limited exam for promotion to ias by selection 2015 · સસંદ-અનk. ... સભ્ય...

12
QuestionNumber QuestionText Option1 Option2 Option3 Option4 CorrectOption 1 બંધારણમાં સુધારો કરવાની સતા કોની પાસે છે ? અને તે ાં અનુછેદ ારા થાય છે ? સંસદ-અનુ .૩૬૮ સંસદ-અનુ .૩૬૬ રારપતઅનુ .૩૬૦ કાયદામંી અનુ .૩૬૨ સંસદ-અનુ .૩૬૮ 2 બંધારણની યાયા અને અથથઘટન કરવાની સતા કોની પાસે છે ? સંસદ વડાધાન સુતમ કોટથ રારપતસુતમ કોટથ 3 ગુજરાતનું રાયસભામાં તનતધવ કૂલ કેટલી બેઠકોનું છે ? 11 10 26 18 11 4 નાણાપંચની તનમણ ૂક કઈ કલમ નીચે થાય છે ? કલમ - ૩૮૦ કલમ - ૧૦૮ કલમ - ૨૮૦ કલમ - ૧૨૨ કલમ - ૨૮૦ 5 કઈ સંસદીય સતમતતના અય તવરોધ પમાંથી પસંદ કરવામાં આવે છે ? દાજ સતમતએક પણ નહ તનયમ સતમતહેર હસાબ સતમતહેર હસાબ સતમત6 યુ . એન. ની દર ભારત ના થમમહહલા સય કોણ હતા? તવયાલમી પંહડત અમૃતકૌર નરગીસ ઈદુમતીબહેન શેઠ તવયાલમી પંહડત 7 બંધારણ અનુછેદ ૭૫ મુજબ, ધાનમંડળ સયો નીચેનામાંથી કોની ખુશી સુધી હોો ભોગવે છે ? લોકસભાના અય સંસદ વડાધાન રારપતવડાધાન 8 રારપતકોની લેખિત ભલામણ પરથી દેશમાં કટોકટી હેર કરી શકે ? વડાધાન કેરીય ધાનમંડળ ધાનમંડળના કેખબનેટ કાના ધાનો સંસદના તમામ સયો ધાનમંડળના કેખબનેટ કાના ધાનો Limited Exam for Promotion to IAS by selection 2015

Upload: dinhthuan

Post on 30-Jun-2018

215 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: Limited Exam for Promotion to IAS by selection 2015 · સસંદ-અનk. ... સભ્ય કsણ હતા? તવજ્યાલક્ષ્મj પહંડત અમતmકtર

QuestionNumber QuestionText Option1 Option2 Option3 Option4 CorrectOption

1

બધંારણમા ંસધુારો કરવાની સતા કોની પાસે

છે? અને તે ક્ા ંઅનચુ્છેદ દ્વારા થાય છે? સસંદ-અન.ુ૩૬૮ સસંદ-અન.ુ૩૬૬ રાષ્ટ્રપતત અન.ુ૩૬૦ કાયદામતં્રી અન.ુ૩૬૨ સસંદ-અન.ુ૩૬૮

2

બધંારણની વ્યાખ્યા અને અથથઘટન કરવાની સતા કોની પાસે છે? સસંદ વડાપ્રધાન સતુપ્રમ કોટથ રાષ્ટ્રપતત સતુપ્રમ કોટથ

3

ગજુરાતનુ ંરાજ્યસભામા ંપ્રતતતનતધત્વ કલૂ

કેટલી બેઠકોનુ ંછે? 11 10 26 18 11

4 નાણાપચંની તનમણકૂ કઈ કલમ નીચે થાય છે? કલમ - ૩૮૦ કલમ - ૧૦૮ કલમ - ૨૮૦ કલમ - ૧૨૨ કલમ - ૨૮૦

5

કઈ સસંદીય સતમતતના અધ્યક્ષ તવરોધ

પક્ષમાથંી પસદં કરવામા ંઆવે છે? અંદાજ સતમતત એક પણ નહીં તનયમ સતમતત જાહરે હહસાબ સતમતત જાહરે હહસાબ સતમતત

6

ય.ુ એન. ની અંદર ભારત ના પ્રથમમહહલા સભ્ય કોણ હતા? તવજ્યાલક્ષ્મી પહંડત અમતૃકૌર નરગીસ દત્ત ઈન્દુમતીબહને શેઠ તવજ્યાલક્ષ્મી પહંડત

