registration - gseb · સ ° પ્રથમ અરજદાર દ્વારા બ...

11
[Type here] અર ઓનલાઇન કઇ રીતે ભરવુ તે અગેની સુચના [ઑનલાઇન અર કરવાની છેલી તારીખ: ૩૧/૦૭/૨૦૧૯] અર પક ઓનલાઇન ભરવાની પધતતને મુય ણ ભાગમા વહચવામા આવી છે . 1) Registration (રેશન) & Login 2) Payment 3) Application (અરપક) ) રેશન અને લોગીન (Registration & Login) સૌ થમ અરજદાર વારા બોડની વેબસાઇટ www.gseb.org આપેલ New Class Application ના ફોર પર Click કરવાનુ રહેશે જેથી www.nca.gseb.org વેબસાઇટ ખુલશે . યાર બાદ રરેશન પેજ ઓપન થશે . નીચે જણાયા મુજબ….. રેશન પેજમા જણાયા મુજબ તમામ માતહતી ફરયાત ભરવાની રહેશે . અને રરેશનમા દશાડયા મુજબ વગડની સયા મુજબ પછીના ટેપમા Payment કરવાનુ થશે . જેની ખાસ નધ અરજદારે લેવાની રહેશે .

Upload: others

Post on 14-Mar-2020

0 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: Registration - GSEB · સ ° પ્રથમ અરજદાર દ્વારા બ ¯ર્ડન ¦ વબસાઇટ આપલ New Class Application ના ફ ¯લ્ર્ર

[Type here]

અરજી ઓનલાઇન કઇ રીત ે ભરવુું ત ેઅુંગનેી સચુના

[ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૧/૦૭/૨૦૧૯]

અરજી પત્રક ઓનલાઇન ભરવાની પધ્ધતતન ેમખુ્ય ત્રણ ભાગમાું વહેંચવામાું આવી છે.

1) Registration (રજીસ્ટ્રશેન) & Login

2) Payment

3) Application (અરજીપત્રક)

૧) રજીસ્ટ્રશેન અન ેલોગીન (Registration & Login)

સૌ પ્રથમ અરજદાર દ્વારા બોર્ડની વેબસાઇટ www.gseb.org આપેલ New Class Application ના ફોલ્ર્ર પર

Click કરવાનુું રહેશે જેથી www.nca.gseb.org વેબસાઇટ ખુલશ.ે ત્યાર બાદ રજીસ્ટ્રેશન પેજ ઓપન થશે. નીચ ે

જણાવ્યા મુજબ…..

રજીસ્ટ્રેશન પેજમાું જણાવ્યા મુજબ તમામ માતહતી ફરજીયાત ભરવાની રહેશે. અને રજીસ્ટ્રેશનમાું દશાડવ્યા મુજબ

વગડની સુંખ્યા મુજબ પછીના સ્ટ્ટેપમાું Payment કરવાનુું થશે. જેની ખાસ નોંધ અરજદાર ેલેવાની રહેશે.

Page 2: Registration - GSEB · સ ° પ્રથમ અરજદાર દ્વારા બ ¯ર્ડન ¦ વબસાઇટ આપલ New Class Application ના ફ ¯લ્ર્ર

[Type here]

રજીસ્ટ્રેશન કયાડ બાદ જે E-mail આપશ્રી દ્વારા આપવમાું આવેલ છે. જેના પર User name & Password બોર્ડ

દ્વારા એક કલાકની અુંદર મોકલવામાું આવશે.

( નોંધ:- અરજદાર દ્વારા પોતાના Mail box નુું “ Inbox ” તમેજ “spam box” ચકે કરવુું )

Loging Page

Page 3: Registration - GSEB · સ ° પ્રથમ અરજદાર દ્વારા બ ¯ર્ડન ¦ વબસાઇટ આપલ New Class Application ના ફ ¯લ્ર્ર

[Type here]

૨) Payment

ત્યારબાદ રજીસ્ટ્રેશન પેજમાું અરજદાર દ્વારા દશાડવવામાું આવેલ વગો મુજબ તનયમોનસુાર ફી દશાડવવામાું આવશે.

