધદ્ધનુ ંસખુ આો.)

કન્માલચન—

ઋતકારે શભુચ સ્નાતા ક્રીદડષ્માવભ પલમા વશ I

નશં યતયં મામા ંદ્યભેડશં બ્રલીવભ પલામ ્ II

(બાલાથચ: યજોદળચન થમા છી સ્નાનથી વલત્ર થઇને હુ ં આની વાથે સખુવલરાવ

બોગલીળ, અન્મ કોઇ રુુનો વલર્ાય નશીં કરંુ.) લયલચન—

Page 45: Vivah sanskar

P a g e | 45

http://aksharnaad.com

ડ ઋતભુ્મો વલષ્ણ:ુ પલા નમત ુ II

(બાલાથચ: આ છઠ્ઠા દના આિભણ ભાટે બગલાન વલષ્ણ ુતને ફધીમે છ ઋતઓુભા ંપ્રવન્ન

યાખે. )

કન્માલચન—

ઇશામ વાભક્ષકો વલષ્ણનુચ ચ પલા ંલભંચતાસ્મ્મશમ ્ I

ઉબમો :િીવતયપમતંા સ્ઠેડશં ચ બ્રલીવભ પલામ ્ II

(બાલાથચ: શ ેદેલ ! હુ ં વલષ્ણ ુબગલાનની વાક્ષીભા ંકહુ ંછ ંકે હુ ંતભને કદી છેતયીળ નરશ.

આણી એકફીજા પ્રત્મે પ્રીવત લધે તેભ લતીળ.)

Page 46: Vivah sanskar

P a g e | 46

http://aksharnaad.com

લયલચન—

વખે વપ્તદા બલ, વા ભાં અનવુ્રતા બલ, વલષ્ણ ુપલા નમત ુ II

(બાલાથચ: આ વાતભા ગરાને ઓંગલા ભાટે ત ુ ં ભાયી વખી, વભથચક, વયંક્ષક અને

વલંધચક ફન.)

કન્માલચન—

શોભમજ્ઞાદદ કામેષ ુબલાવભ પલ વશાવમની I

ધભાચથચકાભકામેષ ુવપ્તભેડશં બ્રલીભે પલામ ્ II

Page 47: Vivah sanskar

P a g e | 47

http://aksharnaad.com

(બાલાથચ : શોભ, મજ્ઞ આરદ કામોભા ંહુ ંતભાયી વશામ કયનાયી ફનીળ. ધભચ, અથચ અને

કાભ આરદ કામોની વવદ્ધદ્ધભા ંતભાયી વશાવમકા ફનીળ.)

અખડં વૌબાગ્મલચન શલે ફને્ન ક્ષ તયપથી અખડં વૌબાગ્મલતી ફે-ફે સ્ત્રીઓ આલી લયકન્માને કુભકુભ,

અક્ષતથી લધાલી કન્માના કાનભા ં ―બ્રહ્મા—વવલત્રીનુ ં વૌબાગ્મ‖, ―ઇન્ર—ઇન્રાણીનુ ં

વૌબાગ્મ‖, ―વળલ—ાલચતીનુ ંવૌબાગ્મ‖, ―કૃષ્ણ—રુસ્ક્ષ્ભણીનુ ંવૌબાગ્મ‖, લગેયે લર્ન બાલ

અને આળીલાચદલૂચક કશ ેછે.

બ્રહ્મા—વાવલત્રી, ઇન્ર—ઇન્રાણી લગેયે અખદં વૌબાગ્મ અને પ્રવન્ન દામ્ત્મના ંપ્રતીક છે.

એભના વૌબાગ્મ જેલા વૌબાગ્મની માર્નાભા ંબાયતીમ વસં્કૃવતનુ ંપ્રવતચફિંફ છે.

Page 48: Vivah sanskar

P a g e | 48

http://aksharnaad.com

વવિંદૂયવૂતિ

શલે લયયાજા કન્માની વેંથીભા ંવવિંદૂય યૂી તેને અખડં વૌબાગ્મ આળે. આ લખતે કન્મા

ોતાના વતના ડાફા શાથ તયપ આવન ગ્રશણ કયળે. શલે તે ―લાભાગંી‖ કશલેામ છે. આ

વવિંદૂય અખડં વૌબાગ્મનુ ંપ્રતીક છે. આ વભમે લય ખફૂ આનદંલૂચક કન્માને વૌબાગ્મના

પ્રતીક વમુ ં ભગંરસતૂ્ર ણ શયેાલળે. આ વભમે, જીલનવાથી ફનેરા ંલય-કન્મા ભાટે

ભગંર કાભનાઓ વ્મ ત કયતો શ્રોક ફોરાળે.

શીં

વવિંદૂયે વલચવૌબાગ્મ ંવવિંદૂયે સખુવંદા:

દદાવભ તલ વીભતેં વવિંદૂયે સખુલધચનમ ્.