7

બધંારણ અનચુ્છેદ ૭૫ મજુબ, પ્રધાનમડંળ

સભ્યો નીચેનામાથંી કોની ખશુી સધુી હોદ્દો ભોગવે છે? લોકસભાના અધ્યક્ષ સસંદ વડાપ્રધાન રાષ્ટ્રપતત વડાપ્રધાન

8

રાષ્ટ્રપતત કોની લેખિત ભલામણ પરથી દેશમા ંકટોકટી જાહરે કરી શકે? વડાપ્રધાન કેન્રીય પ્રધાનમડંળ પ્રધાનમડંળના કેખબનેટ કક્ષાના પ્રધાનો સસંદના તમામ સભ્યો પ્રધાનમડંળના કેખબનેટ કક્ષાના પ્રધાનો

Limited Exam for Promotion to IAS by selection 2015

Page 2: Limited Exam for Promotion to IAS by selection 2015 · સસંદ-અનk. ... સભ્ય કsણ હતા? તવજ્યાલક્ષ્મj પહંડત અમતmકtર

9

ભારતમા ંકોઈ પણ વ્યક્તત રાષ્ટ્રપ્રમિુ

કેટલીવાર બની શકે છે? વધમુા ંવધ ુ૫ વિત વધમુા ંવધ ુ૩ વિત વધમુા ં૪ વિત ગમે તેટલી વિત ગમે તેટલી વિત

10

તવધાન પહરષદના ત્રીજા ભાગના સભ્યો દર

કેટલા ંવષથના અંતે તનવતૃ થાય છે? ૨ વષથ ૨.૫ વષથ ૩ વષથ ૩.૫ વષથ ૨ વષથ

11

નીચેનામાથંી કઈ બાબતોનો બધંારણ

આમિુમા ંઉલ્લેિ નથી? સમાજવાદી કાયદાનુ ંસાસન ધમથ તનરપેક્ષતા પ્રજાસત્તાક કાયદાનુ ંસાસન

12

કેન્ર સ્તરે કોની પવૂથમજૂંરી તવના નાણાકીય

િરડો લોકસભામા ંમકૂી શકાતો નથી? વડાપ્રધાન સ્પીકર રાષ્ટ્રપતત નાણામતં્રી રાષ્ટ્રપતત

13

કોઈ પણ ગહૃના સભ્યને સભ્ય તરીકેના સોંગદ

કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતત વડાપ્રધાન સ્પીકર રાજ્યપાલ સ્પીકર

14

ભારતમા ંનાણાકીય કટોકટી કઈ સાલમા ંદાિલ

કરી હતી? 1960 1982 1954 એક પણ વિત નહીં એક પણ વિત નહીં

15

ઓછામા ંઓછા કેટલા સમયના અંતરે સસંદનુ ંએક સત્ર મળવુ ંજરૂરી છે? ૧ વષથ ૩ માસ ૬ માસ ૯ માસ ૬ માસ

16

બધંારણની ત્રણેય યાદીમા ંન હોય તેવી વધારાની બાબતો માટે કાયદા ઘડવાની સત્તા કોને છે ? રાષ્ટ્રપતતને સતુપ્રમ કોટથ ને કેન્ર સરકારને કેન્ર અને રાજ્ય સરકારને કેન્ર સરકારને

17

બધંારણ મજુબ નીચેનામાથંી કયો અતધકાર

કટોકટી દરતમયાન મોકફૂ ન રાિી શકાય ? હરવા ફરવાના સ્વાતતં્રનો અતધકાર વાણી સ્વાતતં્ર્ય સભાઓ કરવાના સ્વાતતં્રનો અતધકાર અંગત સ્વાતતં્ર્યનો અતધકાર અંગત સ્વાતતં્ર્યનો અતધકાર

Page 3: Limited Exam for Promotion to IAS by selection 2015 · સસંદ-અનk. ... સભ્ય કsણ હતા? તવજ્યાલક્ષ્મj પહંડત અમતmકtર

18

“રીટ ઓફ મેન્ડેમસ” નીચેના પૈકી કયા ઉદેશ

માટે પ્રાપ્ય હોય છે ? મળૂભતૂ અતધકારો લાગ ુકરવા માટેપોતાના કે્ષત્રાતધકારનો ઉપયોગ ન કરતી કોટથ ને

તેમ કરવા બાધ્ય કરવા માટેસરકારી અતધકારીને ગેરબધંારણીય કાયદાને

લાગ ુન કરવા આદેશ કરવા માટે ઉપરના તમામ માટે ઉપરના તમામ માટે

19

રાજ્યના કન્ટીજન્સી ફંડનો ઉપયોગ કોના દ્વારા થાય છે ? કેબીનેટ રાજ્યપાલ મખુ્યમતં્રી તવધાનસભા રાજ્યપાલ

