Transcript

જ્યોત્સના શાહ

રરવવાર તા. ૧૩-૯-૦૯નીએ સવાર મારા માનસ પટ પરએક અરવસ્મરણીય છાપ છોડીગઇ.

હેરોમાં આવેલ શ્રી કડવાપાટીિાર સમાજનો હોલ જાણે કેપોરબંિરનું કીરતિ મંરિર! જ્યાં'મોહનથી મહાત્મા' નામે એકઅદ્ભૂત પ્રિશિન ભરાયું હતું.એના આયોજક હતા શ્રીસોભાગભાઇ, શ્રીમતીઅંજુબહેન અને શીના હરરયાઅને પરરવાર. સ્વતંિ ભારતનાપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ

નહેરૂના પહેરવેશમાં સજ્જ યુવાન શ્રી સોભાગભાઇના ચહેરા પરવતન અને ગાંધીપ્રેમની ખુમારી જોઇ. સ્વયંસેરવકાઓ રિરંગાસાડીમાં સજ્જ થઇ ફરતી હતી. આ ભાઇ જેઓ કેદયાની ધરતીપર જદમ્યા અને ઉછયાિ, લંડનને કમિભૂરમ બનાવી, એના હ્િયમાંગાંધીપ્રેમની રચનગારી ક્યાંથી પ્રવેશી હશે એ જાણવાની રજજ્ઞાસાથઇ. એટલે એમનો ઇદટરવ્યુ લેવાનું મન રોકી ના શકાયું. તોચાલો એમના આ પ્રિશિનના આયોજનની ભીતરની કથાનોઆસ્વાિ લઇએ.

સોભાગભાઇ, ગાંધી પ્રત્યેનો પ્રેમ આપના હ્દયમાં ક્યારે અને

કેવી રીતે જાગ્યો? જેને કારણે તમને આવું સુંદર પ્રદશશન અને તે

પણ પ્રવેશ ફી લીધા વવના યોજવા પ્રેરાયા. આ પ્રદશશન માટે તમે

ઉઠાવેલી જહેમત અને નાણાં ખચશવા પાછળ કયું પવરબળ કામ કરી

રહ્યું છે?

સરસ સવાલ. તમે તો મારા

જીવનની એ અણમોલ પળોની

યાદ અપાવી દીધી.

આમ જુઓ તો મેં જીવનમાં

કોઇ ખાસ પુસ્તકો વાંચ્યા નથી.

અભ્યાસ પણ માિ ઓ લેવલ્સ સુધી કયોશ છે પણ મારા જીવનનો

પ્રવાહ બદલનાર મોહનમાંથી મહાત્મા બનેલ એ મહામાનવે મને

કંઇક કરવા પ્રેયોશ. દેશથી હજારો માઇલ દૂર રહેવા છતાં દેશ સાથેનો

નાતો તો રાખવો જ જોઇએ એવું હું દ્રઢપણે માનતો અને

મનાવતો થયો.

મારો જસમ કેસયાના નાનકડા ગામ મેરૂમાં ૨૨ જુન ૧૯૫૦માં

થયો હતો. અમારા એ ધૂવળયા ગામમાં વવજળી નવહ, પાણી માટે

નળ નવહ, ઘરો તાડપિીના અને માટીના બનેલા હતા. પાણી ભરવા

નદીએ જવું પડતું. અંધારામાં ફાનસનો ઉપયોગ કરતા હતા.

મેરૂની પ્રાથવમક શાળામાં પાંચમાં ધોરણમાં હું ભણતો હતો

ત્યારે મારી ઉમર ૧૨ વષશની હતી. એ વેળા ગાંધીજીની નાની

છવબ સામે રાખી પેન્સસલ વડે હું મોટા ડ્રોઇંગ પેપર પર હું ગાંધીજી

દોરતો. જાણે-અજાણે ગાંધીજીની છવબ મારા અંતરમાં કોતરાઇ

રહી હતી.

મેરૂમાં પ્રાથવમક વશક્ષણ પૂરું કરી માધ્યવમક વશક્ષણ માટે હું

નૈરોબી ગયો. ત્યારે પાંચ વષશ વવશા ઓશવાળની બોવડિંગ સ્કૂલમાં

રહ્યો. એ દરવમયાન જીવનના ઘણા પાઠ શીખ્યો. અમે બોવડિંગ

સ્કૂલના ચાળીસેક વવદ્યાથથીઓ તા.૧૭-૧૨-૬૫ના રોજ મોમ્બાસાથી

મુંબઇ સ્ટીમરમાં બેસી વાયા સીસેલ્સ અને ગોવા થઇ ભારતના

પ્રવાસે ગયા. મુંબઇથી ટ્રેનના મોબાઇલ કોચમાં બેસી ભારત દશશને

નીકળ્યા. એ વદવસો ભૂલાય તેમ નથી. જાસયુઆરી ૧૯૬૬માં અમે

વદલ્હી ગયા એ વેળા ગાંધીજીની સમાવધ રાજઘાટની મુલાકાત લીધી.

