dr. tejas patel - anxiety disorder ppt

66
ચચચચચચચચ Mental Health Training Programme Dr. Tejas Patel, Assi. Professor, Dept.of Psychiatry, B.J.M.C., Ah’bad.. Mob.- 9998039332 E MAIL: [email protected]

Upload: tejas-patel

Post on 12-Apr-2017

214 views

Category:

Documents


10 download

TRANSCRIPT

Page 1: dr. tejas patel - anxiety disorder ppt

ચિ�ંતારોગ

Mental Health Training Programme

Dr. Tejas Patel, Assi. Professor, Dept.of Psychiatry, B.J.M.C., Ah’bad..

Mob.- 9998039332 E MAIL: [email protected]

Page 2: dr. tejas patel - anxiety disorder ppt

આ સત્રમાં ચિ�ંતારોગ શંુ છે? ચિ�ંતારોગનાં લક્ષણો શારીરિરક, માનસિ�ક , વત� નને લગતાં ચિ�ંતારોગના પ્રકાર

તીવ્ર ચિ�ંતા હુમલો�ાધારણ ચિ�ંતારોગ ડર રોગ :અગોરાફોસિ"યા, વિવશીષ્ઠ ડર રોગ, �ામાસિ&ક ચિ�ંતા

રોગઆઘાત&નક "નાવ પછી થતો ચિ�ંતારોગધૂનરોગમિમશ્ર ચિ�ંતા-ઉદા�ીરોગ

ચિ�ંતારોગનાં કારણરૂપ પરિર"ળો

Page 3: dr. tejas patel - anxiety disorder ppt

ચિંતારોગ અકારણ્ વધારે ગમ્ભીર વધારે લાં"ી �ાલે છે

�ારવારથી જીવન �ુધરે "હુ ઓછા લોકો �ારવાર લે છે

સંતાપ

કામકાજ સામાજિજક સમ્બન્ધો

Page 4: dr. tejas patel - anxiety disorder ppt

દર દસ વ્યક્તિ�તએ એકને ચિંતારોગ

ચિ�ંતારોગ

Page 5: dr. tejas patel - anxiety disorder ppt

ચિ�ંતારોગ શારીરિરક લક્ષણો

વત� ન લક્ષણો

માનસિ�ક લક્ષણો

Page 6: dr. tejas patel - anxiety disorder ppt

શરીરતંત્ર લક્ષણોહૃદય અને રૂધિધરાભિ$સરણને લગતાં:

હૃદયના ધબકારા વધી જવા, છાતીમાં દુખાવો

શ્વસનતંત્રને લગતાં: ગ$રામણ, શ્વાસ ઝડપથી ાલવો

ેતાતંત્રને લગતાં: માથાનો દુખાવો, ક્કર,પરસેવો છૂટી જવો, હાથપગમાં ઝણઝણાટી કે બહેરાશ

પાનતંત્રને લગતાં: મોં સૂકાવંુ ,ઉલટી-ઉબકા,’ગેસ’, પેટમાં ગરબડ, ઝાડા

સ્નાયુ-અક્તિ8તંત્રને લગતાં: માથાનો કે કમરનો દુખાવો, કળતર , ધુ્રજારી, કંપારી,

Page 7: dr. tejas patel - anxiety disorder ppt

ચિંતા રોગ :પ્રકારો:

ચિ�ંતા રોગ

�ાધારણ ચિ�ંતા રોગ

વિતવ્ર ચિ�ંતા હુમલો ડર રોગ

વિવસિશષ્ટ ડર રોગ

એગોરાફોસિ"યા

�ામાસિ&ક ડર રોગ

ધૂન રોગ આઘાત પછીનો ચિ�ંતા રોગ

મિમશ્ર ચિ�ંતા- ઉદા�ી રોગ

Page 8: dr. tejas patel - anxiety disorder ppt

સાધારણ ચિંતારોગGeneralized Anxiety Disorder

આજે કઇ વાતની ચિંતા કરવાની છે?