20

રાજ્યો વચ્ચે ઉભા થતા ંતવવાદોની તપાસ

કરવા માટે ક્ા અનચુ્છેદ હઠેળ જોગવાઈ

થયેલ છે ? અનચુ્છેદ – ૨૪૫ અનચુ્છેદ – ૨૭૫ અનચુ્છેદ – ૨૯૭ અનચુ્છેદ – ૨૬૩ અનચુ્છેદ – ૨૬૩

21

કોઈપણ રાજ્યમા ંરાષ્ટ્રપતત શાસન લાગ ુ

કરવાના અતધકારની કયા અનચુ્છેદમા ંજોગવાઈ કરેલ છે ? અનચુ્છેદ – ૩૫૬ અનચુ્છેદ – ૩૭૦ અનચુ્છેદ – ૩૫૩ અનચુ્છેદ – ૩૫૮ અનચુ્છેદ – ૩૫૬

22

સન ૧૮૫૮મા પચંમહાલમા ંરોકાયેલ સ્વાતતં્ર્ય

સેનાની કોણ? કંુવરતસિંહ નાના સાહબે પેશ્વા તાત્યા ટોપે બહાદુરશાહ તાત્યા ટોપે

23 નીચેના પૈકી કયુ ંયગુ્મ િોટંુ છે? સ્વતતં્રતા-કાવ્ય-નમથદ વીરમતી-નાટક-નવલરામ સરસ્વતીચરં-મહાનવલ-ગોવધથનરામ નતૃસહાવતાર-કાવ્યસગં્રહ-સ્નેહરક્મમ નતૃસહાવતાર-કાવ્યસગં્રહ-સ્નેહરક્મમ

24

સત્યના પ્રયોગો' મા ંગાધંીજીના જીવનના કેટલા વષોની કથા છે? એકાવન ઈત્ઠોતેર જેલવાસ તસવાયના વષો આઝાદી સધુીના વષો એકાવન

25

જયશકંર ભોજક 'સુદંરી'એ એકમાત્ર

કયા નાટકમા ંપરુુષ પાત્ર ભજવ્યુ ંછે? સૌભાગ્ય સુદંરી શક્તત હૃદય મેના ગરુ્જરી રૂતપયાનુ ંઝાડ મેના ગરુ્જરી

26 ચતહુદિશામા ંનૈઋત્ય ખણૂો કઈ તરફ આવે? પવૂથ અને દખક્ષણની મધ્યે પતિમ અને ઉત્તરની મધ્યે ઉત્તર અને પવૂથની મધ્યે દખક્ષણ અને પતિમની મધ્યે દખક્ષણ અને પતિમની મધ્યે

Page 4: Limited Exam for Promotion to IAS by selection 2015 · સસંદ-અનk. ... સભ્ય કsણ હતા? તવજ્યાલક્ષ્મj પહંડત અમતmકtર

27 નીચેના પૈકી કયો રતવ પાક છે? નાગલી વહરયાળી ઇસબગલુ મરચી ઇસબગલુ

28

રૂપાતંહરત િડકથી બનતી કાળી,કસદાર અને

ચીકણી જમીન કયા નામે ઓળિાય છે? રેગોલીથ િદર રાતી રેગરુ રેગરુ

29

મઘુલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ ગજુરાતના કયા મકુામે થયો હતો? ચાપંાનેર દાહોદ મહમેદાવાદ વાકંાનેર દાહોદ

30

પન્નાલાલ પટેલની લઘ ુનવલ 'મળેલા જીવ' પરથી કયુ ંહહન્દી ચલખચત્ર બન્યુ ંછે? બેવફા આંધી ઉલઝન જીવી ઉલઝન

31

રમતવીર કુ.માના પટેલ શેની સાથે સબંતંધત

છે? વેઇટ લીફટીંગ સ્વીમીંગ રાયફલ શહુટિંગ સ્નકુર સ્વીમીંગ

32

દેશનુ ંસૌથી મોટંુ િનીજતેલ શદુ્ધિકરણનુ ંકારિાનુ ંકયા આવેલુ ંછે? જામનગર મથરુા કોયલી બોનગઈગાવ જામનગર

33

ગજુરાતમા ંસયાજીરાવ ગાયકવાડ ેકયા વષથમા ંઅંત્યજો માટે શાળાઓની શરૂઆત કરી હતી? 1882 1893 1912 1938 1882