દરવમયાન તે વેળાના વડાપ્રધાનની પુિી ઇંવદરા ગાંધીને અને

રાષ્ટ્રપવત ડો. રાધાકૃષ્ણનને મળવાનો મોકો મળ્યો. એ વખતે અમે

મળો, ગાંધી પ્રેમની પાવકજ્વાળા જેને સ્પશશી ગઇ છે એવા

સોભાગભાઇ હરરયાને...

જાદયુઆરી ૧૯૬૬માં ઇન્દિરા ગાંધીને મળ્યા એની તસવીર. ડાબે ઉભેલા સોભાગભાઈ

સોભાગભાઇના જમણા હાથમાં ગાંધીજીનુંટેટૂ, ગાંધી પ્રેમનું પ્રતીક.

કેદયાનું મેરૂ ગામ જ્યાં સોભાગભાઇ જદમ્યા હતા એની ૧૯૫૨માં લેવાયેલ તસવીર.

ગાંધીજીના જીવન અને સ્વાતંિ સંગ્રામ વવષે વાતાશલાપ કરતા હતા.

બસ ત્યારથી જ મારા મનમાં ગાંધીજી વવષે જાણવાની વજજ્ઞાસા તીવ્ર

બનતી ગઇ. ગાંધીજીની વદનચયાશ, અવહંસાના બળે મેળવેલ સ્વાતંત્ર્ય

અને વસધ્ધાંતોએ એક ખાસ જગા મારા વદલમાં ઉભી કરી. અમે

ભારતનો પ્રવાસ પૂરો કરી તા.૧૦-૨-૧૯૬૬ના રોજ મોમ્બાસા-કેસયા

પરત ફયાશ. મોમ્બાસા આવ્યા પણ વદલ તો ભારતમાં!

૧૯૮૯માં કાયમી સ્થાયી થવા યુ.કે.

આવ્યા. એક જ વષશમાં િણ નવસિંગ હોમ

ખરીદ્યા. અનુક્રમે માંચેસ્ટર, લીવરપુલ અને

વવગનમાં. નવસિંગ હોમ બાદ લંડનમાં હેચેસડ,

પીનરમાં પોતાનું મકાન ખરીદ્યુ. શીના નામની

વેજીટેરીયન રેસ્ટોરંટ ચાલુ કરી. આમ

વવડલોના અાશીવાશદ અને પવરશ્રમના પ્રતાપે

સ્થાયી થતા ગયા. સૌ પવરવારજનો સાથે

૨૦૦૪માં ભારતની મુલાકાત લીધી. નવી વદલ્હી

ખાતે રાજઘાટ ખાતે ગાંધી સ્મારકની મુલાકાત

લીધી અને ત્યાં આગળ તસવીરો લેવાની મનાઈ

હતી એટલે વવચાયુિં કે આવું એિક્ઝવબશન મારે

લંડમાં કરવું છે જેથી બધા એનો લાભ લઈ શકે.

વદલ્હી, આગ્રા, જયપુર, ઉદેપુર, પોરબંદર, જામનગર, રાજકોટ,

બધે ફયાશ.

ટેટુના નામથી મને નફરત પણ મે ૨૦૦૮માં હું કેસયા ગયો ત્યારે

નૈરોબીમાં શીતુ વડગામા (હુલામણુંનામ SID) એ ગાંધીજીનું ટેટુ

કરવા કહ્યું અને હું તરત જ તૈયાર થઇ ગયો. મારા જમણા હાથે

તા.૫ મે ના રોજ ગાંધીજીએ કાયમી સ્થાન લઇ લીધું.

એક્ઝીબીશનના અનુભવો:

સૌ પ્રથમ મેરૂ-રી યુવનયન બનાવી એનો કાયશક્રમ કડવા

પાટીદાર સેસટરમાં યોજ્યો હતો. જેમાં ૬૦૦ જેટલા ભાઇ-બહેનોની

હાજરી હતી. એ વખતે ૧૯મી સદીમાં ભારતથી સ્થળાંતર કરી મેરૂ

ગયેલ ભારતીયોના બાળકો સ્કૂલમાં ભણતા હતા તેની તસવીરો

ભેગી કરી, માઇગ્રસટોએ તેમના અનુભવોના

લખેલ પિોનો સંગ્રહ, કેસયાની સામાસય

માવહતી દા.ત. દેશના પ્રમુખોની નામાવવલ,

કરસસી, વસ્તી વગેરે રજુ કરી નવી પેઢીને

પણ પોતાના વવડલોએ વેઠેલ સંઘષશની

કહાણીથી માહેર કરવાનો શુભ આશય

હતો. આ માટે સામગ્રી ભેગી કરવા

સવહત એનો ખચોશ પણ સોભાગભાઇએ

ઉઠાવી જહેમત લીધી એ અવભનંદનને

પાિ છે.