Page 9: dr. tejas patel - anxiety disorder ppt

સાધારણ ચિંતારોગGeneralized Anxiety Disorder

વધુ પડતી કારણ વગર ચિ�ંતા �તત 6 મહીના

તસિ"યત

કુટંુ"કામધંધો

પૈ�ા

કુટંુ"

Page 10: dr. tejas patel - anxiety disorder ppt

.’ કશંુક ખરાબ ’ થઇ જશે અથવા

‘ આ પરિરક્તિ8તિતમાં હંુ

ટકી શકીશ કેકેમ?’ એવી

સતત ચિંતા અને તનાવ રહ્યા કરે

છે

Page 11: dr. tejas patel - anxiety disorder ppt

સાધારણ ચિંતા રોગનાં લક્ષણો

૧. રઘવાટ ૨. જલદી થાક લાગવો ૩. એકાગ્ર ન રહી શકવંુ ૪. જલદી ખીજાઈ જવંુ ૫. સ્નાયુઓમાં તનાવ ૬. ઊંઘ મોડી આવવી, વચ્ે ઊંઘ ઉડી જવી, તાજગી

દાયક ઊંઘ ન આવવી

Page 12: dr. tejas patel - anxiety disorder ppt

તીવ્ર ચિંતા હુમલો

ઓચિ�ંતો કારણ વગર વારંવાર

‘ હ્રદય રોગ? જીવ નીકળી &વાનો... ગાંડો થઇ &વાનો...’

Page 13: dr. tejas patel - anxiety disorder ppt

છાતીના ધબકારા વધી જવા, છાતીમાં ધડધડ થવંુ પરસેવો છૂટી જવો ધ્રૂજારી કે કંપારી ગ$રામણ કે શ્વાસ લેવામાં તકલીફ ગંૂગળામણ છાતીમાં દુખાવો કે મંૂઝારો ઉબકા કે પેટમાં ગરબડ હાથપગમાં ઝણઝણાટી કે બહેરાશ શરીર ગરમગરમ થઇ જવંુ કે ઠંડંુ પડી જવંુ ક્કર આવવા કે ાલવામાં સમતોલન ન જળવાવંુ વાતાવરણ જાણે કે ધંૂધળંુ કે અસ્પષ્ટ લાગવંુ, પોતાનાથી જાને અલગ હોઈએ એવંુ લાગવંુ કાબૂ ગુમાવી બેસીશ કે ગાંડો થઇ જઈશ એવો ડર લાગવો જીવ નીકળી જશે, મરી જઈશ એવો ડર લાગવો

Page 14: dr. tejas patel - anxiety disorder ppt

વતS નને લગતાં લક્ષણ અમુક વસ્તુ કે પરિરક્તિ8તિતથી દૂર $ાગવંુ વાતાવરણમાં ચિંતા થઇ જાય એવંુ કશંુ ન હોવા છતાં આવો હુમલો

આવે છે. લક્ષણો એટલાં બધાં તીવ્ર હોય છે અને વારંવાર થાય છે કે બે હુમલા વચ્ેના ગાળામાં પણ વ્યક્તિ�તને સતત એવો ડર સતાવ્યા કરે ‘ છે કે ફરી હુમલો આવશે તો?’

સામાન્ય રીતે વ્યક્તિ�ત હુમલાને આસપાસના વાતાવરણ કે પરિરક્તિ8તિત સાથે જેાડી દે છે. આથી તે હુમલો આવ્યો હતો તે જગાએ જવાનંુ ટાળે

છે કે જે પરિરક્તિ8તિતમાં હુમલો આવ્યો હતો તેનાથી દૂર રહેવા કોજિશશ કરે છે. દા.ત. કસરત કરતી વખતે આવો હુમલો આવ્યો હોય તો તે

કસરત કરવાનંુ ટાળે છે. ડ્ર ાઇવીંગ કરતી વખતે હુમલો આવ્યો હોય તો તે ડ્ર ાઇવીંગ કરવાનંુ ટાળે છે.

Page 15: dr. tejas patel - anxiety disorder ppt

ડરરોગ

દૂર ભાગવંુ

ચિ�ંતા પેદા કરે તેવી

કોઇ "ા"તચિ�ંતા

Page 16: dr. tejas patel - anxiety disorder ppt

ડરરોગ

એગોરાફોસિ"યા વિવસિશશ્ઠ્ ચિ�ંતારોગ �ામાસિ&ક ચિ�ંતારોગ

Page 17: dr. tejas patel - anxiety disorder ppt

Agoraphobiaઆ&ે "હાર નીકળવાનંુ કેટલંુ �લામત છે?