34

નીચે આપેલ સાહહત્ય અને સાહહત્યકારની જોડી પૈકી કઈ િોટી છે? સ્મરણ યાત્રા-કાકા સાહબે તપક્સ્વની-કનૈયાલાલ મનુ્શી દહરયાલાલ-ધનસિુલાલ મહતેા સયુતંતા-રમણલાલ વ.દેસાઈ દહરયાલાલ-ધનસિુલાલ મહતેા

35

જો કોઈ એક વ્યક્તત 21K (કેરેટ)નુ ંસોનુ ંિરીદે

તો તેની શિુતા કેટલી ગણાય? 958 916 875 750 875

Page 5: Limited Exam for Promotion to IAS by selection 2015 · સસંદ-અનk. ... સભ્ય કsણ હતા? તવજ્યાલક્ષ્મj પહંડત અમતmકtર

36

ખલ.હુ ંઆવુ ંછ&ં#39; પત્રોના લિનાર લેિક

કોણ? ઝવેરચદં મેઘાણી ડો.મધરુમ બળવતંરાય કાકા સાહબે ઝવેરચદં મેઘાણી

37 ખચત્ર-તવખચત્ર મેળો કયા માસમા ંભરાય છે? ફેબ્રઆુરી માચથ સપ્ટેમ્બર નવેમ્બર માચથ

38

ભારતની પ્રથમ મહહલા વ્યવસાતયક તસ્વીર

પત્રકાર હોમાઈ વ્યારાવાલાનો જન્મ કયા શહરેમા ંથયો હતો? વ્યારા સરુત નવસારી વડોદરા નવસારી

39

જો રંગોળીનુ ંગજુરાતમા ં'સાતથયા'

નામ હોય તો કેરળમા?ં કોલમ પડુીવલ અલ્પના મગુ્ગું પડુીવલ

40

નીચેના પૈકી કયા મહંદરનુ ંતનમાથણ ઓઘડભાઈ

સોમપરૂાએ કયુું છે? રેણુકુંટેશ્વર મહાદેવ-રેન ુકંટૂ લક્ષ્મીનારાયણ મહંદર-ઉધના તત્રનેતે્રશ્વર મહાદેવ-તરણેતર સ્વાતમનારાયણ મહંદર -દાદર તત્રનેતે્રશ્વર મહાદેવ-તરણેતર

41

ત્રણ પ્લોટ દરેકના રૂ. ૪૫૦૦૦/- ની કીંમતે

િરીદવામા ંઆવે છે. તેમાથંી એક પ્લોટ ૧૦%

નકુસાનથી વેચાય છે. બાકીના બે પ્લોટ કેટલા ટકા નફાથી વેચવામા ંઆવે તો તમામની વેચાણ પ્રહિયાને અંતે ૨૦% નફો થાય ? 0.55 0.45 0.35 0.5 0.35

42

એક પેનની એમ.આર.પી. ઉપર ૧૫%

ડીસ્કાઉન્ટ જાહરે થયેલ છે. આ પેનના વેચાણમા ં૧૯% નફો મેળવવા મળૂ કીંમત

કરતા ંકેટલા ટકા ઉપર એમ.આર.પી. હોવી જોઈએ ? 0.4 0.34 0.38 0.04 0.4

43

૭૨ લાિની વસ્તી અને ૬ ટકાનો જન્મ દર અને

૩ ટકાનો મતૃ્યદુર ધરાવતા શહરેની વસ્તી ૩

વષથ પછી કેટલી થશે ? ૭૮.૬૮ લાિ ૭૯ લાિ ૭૭.૮૮ લાિ ૭૮.૪૮ લાિ ૭૮.૬૮ લાિ

44

૨૦% ડીસ્કાઉન્ટ આપ્યા પછી પણ એક

રેડીયોના વેચાણમા ં૨૫% નફો, રૂ. ૧૫૦/- હોય

તો લિેલી કીંમત કેટલી હશે? રૂ. ૯૩૭.૫૦/- રૂ. ૯૩૬.૫૦/- રૂ. ૯૨૭.૫૦/- રૂ. ૯૦૦.00/- રૂ. ૯૩૭.૫૦/-

Page 6: Limited Exam for Promotion to IAS by selection 2015 · સસંદ-અનk. ... સભ્ય કsણ હતા? તવજ્યાલક્ષ્મj પહંડત અમતmકtર

45

એક કામ ‘અ’ વ્યક્તત ૧૫ હદવસમા,ં ‘બ’ વ્યક્તત

૨૦ હદવસમા ંઅને ૬ વ્યક્તત ૨૫ હદવસમા ંપણૂથ કરી શકે છે. ત્રણેય સાથે મળી કામ કરે તો રૂ.