અરજદાર વગડ વધારા માટે અરજી કરતા હોય તો દરેક વગડ દીઠ રૂ.૧૫,૦૦૦/- તેમજ ક્રતમક વગડ અને સળુંગ એકમ દીઠ

રૂ.૧૨,૦૦૦/- ભરવાના રહેશે.

ત્યારબાદ “Pay Now” ટેબ પર ક્લીક કરવાથી નીચે મુજબનુું પેજ દેખાશે .ફી ઓનલાલન અને SBI બેંક

મારફતે(ઓફલાઇન) બુંને રીતે ભરી શકાશ.ે

Online payment કરવા માટે નીચે મુજબની પ્રક્રક્રયા કરવાની રહેશે આપની અનુકુળ પદ્ધતત મુજબ ચુકવણી કરી શકો છો. ઉપર દશાડવ્યા પ્રમાણે Debit/Credit Card, Net Banking

વગેરે દ્વારા Online Payment કરી શકાશ.ે

Payment કરી Payment Receipt વાળુ પેજ આવે ત્યાું સધુી રાહ જોવી. પ્રક્રક્રયા પૂણડ ન થાય ત્યાું સુધી Browser

બુંધ ન કરવુું ક ેવબેપેજ Reload ન કરવુું.

અરજી ભરવાની અુંતતમ તારીખની મયાડદા પણૂડ થાય ત ેપહલેા ફી નુું ચકુવણું કરી દવેાનુું રહશે.ે

Payment Successfully Complete થયા બાદ Receipt પર ક્લીક કરી Receipt ની તપ્રન્ટ કાઢી લેવાની રહેશે જે

આપે કરેલ અરજીનો આધાર રહેશે.

પમેને્ટના ચાર્જીસ નીચ ેમજુબ છે.

ર્બેીટ કાર્ડ Rs. 0 Charges

ક્રરે્ીટ કાર્ડ કુલ રકમના ૧.૧૦% + ટકે્ષ જેટલો રાન્જેકશન ચાજડ લાગશે.

Net Banking રાન્જેક્શન દીઠ SBI નેટ બને્ન્કગ માટે રૂ.૫ + ટેક્ષ તેમજ અન્ય બેંકથી નેટ બને્ન્કગ માટે રૂ.૮ + ટકે્ષ

ચાજડ લાગશે.

કશે રાન્ઝેક્શન દીઠ રૂ.૬૦ (GST સાથે) ચાજડ લાગશે.

Page 4: Registration - GSEB · સ ° પ્રથમ અરજદાર દ્વારા બ ¯ર્ડન ¦ વબસાઇટ આપલ New Class Application ના ફ ¯લ્ર્ર

[Type here]

ઉપરના તમામ રાન્જેક્શન ચાર્જીસ પર (ટેક્ષ) GST (જે હાલ ૧૮% છે તે) લાગશે.

ઉદાહરણ તરીકે જો આપ SBI ના Net Banking થી રૂ.૧૨,૦૦૦/- Payment કરો છો તો રૂ.૧૨,૦૦૦/- + રૂ.૫/-

(Transaction Charge) + રૂ.૦.૯૦(રૂ.૫/- ના ૧૮%) Tax એમ કુલ રૂ.૧૨,૦૦૫.૯૦(રૂ.બાર હજાર પાુંચ અને નેવુું

પૈસા) ચાજડ લાગશે.

Offline payment કરવા માટે નીચે મુજબની પ્રક્રક્રયા કરવાની રહેશે

ઉપર દશાડવેલ ઇમેજમાું દશાડવ્યા મુજબ SBI Branch Payment પર તક્લક કરી નામ, મોબાઇલ નુંબર અન ે

ઇમેઇલની તવગતો ભરી Pay Now પર તક્લક કરવાથી Offline Payment કરવા માટેનુું ચલણ (કેશ મેમો) સ્ટ્લીપ

જનરેટ થશે.(કેશ મેમોની રકમ આપે ચુકવવાની થતી રકમ સાથે ચકાસી લેવી.)

આ સ્ટ્લીપ SBI (સ્ટ્ટેટ બેંક ઓફ ઇતન્ર્યા) ની કોઇ પણ બ્ાુંચ પરથી ભરી શકાશ.ે

SBI દ્વારા ચલણ ભરવાનો ચલણદીઠ રૂ.૬૦ ( GST સાથે) ચાજડ દ્વારા લેવામાું આવશે.

