guru gita gujarati - no sanskrit (full unicode)

Post on 15-Apr-2017

689 Views

Category:

Spiritual

50 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

શ્રી ગરુુગીતા

1 of 42

Rev: 2.0 | Updated: 30-3-2016

|| શ્રી યભાત્ભાને નભઃ ||

શ્રી ગરુૂગીતા

गुरुबुध्यात्मनो नान्यत ्सत्यं सत्यं वरानने | तल्ऱभार्थ ंप्रयत्नस्तु कर्त्तवयशच मनीषषभभिः ||

. જગત ્ગઢુ વલધ્માત્ભક ભામારુ છે ને ળયીય જ્ઞાનથી ઈત્ન્ન

થમેલ ુછે. અભન ુવલશ્રેણાત્ભક જ્ઞાન જેભની કૃાથી થામ છે, એ 'જ્ઞાન' ને 'ગરુુ' કશલેામ છે.

|| શ્રી ગરુુ ળયણમ ્||

શ્રી ગરુુગીતા

2 of 42

ણકુ્રભણણકા

Table of Contents

ણકુ્રભણણકા........................................................................................ 2

ધ્મામ - ......................................................................................... 4

લૂવ ભવૂભકા ને પ્રાથવના વાથે ગ્રથંાયમ્બ ....................................... 4

ગરુુ ગીતા પ્રાયમ્બ .......................................................................... 6

જ્ઞાન જ ગરુુ છે ............................................................................... 7

ગરુુ ળબ્દનો થવ............................................................................ 9

ધામ – ....................................................................................... 12

પ્રાથવના ......................................................................................... 12

ગરુુદેલ પ્રત્મે અણ ુઅચયણ ..................................................... 13

દમ્બી ગરુુનો ત્માગ ....................................................................... 21

ગરુુ ગીતાનો ાઠ ......................................................................... 22

ગરુુ ગીતા સ્તવુત ........................................................................... 23

ગરુુ ગીતા - વલવ દુઃખોના ંવનલાયણ નુ ંવાધન .............................. 23

જ અદદ કભવન ુપ .................................................................... 26

ગરુુગીતા નો જ કયલાની દ્ધથી ................................................ 27

ધ્મામ - ...................................................................................... 28

શ્રી ગરુુગીતા

3 of 42

ગરુુગીતા નો જ કયલાની દ્ધથી - ......................................... 28

ગરુુગીતા કોને કશલેી નશીં ............................................................ 31

વાચા ગરુુ ..................................................................................... 31

વાત () પ્રકાયના ંગરુુ ................................................................ 32

તત્લજ્ઞાનના ંવધકાયી ............................................................. 34

યભ ગરુુ ..................................................................................... 35

ગરુુ દદક્ષાના ાત્રો ........................................................................ 37

ગરુુ ગીતા નો ઈદેળ ................................................................... 38

ગરુુ ભદશભા / ગરુુતત્લ ................................................................. 39

ગરુુ (તત્લ) એ ભનષુ્મ નથી એ યભતત્લ (બ્રહ્મ) છે ................... 40

ગરુુદેલને હૃદમલૂવક પ્રાથવના ........................................................ 41

શ્રી ગરુુગીતા

4 of 42

ધ્મામ -

પ્રાથવના ને લૂવ ભવૂભકા વાથે ગ્રથંાયમ્બ

. જે બ્રહ્મ ણચન્તત્મ છે, વ્મક્ત છે, ત્રણે ગણુો થી યદશત છે (ય છે) (છતા ં ણ જોલાલાા ની જ્ઞાન ની ઈાથી ને કાયણે ગણુલાન દેખામ છે એલા) વત્રગણુાત્ભક ને વભસ્ત જગત ન ુવધષ્ઠાન રૂ છે એલા બ્રહ્મ ને નભસ્કાય શો || ||

. મ ઉચઃુ (વમો ફોલ્મા) - શ ેભશાજ્ઞાની, શ ે લેદ લેદાગંોભા ંવનષ્ણાતં સતૂજી! વલવ ાોનો નાળ કયલાલાા ગરુુનુ ંસ્લરુ ભને કશો.

-. જેભને વાબંલાભાત્રથી (જેભન ુશ્રલણ ભાત્ર કયલાથી) ભનષુ્મ વલમકુ્ત થમ જામ છે, જે ઈામથી મવુનમોએ વલવજ્ઞાતા પ્રાપ્ત કયી છે, જેભને પ્રાપ્ત કયલાથી ભનષુ્મ પયી ાછો વવંાય ફધંનભા ં ફધંાતો નથી, એલા યભતત્લન ુકથન તભે કયો.