તેમણે પોતાના કુટુંબની ૨૧ પેઢીનું

બેનમૂન ટ્રી બનાવી એનું પણ પ્રદશશન

તા.૧૪-૬-૦૮ના રોજ સ્વાવમનારાયણ

મંવદર, સ્ટેનમોરમાં યોજયું હતું જેમાં કુટુંબના

૧૪૦૦ સભ્યોની જ્ન્મ, લગ્ન, બાળકો, મૃત્યુ વતવથ વગેરેની વવગતો

અને ફોટોગ્રાફ્સ આદીનું પણ યાદગાર પ્રદશશન યોજ્યું. મહેમાનો એ

જોઇ આશ્ચયશ ચકકત થઇ ગયા હતા.

ગાંધી પ્રિશિન: હું ઘણા બધાને પૂછતો કે તમે ભારત અને ગાંધીજી વવષે શું

જાણો છો તો જવાબ મળતો કે, હા...ભારત-પાકકસ્તાના ભાગલા

માટે જવાબદાર ગાંધી છે. 'ગાંધી માય ફાધર' કફલ્મમાં પણ બાપ-

વદકરાના સંબંધો એટલા ખરાબ નથી પરંતુ મીડીયાએ ખોટી

ડાબેથી રિલીપભાઇ ચૌબલ, હેરોના ડેપ્યુટી મેયરેસ જેનેટ મોટે, ડેપ્યુટી મેયર ક્રીસ મોટે,સોભાગ હરરયા, સતીષ ઉમરીઆ ( ગાંધીજી), કાઉન્દસલર નવીન શાહ- GLA ના સભ્ય.

(તસવીરકાર: જય મિસ્ત્રી)સોભાગભાઈ તથા પત્ની

ગાંધી સ્મૃતીની તસવીર.

ભારતીય રિરંગાની સાડીમાં સજ્જ હરરયા પરરવારની બહેનો ડાબેથી શીનાબહેન, કીથ ટોમ અને સોભાગભાઈ

પબ્લીસીટી કરી. સચ્ચાઇ ઢંકાયેલી જ રહી, સત્ય તો બહાર લાવવું

જ રહ્યું. આ અને આવી અનેક ગેરસમજો દૂર કરવા,ખૂટતી કડી

પૂરવા મને થયું કે મારે જાહેર જનતાની જાણકારી માટે

માવહતીસભર – સવચિ એક પ્રદશશન

યોજવું જોઇએ.

ગાંધી એકઝીબીશન માટે ખાસ

ભારત યાિા કરી પોરબંદર, જામનગર,

અમદાવાદ સાબરમતી આશ્રમ,

રાજકોટ,જ્યાં ગાંધીજીએ પ્રાથવમક અને

માધ્યવમક વશક્ષણ મેળવ્યું હતું તેની,

મુંબઇનું મવણભવન વગેરની મુલાકાત

લઇ તસવીરો લીધી અને ભેગી કરી.

બુકશોપ્સની મુલાકાત લઇ ગાંધીજી

પર લખાયેલ પુસ્તકો મેળવ્યા.

ગાંધીજીના અંતેવાસી નારાયણભાઇ

દેસાઇને મળી ગાંધી કથા માટે લંડન

આવવા આમંિણ આપ્યું. ત્યારબાદ ચચાશ-

વવચારણાને અંતે ગાંધી કથાની સી.ડી.નું વવતરણ કરવાની

મંજૂરી મેળવી.

લંડનમાં પણ ગાંધીજી વવદ્યાથથી તરીકે જે જે સ્થળોએ રહ્યા હતા

તેની ટેમ્પલથી ટ્રફાલગર સ્કવેર સુધીની િણ કલાકની પદયાિા

કરી ૧૯મી સદીનો અંત અને ૨૦મી સદીની શરૂઆતના એ સમયની

યાદ તાજી કરી. સ્થળે-સ્થળે ફરી તસવીરો ખેંચી. સંપૂણશ તૈયારી

કયાશ બાદ આ એક્ઝીબીશન તૈયાર કયુિં.