અરજી કયાડની અુંતતમ તારીખ પહેલાું ચલણ ભરી દેવાનુું રહેશે.

SBI બ્ાન્ચ ભરેલ પહોંચ સાચવી રાખવાની રહેશ.ે તથા જરૂર જણાય ત્યારે રજૂ કરવાની રહેશે.

Payment કયાડના ૧ ક્રદન બાદ લોગીન કરી આપની Receipt ની તપ્રન્ટ કાઢી લેવાની રહેશે જે આપે કરેલ

અરજીનો આધાર રહેશે.

Payment Receipt

Page 5: Registration - GSEB · સ ° પ્રથમ અરજદાર દ્વારા બ ¯ર્ડન ¦ વબસાઇટ આપલ New Class Application ના ફ ¯લ્ર્ર

[Type here]

ત્યારબાદ નીચ ેજણાવ્યા મજુબન ુઅરજીની ફીની તવગતો દશાડવશ.ે

૩) ઓનલાલન અરજીપત્રક કેવી રીત ેભરવુું ત ેઅુંગનેી સૂચનાઓ :

Page 6: Registration - GSEB · સ ° પ્રથમ અરજદાર દ્વારા બ ¯ર્ડન ¦ વબસાઇટ આપલ New Class Application ના ફ ¯લ્ર્ર

[Type here]

અરજદાર ઓનલાઇન તસસ્ટ્ટમ મારફત ે જે માતહતી ભરે ત ે તમામ માતહતી અુંગ્રજેીમાું જ ભરવાની રહેશે માતહતી

ગુજરાતીમાું ભરી શકાશે નહી.

અરજદાર દ્વારા જે આધારો સ્ટ્કેન કરાવીને તસસ્ટ્ટમ મારફતે રજૂ કરવામાું આવે તે તમામ આધારો PDF ફાલલ

ફોમેટમાું રજૂ કરવાના રહેશે. આધારો સ્ટ્કને કરતી/કરાવતી વખતે આધારોને ઓછામાું ઓછા ૩૦૦ DPI સાથે

"Black & White" અથવા "Colour" માું સ્ટ્કેન કરાવીને અપલોર્ કરવા.

અરજદાર દ્વારા સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરાવવુું પર્શે. ત્યારબાદ બોર્ડ દ્વારા અરજી કરવા માટે ID અન ે

PASSWORD અરજીમાું આપેલ ઇમેલ પર મોકલવામાું આવશે અને ત્યારબાદ અરજદાર અરજી ૩ ક્રદવસ પછી

ID અને PASSWORDની મદદથી અરજી કરી શકશે.

ગજુરાત માધ્યતમક તશક્ષણ તવતનમય – ૧૯૭૪ના તવતનમય-૧૦(૧)(ક) અન ે તવતનમય-૧૦(૧)(ખ) અનસુાર

સતચવશ્રી, ગજુરાત માધ્યતમક અન ેઉચ્ચતરમાધ્યતમક બોર્ડની પવૂડ મુંજુરી તસવાય વગડ વધારો ક ેક્રતમક વગડ વધારો તમેજ

સળુંગ એકમ શરૂ કરી શકશ ેનતહ.

ગ્રામ્ય તવસ્ટ્તાર માટ ેદરકે વધારાના વગડ માટ ેમળૂ વગડની તવદ્યાથીની સુંખ્યા ૬૦ ઉપરાુંત ૨૪ તવદ્યાથીની સુંખ્યા ધ્યાન ે

લવેાની રહશે.ે

શહરે તવસ્ટ્તાર માટ ેદરકે વધારાનાવગડ માટ ેમળૂ વગડની તવદ્યાથીની સુંખ્યા ૬૦ ઉપરાુંત ૩૬ તવદ્યાથીની સુંખ્યા ધ્યાન ે

લવેાની રહશે.ે

અરજી બોર્ડને રજૂ કરવા માટ ેઓનલાલન તસસ્ટ્ટમ દ્વારા જે આધારો પૂરા પાર્વા જણાવવામાું આવેલ હોય તે તમામ