૪૭૦૦/- મળે છે. તો તેમા ં૬ નો ભાગ કેટલો ? રૂ. ૧૬૦૦/- રૂ. ૨૪૦૦/- રૂ. ૧૨૦૦/- રૂ. ૧૪૦૦/- રૂ. ૧૨૦૦/-

46

ત્રણ નળ A, B અને C એક ટાકંીને અનિુમે ૧૨,

૧૫, ૨૦ મીનીટમા ંભરી શકે છે. જો આ ત્રણેય

નળને એકીસાથે ચાલ ુકરવામા ંઆવે તો ટાકંીનો ૪૦% ભાગ ભરવામા ંકેટલો સમય લાગે

? ૨ મીનીટ ૧ મીનીટ ૩ મીનીટ ૪ મીનીટ ૨ મીનીટ

47

૨૫ X ૨૦ ચો.મી. ના પ્લોટમા ંચારે બાજુએ ૫

મીટર પહોળાઈનો ગાડથન ડેવલપ કરવા માટે

૨૦૦ રૂ. પ્રતત મીટરના ભાવે કેટલો િચથ થાય ? રૂ. ૭૫૦૦૦ રૂ. ૬૨૫૦૦ રૂ. ૬૫૦૦૦ રૂ. ૬૧૭૦૦ રૂ. ૬૫૦૦૦

48

બે અંકની એક સખં્યાના ૭ ગણા તથા બનેં

અંકોને અદલાબદલી કરતા ંબનતી સખં્યાના ૪

ગણા સરિા હોય અને બનેં અંક વચ્ચેનુ ંઅંતર

૩ હોય તો સખં્યા કઈ ? 74 47 36 58 36

49

૧ થી ૧૦૦ વચ્ચે કલૂ પણૂથવગથ અને પણુથઘન

સખં્યાઓ કેટલી ? 10 12 13 16 10

50

બે અંકની એક સખં્યામા ંબનેં અંકની સ્થાન

અદલા-બદલી કરતા ંબનતી સકં્ા ઉમેરતા ંકલૂ ૧૩૨ થાય છે. જો આ મળૂ સખં્યામા ં૧૨

ઉમેરીએ તો તે સરવાળો, બનેં અંકોના સરવાળા કરતા ંબે ગણો થાય છે. તો મળૂ સખં્યા કેટલી ? 84 57 48 96 48

51

િાલી જગ્યા પરૂો. ELFA, GLHA, ILJA, _______,

MLNA KLLA KLMA KMLA LLMA KLLA

52

એક બેગમા ં૪ જોડી કાળા, ૩ જોડી લીલા, ૨

જોડી લાલ મોજા છે. એક સમયે એક જ મોજુ

બહાર કાઢવાની પ્રહિયામા ંવધમુા ંવધ ુકેટલા પ્રયત્નમા ં૧ લીલુ ંમોજુ મળી આવે ? 1 9 13 7 13

53

૪૦ મી. પહોળા અને ૬૦ મીટર લાબંા બગીચામા ંમધ્યમા ંબનાવેલા કાટખણેુ મળતા બે રસ્તાઓની પહોળાઈ ૩ મીટર છે. તો બાકીના બગીચાનુ ંકે્ષત્રફળ કેટલુ ં? ૨૧૦૯ ચો. મી. ૨૧૧૨ ચો. મી. ૨૧૦૦ ચો. મી. ૨૨૧૮ ચો. મી. ૨૧૦૯ ચો. મી.

Page 7: Limited Exam for Promotion to IAS by selection 2015 · સસંદ-અનk. ... સભ્ય કsણ હતા? તવજ્યાલક્ષ્મj પહંડત અમતmકtર

54

A, B, C, D, E પાચં તમત્રો પૈકી A, E કરતા ંઊંચો અને B કરતા ંનીચો છે. C સૌથી ઊંચો છે. D, A

કરતા ંઊંચો છે અને B કરતા ંનીચો છે. કયા વ્યક્તતથી બે તમત્ર ઊંચા અને બે તમત્ર નીચા છે ? D B A E D

55

૨૦ પૈસાના અને ૨૫ પૈસાના કલૂ ૩૨૪

તસક્કાઓની કલૂ રકમ રૂ. ૭૧ થાય છે. તો ૨૫

પૈસાના તસક્કઓની સખં્યા કેટલી ? 210 200 220 180 200

56

આધાર કાડથની કામગીરી સોંપાઇ છે તે

ઓથોરીટીનુ ંઆખુ ંનામ -----– છે.