જેમાં ગાંધીજીની આત્મ કથા, પોરબંિરમાં આવેલ કીરતિ મંરિર,કસ્તુરબા ગાંધી મેમોરરયલ, પોરબંિર, અમિાવાિનો સાબરમરતઆશ્રમ, મુંબઇનું મરણ ભવન, ભારતના રિરંગાનો ઇરતહાસ,ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇરતહાસ અને તવારરખ, ગાંધીજીમાટે રવશ્વના મહાનુભાવોએ લખેલ અવતરણો, ગાંધીજીનાઅવતરણો, ગાંધીજીના માનમાં રવશ્વના ૧૦૦ જેટલા િેશોએ બહારપાડેલ રટકકટો, તેમણે કરેલ ગાંધી અંગેનું સંશોધન કાયિ અનેપુસ્તકોનો સંગ્રહ, નારાયણ િેસાઇના મુખેથી કહેવાયેલ ગાંધીકથાની ૭ સી.ડી.નો સેટ, ગાંધીજીની ૧૨ પેઢીનું ટ્રી (એમનાકુટુંબીજનોને મળી મેળવેલ મારહરત આધારરત), , સ્લાઇડ શો,૪૫ રમરનટ અને ૧૩૦ રમરનટની ડોક્યુમેદટરી વગેરેનું ડીસપ્લેકરવું એ બચ્ચાના ખેલ નથી.

અા પ્રદશશન યોજવા માટે તા. ૬-૯-૦૯ના રોજ સાઇઠેક જેટલા

સગાં-સંબંધી અને વમિોની વોલંટીયસશ ટીમની એક મીટીંગ ભરી.

દરેકને પોતપોતાની જવાબદારી અંગે સમજ અાપી. એ માટે

યુવનફોમશ પણ તૈયાર કરાવ્યો. બહેનો માટે વિરંગાની સાડી અને

ભાઇઅો માટે ગાંધીજીના વચિવાળા ટી-શટટ બનાવડાવ્યા. આખરે

વષોશના તપના ફળ સ્વરૂપે મારું સ્વપ્ન સાકાર થયું.

તા. ૧૩-૯-૦૯ના રોજ સૌ પ્રથમ કડવા પાટીદાર સેસટરમાં

સવારના ૬ વાગ્યાથી આવી વોલઁટીયસશની ટીમે હોલને શણગારવા

માંડ્યો. એક બાજુ ઓડીટોરીયમ પણ બનાવ્યું. મોટા-મોટા

જ્યાં ૪૫ વમવનટની ડોક્યુમેસટરી

બતાવાતી હતી. આ આયોજનમાં જય

વમસ્િી, નીલેશ નવલશ અબાસના, સતીષ

ઉમરીઆ (ગાંધીજીના વેશમાં), દક્ષા

પરમાર, જીત ચુડાસમા અને મુકેશ

ગોવહલ સવહત અનેકોએ મહત્વપૂણશ ફાળો

આપ્યો તે સૌનો હું ખાસ આભારી છું.

આ પ્રદશશનની સફળતા બાદ બીજુ હવે

૨૫ ઓક્ટોબર ૨૦૦૯ના રોજ સવારના

૯.૦૦ થી રાતના ૯.૦૦ સુધી ઓશવાળ

સેસટર, કૂપસશ લેન રોડ, નોથોશલ્ટ, હર્સશ,

EN6 4DG ખાતે કરવામાં આવ્યું છે. એક

અનુભવમાંથી શીખી બીજામાં હવે જરૂરી

સુધાર-વધારા સાથે કરાયેલ પ્રદશશન વધુ લોકોને આકષશશે એમાં

શક નથી. હવે તો અસય કોમ્યુનીટીસ, સ્કૂલો અને છેક

નૈરોબીથી પણ અા પ્રદશશન યોજવા પૂછપરછ થઇ રહી છે. સ્કૂલો

કે સંસ્થાઓને જે કોઇને વશક્ષણના ભાગરૂપે કે જ્ઞાન વધારવા

પ્રદશશન યોજવા હોય તો વધુ માવહવત મેળવવા માટે વેબસાઇટની

વીઝીટ કરો: www.gandhilife.com Or contact સોભાગભાઇ:

07939 539 244.

તા. ૯-૯-૦૬ના રોજ લંડનમાં મેરૂ-રીયુરનયન વેળા યોજાયેલ પ્રિશિની તસવીર.

એમ. પી. બેરી ગાડશીનરને પ્રિશિન રવશે સમજાવી રહેલા સોભાગ હરરયા. અંજુબહેન, સુભાષભાઈ, એમપી ટોની મેકદલ્ટી, સતીષ ઉમરીઆ

પ્રિશિનની મુલાકાતે આવેલા મહેમાનો: રિલીપભાઈ ચોપલ, ગુજરાતસમાચારના એક્ઝીકયુટીવ એરડટર કોકકલાબહેન પટેલ, તંિી શ્રી સી. બી.

પટેલ, ભારતીય હાઇ કરમશનના ફસ્ટ સેક્રેટરી, જીતેદદ્રકુમાર, અંજુબહેન અનેસોભાગભાઇ તથા મેનેજીંગ એડીટર જ્યોત્સનાબહેન શાહ.


Top Related