આધારો અરજદાર ેફકત ઓનલાલન તસસ્ટ્ટમમાું પૂરા પાર્વાના રહેશે. અરજદાર પાસ ેજરૂરી આધાર ન હોય તો તનેી

જગ્યાએ અન્ય કોલ આધાર ઓનલાલન તસસ્ટ્ટમ મારફતે રજૂ કરવો નતહ. ઓનલાલન તસસ્ટ્ટમમાું આધારો જોર્તી

વખત ેજે આધાર માુંગવામાું આવેલ હોય તેની સામે ત ેજ આધાર સાચી રીત ેજોર્વામાું આવે તેની તકદેારી અરજદાર ે

રાખવાની રહેશે. બોર્ડ દ્વારા ચકાસણી કરતા જો કોલ આધાર રજૂ કરવામાું નતહ આવેલ હોય, માુંગવામાું આવેલ

આધારની જગ્યાએ અન્ય કોલ આધાર રજૂ કરવામાું આવેલ હશે અથવા આધાર ખોટા માલૂમ પર્શે તો અરજી બોર્ડ

દ્વારા નામુંજૂર કરવામાું આવશ,ે તેથી જે આધાર માુંગવામાું આવલે હોય તેની સામે તે જ આધારની નકલ અચૂક

જોર્વામાું આવે તેની તકદેારી અરજદાર ેરાખવાની રહેશે.

આ તમામ તવગતો ભયાડ બાદ જ આખરે અરજી બોર્ડને ઓનલાલન "Submit" કરી શકાશે. કોલ માતહતી ભરવાની

રહી ગલ હશે કે અધૂરી રહી હશ ેતો અરજી ઓનલાલન "Submit" થલ શકશે નતહ.

વગડ વધારા / ક્રતમક વગડ / સળુંગ એકમની અરજી અન ે તને ે આનસુાુંતગક આધારોની ફાઇલ બોર્ડમાું કે તજલ્લા

તશક્ષણાતધકારીશ્રીની કચરેીમાું રજૂ કરવાની રહશેે નતહ..

ફકત અરજદાર દ્વારા ઓનલાઇન કરવામાું આવલે અરજી અન ેઆધાર પરુાવાન ેધ્યાન ેલવેામાું આવશે.

ઓનલાલન તસસ્ટ્ટમના દરેક તવભાગમાું માુંગવામાું આવેલ જે માતહતી તથા આધારોની આગળ ( * ) દશાડવવામાું

આવેલ છે તે તમામ માતહતી અરજદારે ફરતજયાતપણે ભરવાની રહેશે. જે તે તવભાગની આ પ્રકારની માતહતી

ભરવામાું નહીં આવ ેત્યાું સુધી તે પછીના અન ેત્યાર બાદના તવભાગની આગળની તવગતો ભરી શકાશે નતહ. ખોટી

માતહતી તથા ખોટા આધારો રજૂ કરવા નતહ. બોર્ડ દ્વારા ચકાસણી કરતા શાળા મુંર્ળે રજૂ કરેલ માતહતી તથા આધારો

ખોટા સાતબત થશે તો અરજી નામુંજૂર કરવામાું આવશે. અરજદાર સુંચાલક મુંર્ળે આપેલ માતહતી/ આધારો કોલપણ

સમયે ખોટા હોવાનુું સાતબત થશ ે તો શાળાની મુંજૂરી કોલપણ સમયે રદ થવાને પાત્ર રહેશે તેમજ બોર્ડને ગેરમાગ ે

દોરવા બદલ સુંચાલક મુંર્ળ સામે કાયદેસરની કાયડવાહી કરવામાું આવશે.

અરજદાર દ્વારા ઓનલાઇન અરજી સાથ ેઅપલોર્ કરવાના ર્ોક્યમુને્ટસ નીચ ેજણાવ્યા મજુબ છે.