. શ ેસતૂજી! જે તત્લ યભ યશસ્મભમ ને શે્રષ્ઠ વાયભતૂ છે, ને વલળે કયીને જે ગરુુગીતા છે, તે અની કૃાથી ભે વાબંલા આચ્છછયે છે, તે ભને વબંાલો.

. અ પ્રભાણે લાયંલાય પ્રાથવના કયલાથી સતૂજી ફહ ુ પ્રવન્ન થઆને મવુનમો ના વમશૂ ને ભધયૂ લચન કહ્યા.

શ્રી ગરુુગીતા

5 of 42

. સતૂજી કશલેા રાગ્મા - શ ેવલવ મવુનમો! વવંાયરુી યોગનો નાળ કયલાલાી ભાતસૃ્લરુવણી (ભાતા વભાન ધ્માન યાખલાલાી) ગરુુગીતા કહુ છુ, એ (ગરુુગીતા) ને તભે ખફૂ શ્રદ્ધા ને પ્રવન્નતાથી વાબંો.

-ૐ. પ્રાચીન કાભા ં વવદ્ધો ને ગન્તધલોના અલાવરુ કૈરાળ લવતના વળખય ય કલ્વકૃ્ષના ફૂરોથી ફનેલ ુ ત્મન્તત સનુ્તદય ભન્ન્તદયભા ં મવુનમોની લચ્છચે વ્માગ્રચભવ ય વલયાજભાન શકુ અદદ મવુનઓ દ્વાયા લન્તદન ાભેરા ને યભતત્લનો ફોધ અતા બગલાન ળકંય ને લાયંલાય નભસ્કાય કયતા જોઆને ાલવતીજીએ અશ્ચમવચદકત થઇને છૂય.ુ

. ાલવત્યલુાચ: ાલવતી ભાતાએ કહ્ય ુ - શ ે કાયના થવરુ, દેલોના દેલ, શે્રષ્ઠોથી ણ શે્રષ્ઠ, શ ેજગદ્ ગયુો! તભને પ્રણાભ શો! દેલ, દાનલ ને ભાનલ ફદ્ધા અને બક્ક્તલૂવક પ્રણાભ કયે છે.

. અ બ્રહ્મા, વલષ્ણ,ુ ઇન્તર અદદ ના નભસ્કાય મોગ્મ છો. (એલા) નભસ્કાયના અશ્રમરુ શોલાને છતા ં ણ (તભે) કોને નભસ્કાય કયો છો.

. શ ેબગલાન ! શ ેવલવધભોના જ્ઞાતા ! શ ેળબંો ! જે વ્રત વલવ વ્રતોભા ંશે્રષ્ઠ છે, એવુ ંઈત્તભ ગરુુ ભશાત્મ્મ કૃા કયીને ભને કશો .

શ્રી ગરુુગીતા

6 of 42

. અ પ્રભાણે (ાલવતી ભાતા દ્વાયા) લાયંલાય પ્રાથવના કયલાના કાયણે ભશાદેલ ભશશે્વયે ન્તતયથી ખફૂ પ્રવન્ન થઆને અ પ્રભાણે કહ્યુ ં

. શ્રી ભશાદેલ ઈલાચ

શ્રી ભશાદેલજી ફોલ્મા - શ ે દેલી! અ તત્લ યશસ્મો નુ ંણ યશસ્મ છે, અ કાયણે કશવે ુઈણચત નથીં. શરેા કોઆને ણ નથી કહ્ય.ુ છતા ંણ તભાયી બક્ક્ત જોઆને અ યશસ્મ કહુ ંછુ.ં

. શ ેદેલી! તભે ભારુ જ સ્લરૂ છો અ કાયણે [અ યશસ્મ] હુ ંતભને કહુ ંછુ.ં તભાયો અ પ્રશ્ન શરેા ક્યાયે કોઆએ નથીં છુયો.

ગરુુ ગીતા પ્રાયમ્બ

. જેભની ઇશ્વયભા ં યાબક્ક્ત (ઈત્તભ બક્ક્ત) છે, જેલી બક્ક્ત ઇશ્વયભા ં છે તેલી જ બક્ક્ત જેભને ગરુુભા ંશોમ છે, એલા ભશાત્ભાઓને હ્યા કરી લાત વભઝામ છે.

. જે ગરુુ છે એ જ વળલ છે, જે વળલ છે એ જ ગરુુ છે. (અ) ફે ને જે જુદા ભાને છે, તે ગરુુ ત્ની ગભન કયલાલાા વભાન ાી છે.