યતુનયન આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ

ઇન્ડીયા યતુનયન આઇડેન્ટીટી ઓથોરીટી ઓફ ઇન્ડીયાયતુનક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ

ઇન્ડીયા યતુનતસ આઇડેન્ટીટી ઓથોરીટી ઓફ ઇન્ડીયાયતુનક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ

ઇન્ડીયા

57

ભારત દેશમા ંસામાન્ય ચ ૂટંણીઓમા મતદારોને

મતદાન વિતે “NOTA” તવકલ્પ, ---થી પ્રાપ્ત

થયેલ છે. લોકસભામા ંપસાર થયેલ કાયદાથી કેન્ર સરકારના તનદેશથી ચ ૂટંણી પચંના આદેશથી સતુપ્રમ કોટથના આદેશથી સતુપ્રમ કોટથના આદેશથી

58

રાજા ----એ, વન્ય જીવોની રક્ષા માટેના કાયદા કરાવ્યાની નોંધ ઇતતહાસમા ંપ્રાપ્ત છે. અશોક અકબર હષથવધથન સમરુગપુ્ત અશોક

59

છત્તીસગઢ રાજ્યને, ---- રાજ્યની સરહદ

સ્પશથતી નથી. આંધ્રપ્રદેશ ઝારિડં ઉત્તરપ્રદેશ ખબહાર ખબહાર

60

એક ફ્ળોનો વેપારી, આ મજુબ વેચાણ કરે છે.

ચીકુ-9હકલો, રાક્ષ-45 હકલો, સતંરા-18 હકલો, સફરજન-45 હકલો, જામફળ-27હકલો, દાડમ-36

હકલો. સતંરાના વેચાણને વેપારી, એક વતુથળમા ંકેટલા અંશના ચાપથીદશાથવે શકે? 60 45 40 36 36

61 શનૂ્ય એ ---- સખં્યા નથી. પણૂાુંક પ્રાકૃતતક તટસ્થ પણૂથ પ્રાકૃતતક

62 નીચેનામાથંી ક્ો ફૂગનો પ્રકાર નથી?. યીસ્ટ આલ્ગી મોલ્ડ મશરૂમ આલ્ગી

Page 8: Limited Exam for Promotion to IAS by selection 2015 · સસંદ-અનk. ... સભ્ય કsણ હતા? તવજ્યાલક્ષ્મj પહંડત અમતmકtર

63

પ્રધાનમતં્રીશ્રીના પ્રધાન મડંળના સભ્ય, શ્રી અનતંકુમાર, ---- નો હવાલો સભંાળે છે. માઇિો, સ્મોલ, મીડીયમ એન્ટરપ્રાઇસીસ નાગહરક ઉડ્ડયન રસાયણો અને િાતર ફુડ પ્રોસેસીંગ ઇન્ડસ્રીઝ રસાયણો અને િાતર

64

ગજુરાતના ઇતતહાસમા ં“બાણાવળી” તરીકે ક્ો રાજા પ્રતસધ્ધ થયો હતો? કણથરાજ મળૂરાજ કણથદેવ ભીમદેવ ભીમદેવ

65

મોઢેરાનુ ંસયૂથ-મહંદર ક્ા રાજાના શાસનમા ંતનમાથણ પામ્ય?ુ કણથરાજ ભીમદેવ કણથદેવ મળૂરાજ ભીમદેવ

66

સરસ્વતી નદીના હકનારે આવેલ રુરમહાલ

ગજુરાતના ક્ા શાસકોએ તનમાથણ ક્ર્યો? સોલકંી ચાવડા વાઘેલા શાહ સોલકંી

67

ચામુડંરાજ એ ગજુરાતના ક્ા વશંના શાસકોમાનંો હતો? વાઘેલા ચાવડા સોલકંી શાહ સોલકંી

68

પાટણમા ંદુલથભ સરોવર ગજુરાતના ક્ા વશંના શાસનનુ ંતનમાથણ હત?ુ શાહ ચાવડા વાઘેલા સોલકંી સોલકંી

69

સરસ્વતી નદીના હકનારે તનમાથણ પામેલ

રુરમહાલ, ક્ા રાજાના સમયમા ંપણૂથ થયો હતો? તસધ્ધરાજ ભીમદેવ કણથદેવ મળૂરાજ તસધ્ધરાજ

70

તપયરમા ંમણપલ્લા નામ ધરાવતા હતા,ં તેઓ,

ગજુરાતના ક્ા રાજાના પત્ની હતા?ં દુલથભરાજ ભીમદેવ કણથદેવ મળૂરાજ કણથદેવ

71 બબથરક જજષ્ટ્ણનુા નામથી ક્ા રાજા ઓળિાયા? દુલથભરાજ તસધ્ધરાજ કણથદેવ મળૂરાજ તસધ્ધરાજ

