best weight loss tips you've never heard

2

Click here to load reader

Upload: sameer-k

Post on 13-Apr-2017

7 views

Category:

Healthcare


1 download

TRANSCRIPT

Page 1: Best weight loss tips you've never heard

વજન ઘટાડવાની સરળ ટટપ્સ

(Best weight loss tips you've never heard)

૧. સવારે વહલેા ઉઠી ન ેબે ગ્લાસ નવસેક ું પાણી પીવ ું.

૨. સમય પાર જમવ ું. જમ્યા પહલેા એક પ્લેટ સલાડ ખાવ ું અન ેએક ગ્લાસ પાતળી છાસ જીર ું ઘણા મમક્સ કરી પીવી.

૩. બ ેટાઇમ જમવામાું જાવ, કોદરી, કળથી, મગ, જ ના ભાત, લીલા શાકભાજી, પતલી પાણી જેવી ખીચડી, આદ , લસણ, ટહિંગ ય ક્ત, કોથમીર, મીઠો લીમડો, સૈંધવ મીઠ ું, હળદર, કળા મારી જેવા અગ્ગ્ન પ્રદીપ્ત દ્રવ્યો નાખી ખોરાક લેવો.

૪. જમ્યા પછી કલાક સ ધી પાણી ના પીવ ું.

૫. વધ સમય ભ ખીયા ના રહવે ું, વચ્ચ ેસરગવા નો સપૂ, મમક્સ વેજજટેબલ ેસપૂ, ફળ લેવ ું.

૬.રાત્રે ક્યારેય મોડા ના જમવ ું. મોડા જામેલો ખોરાક પાુંચસ ેનટહ અન ેચરબી માું રૂપાુંતર થશ.ે

૭. દહીં, બેકરી કે આથાવાળી વસ્ત , પેકેજ ફૂડ. ઠુંડો વાસી ખોરાક બબલક લ બુંધ.

Page 2: Best weight loss tips you've never heard

૮. આખો ટદવસ નવશેક ું પાન ું પીવ ું.

૯. સ તા પહલેા મત્રફળા કે હરડ ેચરૂણ લેવ ું, જો કબજજયાત હોય તો.

૧૦.વ્યાયામ માું પધ્ધમત સર સયૂય નમસ્કાર, યોગ, કસરત, કરવી.

૧૧. આ બધ ું કરવા છતાુંય કોઈ ફરક ના પડે તો સૌ પ્રથમ આય વેદ ની પુંચકમય પદ્ધમત થી શરીર શ દ્ધદ્ધકારણ અન ેપછી હઠીલી ચરબી પણ ઉતારે છે. કેમ કે તેમાું વજન ન ું ચોક્કસ કારણ દૂર થાય છે.

વૈદ્ય મિહીર ખત્રી (B. A. M. S) વૈદ્ય વદંના ખત્રી (B. A. M. S) SHASHWAT AYURVEDAM Address : 1st Floor, Palak2, Above SBI Ramdevnagar branch, Anandnagar to

Ramdevnagar Road, Satellite, Ahmedabad-380015.

Phone: +91-9327595561, 079-48004200

Visit us:

https://www.medbox.mobi/ahmedabad/doctor/mihir-khatri-vaidya-ayurveda-

specialist/profile

Just give missed call on 0781-9999-222 to

receive MEDBOXTM

App download link.