Page 49: Vivah sanskar

P a g e | 49

http://aksharnaad.com

(બાલાથચ : વવિંદૂયભા ંવલચ વૌબાગ્મ યશરેા ં છે. વવિંદૂયભા ંજ સખુવંવત્ત છે. હુ ંતને સખુની

વદૃ્ધદ્ધ કયનારંુ વવિંદૂય આુ ંછ.ં)

ધ્રલુદળચન

શલે લયયાજા કન્માને ધ્રલુનો તાયો ફતાલે છે. આ ધ્રલુદળચન અર્તા અને તેજસ્લીતાનુ ંપ્રતીક છે, લયયાજા આ તાયો ફતાલતા ંકન્માને જાણે કશી યહ્ા છે કે ધ્રલુની જેભ સ્સ્થયતા શોમ તો જ પે્રભ અખડં યશ.ે આ લખતે નીર્ેનો શ્રોક ગલાળે. ધ્રલુ ંઅવવ ધ્રલુ ંપલા શ્માવભ ધ્રલુ ંએવધ ોષ્મે ભવમ I ભહ્ય ંપલા અદાત ્બશૃસ્વત: ભમા પમા િજાલતી વજંીલ ળયદ: ળતમ ્ II

Page 50: Vivah sanskar

P a g e | 50

http://aksharnaad.com

(બાલાથચ : ત ુ ંધ્રલુના તાયાની જેભ સ્સ્થય ફન. હુ ંતને સ્સ્થય ભનલાી જોઉં છ.ં ત ુ ંભાયાભા ં

સ્સ્થય થઇને ોણ ાભ. બગલાને આનને સ્સ્થય ફનાવ્મા ં છે. બશૃસ્વતએ તને ભને

આી છે.ભાયાથી પ્રજાલાી ફની ત ુ ંળતાય ુફન. આણો પે્રભ અખડં યશો.)

સ્નેશી સ્લજન,

અશીં રગ્નવલવધ વંન્ન થામ છે. આના ઉલ્રાવવબય વશબાગે આ વલવધને લધ ુ

ભગંરભમ ફનાલી છે. આ અલવયે ફને્ન ....... --......રયલાય લતીથી આ વૌનો

આબાય ભાનીએ છીએ. આણે પ્રભનેુ પ્રાથીએ કે એની કૃા ......(લય) .....(કન્મા) ને

જીલનનુ ંપ્રત્મેક સખુ અે અને ફને્ન એકફીજાના આત્ભાના ંવાર્ા ંવાથી ફની યશે.

Page 51: Vivah sanskar

P a g e | 51

http://aksharnaad.com

આ વલવધ અભે ળક્ય ર્ોકવાઇ તથા બાલલૂચક કયી છે, છતામં કોઇ ક્ષવત યશી ગઇ શોમ

તો પ્રભ ુાવે નતભસ્તક ક્ષભા માર્ીએ છીએ.

આલાશન ંન જાનાવભ, ન જાનાવભ વલવર્જનમ ્I

જૂાવલવધિં ન જાનાવભ, િવીદ ાભેશ્વય II

(બાલાથચ :શ ેયભેિય ! હુ ંઆલાશનની વલવધ જાણતો નથી કે નથી જાનતો વલવર્જન. હુ ં

જૂાવલવધ ણ જાણતો નથી, તો (ણ) ભાયા ય પ્રવન્ન થાઓ.) ભતં્રશીન ંદક્રમાશીન ંબસ્ક્તશીન ંસયેુશ્વયા: II

મપતુ્જત ંભમા દેલા: ! દયણંૂ તદસ્ત ુભે II

Page 52: Vivah sanskar

P a g e | 52

http://aksharnaad.com

(બાલાથચ: શ ેસયેુિયા ! ભેં ભતં્રશીન, રિમાશીન કે બસ્ તશીન જે કંઇ ણ જૂન કયુું શોમ

તેને રયણૂચ ભાનજો.)

રગ્નભડંભા ંફેઠેરા તથા આ વલવધભા ં ઉસ્સ્થત વૌ સ્લજનને વાથે ભી બસ્ તલૂચક

કૃષ્ણલદંન કયી, ળાવંતભતં્રનુ ંઠન કયલા વલનતંી.

મદુલળંકુભાયો ભે સ્લાવભની વૃબાનજુા I કતૃાથોડશં કૃતાથોડશં કતૃાથોડશં ન વળંમ: II

Page 53: Vivah sanskar

P a g e | 53

http://aksharnaad.com

(બાલાથચ : મદુલળંકુભાય શ્રીકૃષ્ણ અને વૃબાનનુી દીકયી યાધાજી ભાયા ં સ્લાભી છે. હુ ંધન્મ થમો છ.ં એભા ંકોઇ વળંમ નથી.) રોકાભબયાભ ંયણયંગધીયં યાજીલનેત્ર ંયઘલુળંનાથમ ્ I કારુણ્મરુ ંકરૂણાધયં ત ંશ્રીયાભચદંં્દ્ર ળયણ ંિદે્ય II (બાલાથચ : વંણૂચ જગતભા ંસુદંય,યણિીડાભા ંધીય, કભરનમન, યઘલુળંનામક, કરુણામવૂતિ અને કરુણાના બડંાય એલા શ્રીયાભર્રંજીને ળયણે હુ ંજાઉં છ ં.)

વલેડવ સભુખન:વતં,ુ વલે વતં ુવનયાભમા: I

વલે બદ્રાભણ શ્મતં,ુ ભા કવિદ્ દુ:ખબાક્ બલેત ્ II

Page 54: Vivah sanskar

P a g e | 54

http://aksharnaad.com

(બાલાથચ: વૌ સખુી થાઓ, વૌ વનયોગી યશો, વૌ કલ્માણકાયી ફાફતો જુઓ, કોઇણ કોઇ દુ:ખને ાભો નશીં.) િવીiદંત ુચં ભતૂાવન, આપભોન્વત: બલત ુતે I વાધમન ્શે્રમ: વલાચણા,ં સભુખન: વતં ુવનપમમ ્ II સષૃ્ષ્ટના ંરં્ તત્ત્લ તભાયા ય પ્રવન્ન થાઓ , તભાયા આત્ભાની ઉન્નવત થાઓ.

વૌનુ ંસખુ વાધતાં તભે વદામ સખુી યશો.

Page 55: Vivah sanskar

P a g e | 55

http://aksharnaad.com

Many Such Ebooks in Gujarati are available

free to download at

http://aksharnaad.com/downloads