જો અરજદાર દ્વારા માધ્યતમક તવભાગ માટ ેઅરજી કરતાું હોય તો……

A. માધ્યતમક તવભાગમા મુંજુર થયેલ તમામ વગોના તમામ પ્રકારના માધ્યમ અને પ્રવાહના મુંજુરી પત્રક

(વધમુાું વધ ુ10 MBની એક .pdf ફાઇલ)

B. નમુના મુજબનુ માધ્યતમક તવભાગના તવદ્યાથીની સુંખ્યા દશાડવતુ પત્રક (વધમુાું વધ ુ1 MBની એક .pdf

ફાઇલ)

C. નમુના મુજબન ુ માધ્યતમક તવભાગના તશક્ષકોની સુંખ્યા દશાડવતુ પત્રક(વધમુાું વધ ુ 1 MBની એક .pdf

ફાઇલ)

Page 7: Registration - GSEB · સ ° પ્રથમ અરજદાર દ્વારા બ ¯ર્ડન ¦ વબસાઇટ આપલ New Class Application ના ફ ¯લ્ર્ર

[Type here]

D. નમુના મુજબનુ નોટોરાઇઝર્ એફીર્વેીટ(વધમુાું વધ ુ1 MBની એક .pdf ફાઇલ)

જો અરજદાર દ્વારા ઉચ્ચતર માધ્યતમક તવભાગ માટ ેઅરજી કરતાું હોય તો…….

A. ઉચ્ચતર માધ્યતમક તવભાગમા મુંજુર થયેલ તમામ વગોના તમામ પ્રકારના માધ્યમ અને પ્રવાહના મુંજુરી

પત્રક (વધમુાું વધ ુ10 MBની એક .pdf ફાઇલ)

B. નમુના મુજબનુ ઉચ્ચતર માધ્યતમક તવભાગના તવદ્યાથીની સુંખ્યા દશાડવતુ પત્રક

(વધમુાું વધ ુ1 MBની એક .pdf ફાઇલ)

C. નમુના મુજબનુ ઉચ્ચતર માધ્યતમક તવભાગના તશક્ષકોની સુંખ્યા દશાડવતુ પત્રક

(વધમુાું વધ ુ1 MBની એક .pdf ફાઇલ)

D. નમુના મુજબનુ નોટોરાઇઝર્ એફીર્ેવીટ(વધમુાું વધ ુ1 MBની એક .pdf ફાઇલ)

નોંધ:- સળુંગ એકમમાું ઉચ્ચતર માધ્યતમક તવભાગની મુંજૂરી માટ ેઆ જ મુંર્ળની શાળામાું શરૂ થયા ધો-૯ ના નોંધણી પત્રની

નકલ અન ેધો-૧૦ના ક્રતમક વગડની મુંજૂરી પત્રની નકલ (ઇન્ર્કે્ષ નુંબર) ના પરુાવા સાથ ેઓનલાઇન અપલોર્ કરવાના

રહશે.ે.

જો શાળા દ્વારા શાળાના નામ ફેરફાર અને મુંર્ળ ફેરફાર કરેલ હોય તો તનેી મુંજૂરીનો પત્ર ઓનલાઇન અપલોર્

કરવાના રહેશે.

શાળામાું તનયમોનસુાર તનયત તવધાથીઓની સુંખ્યા હશે તો જ આવેલ અરજી ગ્રાહ્ય રાખવામાું આવશે.

એક જ ધોરણનાું, એક જ માધ્યમનાું અને એક જ પ્રવાહમાું, એક અથવા એક કરતાું વધારે વગડ શરૂ કરવા માટે એક જ

અરજી પત્રક ભરવાનુું રહેશે. કોલપણ સુંસ્ટ્થા એક જ માધ્યમના કે એક જ પ્રવાહના છ કરતા વધુ વગડની માુંગણી કરી

શકશે નહીં.

ક્રતમક વગડ માટ ેનીચલા ધોરણના જેટલા વગડ હોય તેટલા કે તેનાથી ઓછા વગડ માટે જ અરજી કરી શકાશ ે

અલગ ધોરણ, અલગ માધ્યમ અન ેઅલગ પ્રવાહમાું, એક અથવા એક કરતાું વધારે વગડ શરૂ કરવા માટે દરેક ધોરણ દીઠ,

માધ્યમ દીઠ અને પ્રવાહ દીઠ અલગ-અલગ અરજીપત્રકો ભરવાના રહશેે.