Page 18: dr. tejas patel - anxiety disorder ppt

એક વાર તીવ્ર ચિંતા હુમલો વારંવાર આવવા લાગે તે પછી વ્યક્તિ�ત આ હુમલાને અમુક બાબતો સાથે જેાડી દે છે અને આ બાબતોથી દૂર રહેવા કોજિશશ કરે છે, કે અમુક પરિરક્તિ8તિતઓ ટાળે છે.

દા.ત. ડ્ર ાઇવીંગ કરતી વખતે હુમલો આવ્યો હોય તો તે ડ્ર ાઇવીંગ કરવાનંુ ટાળેછે.

ખાસ કરીને એવી પરિરક્તિ8તિત ટાળે છે જેમાં હુમલો આવી જાય તો તાત્કાજિલક સારવાર મેળવવી મુશ્કેલ બને : દા.ત. $ીડ $રેલ બજાર, જિસનેમા થીએટર,

આગગાડી કે બસમાં મુસાફરી. ક્યારેક અસલામતીની લાગણી એટલી બધી વધી જાય છે કે તે ઘર બહાર

નીકળતાં પણ ડર લાગે છે અને ધાર બહાર નીકળતાં નથી.

Page 19: dr. tejas patel - anxiety disorder ppt

તિવજિશશ્ઠ્ ચિંતારોગ

તિવજિશષ્ઠ ડરમાં વ્યક્તિ�તને અમુક ોક્કસ વસ્તુઓ કે પરિરક્તિ8તિતનો ડર લાગે છે.દા.ત. વાંદાનો ડર, ગરોળીનો

ડર, ઊંાઈનો ડર, અંધારાનો ડર. તિવજિશષ્ઠ ડર ખાસ વસ્તુ કે પરિરક્તિ8તિત પૂરતા માયાS રિદત

છે એટલે મોટે$ાગે તેની જીવન પર ઓછી તિવપરિરત અસર થાય છે.

 

Page 20: dr. tejas patel - anxiety disorder ppt
Page 21: dr. tejas patel - anxiety disorder ppt
Page 22: dr. tejas patel - anxiety disorder ppt
Page 23: dr. tejas patel - anxiety disorder ppt
Page 24: dr. tejas patel - anxiety disorder ppt
Page 25: dr. tejas patel - anxiety disorder ppt

આ સિ"લ્લીનો ઇલા& કરો એણે મને "�કંુ ભરવાની કોસિશશ કરી..

Page 26: dr. tejas patel - anxiety disorder ppt

સામાજિજક ચિંતારોગ

Page 27: dr. tejas patel - anxiety disorder ppt

સામાજિજક ચિંતા રોગમાં વ્યક્તિ�તને સામાજિજક પરિરક્તિ8તિતનો ડર લાગે છે. બીજા લોકો મને જેાઈ રહ્યા છે અને જેા મારાથી કંઈ એવંુ બોલી

જવાશે કે વતS ન થઇ જશે તો લોકો મારાં તિવશે સારંૂ નહીં તિવારે, મારી મજાક કરશે કે મારે જાહેરમાં શરમાવાનંુ થશે એમ તેઓ તિવારે છે .

Page 28: dr. tejas patel - anxiety disorder ppt

શરમાળ બાળકો તરૂણાવ8ામાં પ્રવેશે ત્યારે ઘણીવાર સામાજિજક ચિંતારોગની શરૂઆત થાય છે.

Page 29: dr. tejas patel - anxiety disorder ppt

તેઓ જાહેર પ્રવન કરવાનંુ, લગ્ન કે પાટીS જેવા પ્રસંગોમાં $ાગ લેવાનંુ, જાહેરમાં $ોજન લેવાનંુ ટાળે છે. જેા તેમને ફરજીયાત જવંુ જ પડે તો તેઓ ખૂબ તનાવ અનુ$વે છે.

Page 30: dr. tejas patel - anxiety disorder ppt
Page 31: dr. tejas patel - anxiety disorder ppt

OBSESSIVE COMPULSIVE

DISORDER

ધૂનરોગ

Page 32: dr. tejas patel - anxiety disorder ppt

મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી મને ધૂનરોગ નથી

Page 33: dr. tejas patel - anxiety disorder ppt

તિવારદબાણ Obsession

વિવ�ાર

આવેગ

મિ�ત્ર ચિ�ંતા ઘુ�ણખોર અયોગ્ય

વણજેોઇતા

Page 34: dr. tejas patel - anxiety disorder ppt

એકની એક પ્રવ્રુસિD માનસિ�ક વિEયા

કાય� દ"ાણ(compulsion)