Page 9: Limited Exam for Promotion to IAS by selection 2015 · સસંદ-અનk. ... સભ્ય કsણ હતા? તવજ્યાલક્ષ્મj પહંડત અમતmકtર

72

ભીલ સરદાર આશાવલને હરાવી, કણાથવતી નગર વસાવનાર રાજા ક્ા હતા? તસધ્ધરાજ ભીમદેવ કણથદેવ મળૂરાજ કણથદેવ

73

અવતંીનાથનુ ંખબરુદ ધારણ કરનાર, ગજુરાતના ક્ા રાજા હતા?ં તસધ્ધરાજ ભીમદેવ કણથદેવ મળૂરાજ તસધ્ધરાજ

74

આગામી સને 2020મા ંરમાનારી ઓખલક્મ્પકનો યજમાન દેશ --- છે? બ્રાખઝલ રતશયા જમથની જાપાન જાપાન

75

છત્તીસગઢ રાજ્યને, --- રાજ્યની સરહદ

સ્પશથતી નથી. આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ ઝારિડં ખબહાર ખબહાર

76

2014મા ંG-20 દેશોની તશિર પહરષદ, ----

શહરેમા ંયોજાઇ હતી. મોસ્કો ખબ્રસ્બેન સેંટ લઇુસ રીઓ-ડી-જાનેરો ખબ્રસ્બેન

77

યએૂસ ઓપન ટેનીસ ટનૂાથમેન્ટની ફાઇનલ

રમેલા નાદાલ, --- દેશના છે. સ્પેન સબીયા જમથની ફ્ાસં સ્પેન

78

વ્યક્તતગત આયકર પેયરની હતેસયતમા,ં આયકર રીટનથ ભરવાની મદુતની છેલ્લી તારીિ, --- હોય છે. 30 જૂન 31 માચથ 31 જુલાઇ 31 ઓગસ્ટ 31 જુલાઇ

79

ગણેશજીની મતૂતિઓ માટે પ્રતતબધં પાત્ર

વપરાત ુ‘પ્લાસ્ટર ઓફ પેહરસ’ પદાથથ, ----માથંી બને છે. ચનૂો જીપ્સમ સીમેન્ટ કેલ્સીયમ જીપ્સમ

80 ઓપ્ટોમેરી, એ ----નુ ંશાસ્ત્ર છે. અવકાશ તબીબી સમરુ ગખણત તબીબી

Page 10: Limited Exam for Promotion to IAS by selection 2015 · સસંદ-અનk. ... સભ્ય કsણ હતા? તવજ્યાલક્ષ્મj પહંડત અમતmકtર

81

ગજુરાતમા ંછેલ્લે થયેલ 7 જીલ્લાઓની રચનામાથંી, ક્ો જીલ્લો એકથી વધ ુ

જીલ્લાઓના તવસ્તાર લઇને બનાવાયોછે? છોટા-ઉદેપરુ મહીસાગર દેવભતૂમ-દ્વારકા ગીર-સોમનાથ મહીસાગર

82

મીરાબાઇના પતત, ભોજરાજ, ----ના રાજકંુવર

હતા.ં ખચતોડ મેરતા જોધપરુ એકે ય નહી ખચતોડ

83

હાલ ચલણમા,ં પણ અગાઉ વપરાશમા ંરહતેા હતા,ં તે બહુકોણીય રુ.2ના તસક્કાને, --

ખણૂાઓ/બાજુઓ હોય છે. 12 13 10 11 11

84

--- રાજ્ય એ ‘ભરતનાટયમ’ નતૃ્યશૈલીનુ ંઉદભવસ્થાન ગણાય છે. તતમલનાડ આંધ્ર કેરળ ઓહરસ્સા તતમલનાડ

85 --- નતૃ્યશૈલીમા,ં શ્રી કૃષ્ટ્ણલીલાનુ ંમહત્વ વધ ુછે. મણીપરુી ભારતનાટયમ કથક ઓડીસી મણીપરુી

86 રાજવી રુરદામન, --- તવદેશી જાતતનો હતો. સાતવાહન શક શુગં ગ્રીક શક

87 નીચેનામાથંી કયુ ંજોડકંુ િોટંુ છે ? હ્યનુ્ડાઇ-જમથની તનસાન-જાપાન હફયાત-ઈટાલી ટોયોટા-જાપાન હ્યનુ્ડાઇ-જમથની