જો શાળા દ્વારા ધોરણ-૧૦ પછી ઘોરણ-૧૧ શરૂ કરવા માુંગતા હોય તો સળુંગ એકમ તરીક ેઓનલાઇન અરજી

કરવાની રહશે.ે

જો શાળા દ્વારા ધોરણ-૧૦ પછી ઘોરણ-૧૧ માટ ેસળુંગ એકમ તરીક ેમાુંગણી હોય તો એક પ્રવાહ માટ ેએક જ

અરજી કરી શકાશ.ે બીજા પ્રવાહ માટ ેબીજા સળુંગ એકમની અરજી કરવાની રહશે.ે

શાળા સુંચાલક મુંર્ળ/સુંસ્ટ્થા જેટલા ક્રતમક વગો / સળુંગ એકમ શરૂ કરવા લચ્છતુું હોય ત ેદરકે વગડ દીઠ અરજી ફી

તરીક ેરૂ.૧૨,૦૦૦/-નો તમેજ વધારાના વગડ માટ ેરૂ.૧૫,૦૦૦/- ઓનલાલન પમેને્ટ કરવાનુું રહશે.ે

વગડ વધારો એટલ ેશુું ?

જે શાળામાું વગો મુંજૂર હોય અને કાયડરત હોય ત ેવગોમાું તવદ્યાથી સુંખ્યા કરતા નવા વગો શરૂ કરવા માટ ે

વગડ વધારાની અરજી કરવાની રહેશે.

ક્રતમક વગડ એટલ ેશુું ?

ધો-૯ જે માધ્યમમાું મુંજૂર હોય અને ધો-૧૦ કરવા માુંગતા હોય તેવી શાળાઓને ક્રતમક વગડમાું અરજી

કરવાની રહેશે. ધો-૧૧ જે માધ્યમા અને પ્રવાહમાું ચલાતો હોય તો તે જ માધ્યમમાું અને પ્રવાહમાું ધો-૧૨ના વગડ

માટે ક્રતમક વગડની અરજી કરવાની રહે.

સળુંગ એકમ એટલ ેશુું ?

જે શાળામાું હાલ માધ્યતમક ચાલે છે તેજ શાળામાું ધો-૧૦માું જે માધ્યમ શાળામાું ઉચ્ચતર માધ્યતમક કરવા

માગે તો અરજી કરવાની રહ ેછે.

Page 8: Registration - GSEB · સ ° પ્રથમ અરજદાર દ્વારા બ ¯ર્ડન ¦ વબસાઇટ આપલ New Class Application ના ફ ¯લ્ર્ર

[Type here]

જો શાળા દ્વારા ઘોરણ-૧૧ કે ઘોરણ-૧૨ ની અરજી કરતી વખત ેઘોરણ-૧૧ નવી શાળા તરીખ ેમજુરી કે નોંધની

કરેલ હોય તો રજીસ્ટ્રેશન કરતી વખતે પુછવામાું આવે ત્યારે “YES” ટીક કરવુ અને ત્યારબાદ નવી શાળાનો અરજી નુંબર

નાખવો. અન ેજો ઘોરણ-૧૧ ક્રતમક વગડ વધારા તરીકે મળેલ હોય તો “NO” ટીક કરવુ.

અરજીનો નમનુો

Page 9: Registration - GSEB · સ ° પ્રથમ અરજદાર દ્વારા બ ¯ર્ડન ¦ વબસાઇટ આપલ New Class Application ના ફ ¯લ્ર્ર

[Type here]

Page 10: Registration - GSEB · સ ° પ્રથમ અરજદાર દ્વારા બ ¯ર્ડન ¦ વબસાઇટ આપલ New Class Application ના ફ ¯લ્ર્ર

[Type here]

અરજી સબમીટ થયા બાદ નીચે જણાવ્યા મુજબનુું પત્રક દેખાશે.

નીચે જણાવ્યા મુજબનુું એપ્લીકેશન નુંબર અને તેની તપ્રન્ટ માટ ે“view” બટન દેખાશે.

Page 11: Registration - GSEB · સ ° પ્રથમ અરજદાર દ્વારા બ ¯ર્ડન ¦ વબસાઇટ આપલ New Class Application ના ફ ¯લ્ર્ર

[Type here]

ત્યારબાદ “view” બટન પર Click કરવાથી નીચે જણાવ્યા મજુબની અરજી નુંબર અન ેતારીખ

સાથ ેદખેાશ ેજે ગ્રાહ્ય રાખવામાું આવશ.ે