ચિ�ંતા

હાથપગ ધોવા, �ફાઇ �ેક કરવંુ

ગણત્રી કરવી

Page 35: dr. tejas patel - anxiety disorder ppt
Page 36: dr. tejas patel - anxiety disorder ppt
Page 37: dr. tejas patel - anxiety disorder ppt

Order

Order Order

Page 38: dr. tejas patel - anxiety disorder ppt
Page 39: dr. tejas patel - anxiety disorder ppt

‘ ’ ‘ ’ હંુ મારાં બાળકને છરી મારી દઈશ કે હંુ મંરિદરમાં મોટેમોટેથી ગાળો બોલવા માંડીશ એવાં આવેગો આવે છે અને જેાકે તે આવંુ કશંુ કરતો નથી પણ ખૂબ ત્રાસ અનુ$વે છે

Page 40: dr. tejas patel - anxiety disorder ppt

સૌથી વધારે જેાવા મળતાં

વિવ�ારદ"ાણ

• ગંદકી, �ેપ • શંકા

કાય� દ"ાણ

• �ેક કરવંુ• હાથપગ ધોવા, �ફાઇ

Page 41: dr. tejas patel - anxiety disorder ppt

આઘાતજનક બનાવો

કુદરતી હોનારત: આગ, પૂર, ભુકમ્પ શારીરિરક હુમલો "ળત્કાર આઘાત&નક "નાવ ન&રે જેોવો ગંભીર એકસિ�ડંટ યુદ્ધમોર�ે લડાઇ અપહરણ, વિહ&રત, કેદ ઓચિ�ંતંુ સ્વ&નનંુ મરણ

Page 42: dr. tejas patel - anxiety disorder ppt

પ્રતિત$ાવ આઘાત ડર ચિ�ંતા શોક વિનણ� ય ન લઇ શકવો ખરા" યાદ

થાક ઊંઘ ન આવવી �મકી &વંુ અવિવશ્વા� ખીજોઇ &વંુ

Page 43: dr. tejas patel - anxiety disorder ppt

આઘાત પછીનો ચિંતારોગ:લક્ષણો

પુનર્ અનુભવ ટાળવંુ વધુ પડતી ઉDે&ના

Page 44: dr. tejas patel - anxiety disorder ppt

ફરી અનુ$વ

યાદ, મિ�ત્રો, ફ્લેશ"ેક,�પનાં.ફ્લેશ"ેકમાં "નેલી આઘાત&નક "નાવ જોણે

ફરી થતી હોય તેમ ન&ર �ામે તરવરે છે અને જોણે આ "નાવ હમણાં "ની રહ્યો હોય એવી તીવ્ર લાગણીઓ ઉભી થાય છે.

Page 45: dr. tejas patel - anxiety disorder ppt

ટાળવંુ

યાદ સ્થળ વાત�ીત પુનઃઅનુ$વ ખૂબ જ પીડાદાયક છે.તેથી વ્યક્તિ�ત બનાવ સાથે સંકળાયેલી તમામ વસ્તુઓને ટાળવાની કોજિશશ કરે છે.દા.ત.બનાવના 8ળે એ ફરી જતો નથી કે બનાવ તિવશે વાત કરવાનંુ ટાળે છે.બીજા લોકો અને બહારની દુતિનયામાં રસ ઓછો થઇ જાય છે , જાણે કે લાગણીઓ બુઠ્ઠી થઇ જાય

છે.

Page 46: dr. tejas patel - anxiety disorder ppt

વધુ પડતી ઉત્તેજના

�તત �ાવધાન �મકી &વંુ ધ"કારા વધી &વા ઓચિ�ંતો ગુસ્�ો

Page 47: dr. tejas patel - anxiety disorder ppt

આઘાતજનક બનાવ પછી કેવીરીતે મદદ કરવી? વાત કરવા પ્રોત્સાહન આપો. �મય લેવા દો. ધીર&થી �ાંભળો, �લાહ તે પછી &. આ અ�ામાન્ય પરીસ્થિસ્થતીના �ામાન્ય પ્રવિતભાવ છે: "ીજો લોકો �ાથે વાત કરવા પ્રોત્સાહન આપો દારૂ કે "ીજો નશીલા પદાથો� નહીં મવિહના કરતાં વધારે �ાલે તો , વિનષ્ણાતની �લાહ્