88 તાજેતરમા ંપથૃ્વી જેવો નવો શોધાયેલો ગ્રહ WASP-17b HD 188753 Keplar-186 F Fomalhut-b Keplar-186 F

89 મનુ્દડી નતૃ્ય તત્રપરુા મેધાલય છતત્તસગઢ ઝારિડં છતત્તસગઢ

Page 11: Limited Exam for Promotion to IAS by selection 2015 · સસંદ-અનk. ... સભ્ય કsણ હતા? તવજ્યાલક્ષ્મj પહંડત અમતmકtર

90

તમે એક સામાજીક કાયથકર છો. એક

અનાથઆશ્રમની મલુાકાત દરતમયાન એક

નાનુ ંબાળક તમને જવા દેવા માગતુ ંનથી.

તમે આ બાળકની અવગણના કરશો. કારણકે

તમારે બીજા બાળકો પર પણ ધ્યાન આપવાનુ ંછે.

કોઇ પણ જાતના પ્રતતભાવ તવના અનાથઆશ્રમ

છોડી ચાલ્યા જશો. દર રતવવારે એ બાળકને મળવાનુ ંનક્કી કરશો.

તમે અનાથઆશ્રમના ંસચંાલકો-સત્તાધીશો સાથે વાતચીત કરી એવા માતા-તપતાની વ્યવસ્થા કરશો જે તેને દત્તક લઇ શકે.

તમે અનાથઆશ્રમના ંસચંાલકો-સત્તાધીશો સાથે વાતચીત કરી એવા માતા-તપતાની વ્યવસ્થા કરશો જે તેને દત્તક લઇ શકે.

91

ચાર ઘટંડી દર 5, 6, 8 અને 10 સેકન્ડ ેવાગે છે,

જો પહલેી વાર એક સાથે વાગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફરીથી સાથે વાગશે ? 20 100 140 120 120

92 કાચ કયા તત્વમાથંી બનાવવામા ંઆવે છે ? Si AL Mg Cu Si

93 કોષના ંકયા ભાગને આત્મઘાતી કોથળી કહ ેછે ? લાયકોઝોમ કાણાભસતૂ્ર રંજક કણ રીલોઝોમસ લાયકોઝોમ

94

Find out the most suitable one word: Hater

of Women : Misogynist Misochist Misogamist Misanthrofist Misogynist

95

જો X નો અથથ — , ÷ અથથ +, + નો અથથ X

છે. તો નીચેના ંસમીકરણની હકિંમત શોધો. (16X5)÷5+3= 62 26 10 2 26

96

B એ C ની પજત્ન છે, C એ A નો તપતા છે. A, D ની બહને છે. D, E નો ભત્રીજો છે તો B નો E સાથેનો સબંધં કેવો હશે ? ભાઇ હદયર પતત કાકા હદયર

97

કુટંુબના ંઆઠ સભ્યો વતુથળાકાર બેઠા છે. C એ D

અને B ની વચ્ચે છે તથા E ની સામે છે. G, D ની જમણી બાજુમા ંછે. પરંત ુF ની ડાબી બાજુમા ંછે.

F ની જમણી બાજુ E છે. A ની જમણી બાજુ તથા B ની ડાબી બાજુ H છે. તો હવે D ની સામેની બાજુએ કોણ બેઠંુ હશે ? B F A H H

98

લગ્નના તનયમો-બધંનો કયા ગ્રથંમા ંલિાયેલા છે ? કઠોપતનષદ પચંતતં્ર રામાયણ મનસુ્મતૃત મનસુ્મતૃત

Page 12: Limited Exam for Promotion to IAS by selection 2015 · સસંદ-અનk. ... સભ્ય કsણ હતા? તવજ્યાલક્ષ્મj પહંડત અમતmકtર

99

જ્યારે વહાણ નદીમાથંી દહરયામા ંપ્રવેશે છે

ત્યારે તેના પર શુ ંઅસર થાય છે ? તેનુ ંલેવલ વધે છે લેવલ એક સરખ ુજ રહ ેછે તેનુ ંલેવલ ઘટે છેવહાણની બનાવટની વસ્ત ુઅને ક્સ્થતત પર

આધાર રાિે છે તેનુ ંલેવલ ઘટે છે

100

કતવ ૃથત ગજુરાતના ંકેટલા જીલ્લામાથંી પસાર

થાય છે ? 3 5 4 6 4