Page 48: dr. tejas patel - anxiety disorder ppt

ધિમશ્ર ચિંતાઉદાસીરોગAnxiety Depression

Page 49: dr. tejas patel - anxiety disorder ppt

ચિંતારોગ કેમ થાય છે? સ્ત્રીઓ ચિ�ંતાતુર માતાવિપતા વધુ પડ્તાં �ંવેદનશીલ મુશ્કેલ "ાળપણ

શારીરિરક રોગ દવાઓ નશીલાં દ્રવ્યોનંુ �ેવન

�માધાન �મસ્યારૂપ્

Page 50: dr. tejas patel - anxiety disorder ppt

સારવાર vgr ? દારુનંુ �ેવન ઉદા�ીરોગ નીદાન મોડંુ અનેક તપા� અનેક ડોક્ટર ખોટો ખર�

Page 51: dr. tejas patel - anxiety disorder ppt

ચિંતારોગમાં પ્રાથધિમક ઉપાર 1. આપઘાત કે ઇજોનંુ જેોખમ �કા�ો 2.તટસ્થ �ાંભળવંુ 3.�મિધયારો અને માવિહતી આપવાં 4.વિનષ્ણાત પા�ે �ારવાર લેવા પ્રોત્સાહન

આપો વિવવિવધ ચિ�ંતારોગમાં �લાહ 5.સ્વ�હાય રીતોને પ્રોત્સાહન

Page 52: dr. tejas patel - anxiety disorder ppt

તીવ્ર ચિંતા હુમલામાં કેવીરીતે મદદ કરવી?

  જેા તમને ોક્કસ ખાતરી ન હોય કે વ્યક્તિ�તને તીવ્ર ચિંતા હુમલો છે, દમનો હુમલો છે કે હાટS એટેક છે તો

૧૦૮ પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવો. જેા ોક્કસ ખાતરી જ હોય કે તીવ્ર ચિંતા હુમલો જ છે, દમનો હુમલો કે હાટS એટેક

નથી આવા તો અનેક હુમલા અગાઉ આવી ગયાં છે તો વ્યક્તિ�તને શાન્ત 8ળે બેસાડો. તેને ઉતારી ન પાડો, તેની વાત સાં$ળો. તેને સમજાવો કે તેમને દમનો હુમલો કે હાટS

એટેક નથી આવ્યો પણ તીવ્ર ચિંતા હુમલો આવ્યો છે. તેને કહો કે હુમલો ટંૂક સમયમાં જ સારવાર વગર પણ બંધ થઇ જશે. હુમલો પૂરો

થાય ત્યાં સુધી તમે સાથે રહેશો એવો સધિધયારો આપો. આમ કરવાથી એમને સલામતીલાગશે.

તમે ધીરેથી ઊંડા શ્વાસ લો. ત્રણ સેકંડ શ્વાસ અંદર લો, ત્રણ સેકંડ શ્વાસ રોકી રાખો અને તે પછી ત્રણ સેકંડ શ્વાસ બહાર કાઢો, જેને હુમલો આવ્યો છે તેને આ પ્રમાણે કરવા

કહો.

Page 53: dr. tejas patel - anxiety disorder ppt

  સાધારણ ચિંતારોગ માટે શ્રેષ્ઠ સલાહ:

દરરોજ તિનયમીત તનાવમુક્તિ�તની પ્રે�ટીસ કરો. આ ચિંતા રોગનાં શારીરિરક લક્ષણો ઘટાડી શકે છે.

વધુ પડતી ચિંતા શા કારણે થાય છે તે પારખવંુ , નકારાત્મક તિવારો ઓળખી તેમને પડકાર ફંેકવો અને વધારે વાસ્તતિવક તિવારો 8ાપવા.

સમસ્યાઓના સમાધાન માટે સમસ્યા ઓળખી તેનો ઉકેલ કેવી રીતે કરી શકાય તે સમજવંુ.

તનાવમુક્તિ�ત સાથે ઓછી ચિંતાજનક પરિરક્તિ8તિતથી શરૂ કરી ધીમે ધીમે વધુ ને વધુ ચિંતાજનક પરિરક્તિ8તિતના સંપકS માં આવવંુ, આવો સામનો ચિંતા પૂરેપૂરી દૂર થઈ જાય ત્યાં સુધી ાલુ રાખવો.

Page 54: dr. tejas patel - anxiety disorder ppt

ડર રોગ માટે શ્રેષ્ઠ સલાહ:

ડરનો સામનો કરવો એ જ ડર રોગ માટે સારામાં સારો ઉપાય છે. ડર પમાડે તેવી ીજ કે પરિરક્તિ8તિતથી દૂર $ાગવાથી જ ડર વધારે દૃઢ થાય છે તે ખાસ સમજવા જેવંુ છે.

ડર લાગે છે તે પરિરક્તિ8તિત તરફ જવાનંુ પહેલંુ નાનંુ પગલંુ પસંદ કરો.દા.ત. જેા ઘર બહાર નીકળતાંડર લાગતો હોય તો કુટંુબીજનને સાથે લઇ ઘરથી થોડાક અંતરે જવંુ. આને પ્રે�ટીસ

વારંવાર કરો. આ દરથી પૂરેપૂરા મુ�ત થવાય ત્યાં લગી કરો. હજી ડર લાગતો હોય તો ધીમા ઊંડા શ્વાસ લઇ તણાવમુ�ત થાઓ. એકવાર ચિંતા પર કાબૂ

આવે તે પછી સહેજ વધારે ચિંતા પેદા કરે તેવી પરિરક્તિ8તિત પસંદ કરી તેનો સામનોકરો.દા.ત. ઘરની બહાર વધારે લાંબો સમય રહો. ડર પૂરેપૂરો દૂર થઇ જાય ત્યાં સુધી આ

વારવાર કરો. ડર દૂર કરવામાં કોઈ ખાસ કુટંુબીજન કે ધિમત્રને મદદ કરવા માટે આ પે્રધિ�ટસમાં જેાડો. આ પ્રે�ટીસ કરતાં પહેલાના ઓછામાં ઓછા ાર કલાક દરમ્યાન દારૂનંુ સેવન ના કરો , આ

સમય દરમ્યાન ધિન્તાશામક દવાઓ પણ ના લો.

Page 55: dr. tejas patel - anxiety disorder ppt

ધૂન રોગ માટે શે્રષ્ઠ સલાહ:

  કાય� દ"ાણની પ્રવૃસિD ન કરવા કોસિશશ કરો. જ્ઞાનમૂલક મનોમિ�વિકત્સાંમાં ઈરાદાપૂવ� ક

વિવ�ારદ"ાણ થાય એમ કરવાનંુ છે. પરંતુ એકવાર વિવ�ાર દ"ાણ થાય તે પછી તેને અનુરૂપ

કાય� દ"ાણની પ્રવૃસિD કરવાની નથી. દા.ત. હાથ માટીમાં મૂકો. તરત હાથ ધોવાની રોકી ન

શકાય તેવી ઈચ્છા થશે. એને તા"ે ના થતાં તનાવ �હન કરો, પણ હાથ ન ધોવા.

Page 56: dr. tejas patel - anxiety disorder ppt
Page 57: dr. tejas patel - anxiety disorder ppt

માનજિસક રોગના તિનષ્ણાત ડો�ટર: તેઓ ચિંતા રોગનંુ તિનદાન કરે છે અને દવાઓ તથા માનજિસક ઉપાર જ્ઞાનમૂલક વતS ન

ધિતિકત્સા અને વતS ન ધિતિકત્સા દ્વારા ચિંતારોગ દૂર કરવામાં મદદ કરે છે. દવાઓ ટંૂકા ગાળા માટે ગં$ીર ચિંતારોગમાં અગત્યની સારવાર છે. ચિંતાશામક તરીકે

ઓળખાતી બેન્ઝોડાયાઝેપીન ગ્રૂપની દવાઓ ( ડાયાઝેપામ, �લોરડાયાઝેપામ,�લોનાઝેપામ,લોરાઝેપામ, અલ્પ્રાઝોલામ) ઝડપીરાહત આપે છે. આ

દવાઓ જેા ખૂબ મોટા ડોઝમાં લાંબો સમય લેવામાં આવે તો તેમનંુ વ્યસન થઇ શકે છે. આના બદલે જિસલે�ટીવ જિસરોટોતિનન રી અપટેઇક ઇનતિહબીટર તરીકે ઓળખાતી દવાઓ

(ફ્લંુઓ�સેટીન, સરટાલીન, પેરો�સેટીન, એજિસટાલોપ્રામ) અસરકારક પણ છે અને તેમનંુ વ્યસન પણ થતંુ નથી. તીવ્ર ચિંતા રોગ તથા ધૂન રોગ માટે આ દવાઓ ખૂબ અસરકારક છે.

દવાઓ બંધ કરતાં ચિંતા રોગનાં લક્ષણો ફરી પાછાં દેખાઈ શકે છે. આમ દવાઓથી થતો ફાયદો ટંૂકા ગાળાનો હોય છે.

મનોધિતિકત્સાથી થતો ફાયદો સારવાર બંધ કયાS પછી પણ ાલુ રહે છે. આથી સામાન્ય રીતે ચિંતારોગની સારવારમાં દવાઓ ઉપરાંત મનોધિતિકત્સા વધારે સારો અને લાંબા ગાળાનો

ફાયદો કરે છે.

Page 58: dr. tejas patel - anxiety disorder ppt
Page 59: dr. tejas patel - anxiety disorder ppt

આરોન બેક

જ્ઞાનમૂલક મનોપ�ાર

Page 60: dr. tejas patel - anxiety disorder ppt

અવાસ્તવિવક ધારણાઓ માન્યતાઓ

સ્વયંભૂ વિવ�ાર

• અવિપ્રય લાગણીઓ• કામકા& અને �ં"ંધોમાં તકલીફ

જ્ઞાનમૂલક મનોપ�ાર

Page 61: dr. tejas patel - anxiety disorder ppt

બનાવો પોતે નહીં, બનાવોના અંગત અથS અગત્યના

Page 62: dr. tejas patel - anxiety disorder ppt

મનોમિ�વિકત્સાથી થતો ફાયદો �ારવાર "ંધ કયા� પછી પણ �ાલુ રહે છે , એટલેકે ફાયદો કાયમી કે લાં"ા ગાળાનો થાય છે.

Page 63: dr. tejas patel - anxiety disorder ppt

સ્વસહાયની રીતોને પ્રોત્સાહન આપવંુ

  ચિ�ંતાથી દૂર ભાગવાથી ચિ�ંતા દૂર થતી નથી. �ામનો કરવાથી ચિ�ંતા કા"ૂમાં આવે છે. એ વાત �મજેો કે ડર લાગે છે તે

પરિરસ્થિસ્થવિતથી દૂર ભાગવાથી ચિ�ંતા અને ડર વધે છે. &ેટલો વહેલો ડરનો �ામનો કરવામાં આવે તેટલો ઝડપથી ડર

દૂર થશે. તણાવનાં શારીરિરક લક્ષણો દૂર કરવા દરરો& તણાવમુસ્થિક્તની

પે્રક્ટી� કરો. ધીમેધીમે શ્વા� લેવાની પે્રક્ટી� કરો. આ રીતે શ્વા� લેવાથી

ચિ�ંતાના શારીરિરક લ્ષાનો ઓછાં થઇ શકે છે. "હુ ઉંડાઉંડા કે "હુ ઝડપી શ્વા� ણ લો- એમ કરતા તમને કદા� ચિ�ંતા હુમલો

આવી જોય!

Page 64: dr. tejas patel - anxiety disorder ppt
Page 65: dr. tejas patel - anxiety disorder ppt

ા-કોફી- કોલાનંુ સેવન ઓછંુ કરો. અઠવારિડયે ઓછામાં ઓછા ાર રિદવસ ૨૦ ધિમતિનટ કસરત કરો. આનંદપ્રમોદની પ્રવૃજિત્તઓ માટે સમય ફાળવો. વધુ પડતી ચિંતાઓ કે નકારાત્મક તિવારોને ઓળખો અને તેમને પડકાર

ફંેકો. ડર દૂર કરવાં તમે ોક્કસ શંુ કરશો તે નક્કી કરો અને તે અમલમાં મૂકો. તમે પોતે ચિંતા કાબૂમાં કરવાં કોજિશશ કરો છો તેમાં મુશ્કેલી લાગશે , તો

સફળતા પણ મળશે. ડર દૂર કરવાની તમારી પ્રે�ટીસમાં તમને ચિંતા હુમલો આવી જાય તો તે તમે તમારા ડરનો સામનો કરી રહ્યા છો એની અૂક તિનશાની છે.

સ્વસહાય પુસ્તકો અને વેબસાઈટનો લા$ લો.

Page 66: dr. tejas patel - anxiety disorder ppt

THANK YOU,…!!!