-. શ ે વપ્રમે! લેદ, ળાસ્ત્ર, યુાણ, આવતશાવ અદદ ભન્તત્ર, મન્તત્ર, ભોશન, ઈચ્છચાટન અદદ વલદ્યા, ળૈલ, ળાક્ત, અગભ ને ન્તમ વલવ ભતભતાતંય, અ ફદ્ધદ્ધ વલદ્યા ગરુુતત્લને જાણ્મા વલના ભ્રાન્તત ણચત્તલાા

શ્રી ગરુુગીતા

7 of 42

જીલો ને થબ્રષ્ટ કયલાલાી છે ને જ, ત, તીથવ મજ્ઞ, દાન અ ફદ્ધુ વ્મથવ થઇ જામ છે.

. શ ેસમુખુી! અત્ભાભા ંગરુુ બદુ્ધદ્ધ વવલામ ન્તમ કઇ ણ વત્મ નથી, વત્મ નથી. અ ભાટે (અ કાયણે) અ અત્ભજ્ઞાન ને પ્રાપ્ત કયલા ભાટે બદુ્ધદ્ધભાનોએ પ્રમત્ન કયલો જોઆએ.

જ્ઞાન જ ગરુુ છે

. જગત ્ગઢુ વલધ્માત્ભક ભામારુ છે ને ળયીય જ્ઞાનથી ઈત્ન્ન થમેલ ુ છે. એભન ુ વલશ્રેણાત્ભક જ્ઞાન જેભની કૃાથી થામ છે, એ 'જ્ઞાન' ને 'ગરુુ' કશલેામ છે.

. શ્રી ગરુુદેલના ગના વેલનથી ભનષુ્મ વલવ ાો થી વલશદુ્ધાત્ભા થઆને બ્રહ્મરુ થઇ જામ છે. અ (જ્ઞાન) તભાયી ઈય કૃા કયીને કહુ ંછુ.

. શ્રી ગરુુદેલના ચયણામતૃ ારુી કીચડના વમ્મક ળોક છે, જ્ઞાન તેજનુ ંવમ્કમક્ ઈદ્દીક છે ને વવંાય ના વમ્મક્ તાયક છે.

. જ્ઞાનના જડને વનમુવ કયલાલાા નેક જન્તભોના કભો ના વનલાયણ કયલાલાા, જ્ઞાન ને લૈયાગ્મને વવદ્ધ કયલાલાા શ્રી ગરુુદેલના ંચયણામતૃનુ ંાન કયવ ુજોઆએ.

શ્રી ગરુુગીતા

8 of 42

. ોતાના ગરુુદેલના ંનાભનુ ંકીતવન નન્તત સ્લરુ બગલાન વળલનુ ંજ કીતવન છે. ોતાના ગરુુદેલના ં નાભનુ ં ણચન્તતન નન્તત સ્લરુ બગલાન ્વળલનુ ંજ ણચન્તતન છે.

. ગરુુદેલનુ ં વનલાવસ્થાન જ કાળી ક્ષેત્ર છે. શ્રી ગરુુદેલના ચયણજ

ગગંાજી છે. ગરુુદેલજ બગલાન ્ વલશ્વનાથ છે ને વનવશ્ચત જ તે (ગરુુદેલ) તાયક બ્રહ્મ છે.

. ગરુુદેલની વેલાજ તીથવયાજ ગમા છે. ગરુુદેલનુ ં ળયીય ક્ષમ લટવકૃ્ષ છે. ગરુુદેલના ં ચયણ બગલાન ્ વલષ્ણનુા ં શ્રીચયણ છે. ત્મા ં(ગરુુના ંચયણકભભા)ં ભન તદાકાય (તન્તભમ, તદ્રુ) થઇ જામ છે.

ૐ. બ્રહ્મ શ્રી ગરુુદેલના ંમખુાયવલન્તદ (લચનામતૃ) ભા ંક્સ્થત છે. એ બ્રહ્મ એભની કૃાથી પ્રાપ્ત થઇ જામ છે. અ કાયણે જે પ્રભાણે રુુનુ ંણચન્તતન કયે છે, એ પ્રકાયે વદા ગરુુદેલ નુ ંધ્માન કયવુ ંજોઆએ.

. ોતાના અશ્રભ (બ્રહ્મચમવ, ગશૃસ્થ, લાનપ્રસ્થ, વન્તમાવ) ોતાની જાવત, ોતાની કીવતિ, ારન-ોણ, અ ફદ્ધુ છોડીને ગરુુદેલનો જ વમ્મક અશ્રમ રેલો જોઆએ.

. વલદ્યા ગરુુદેલના મખુભા ંયશ ેછે, ને તે ગરુુદેલની બક્ક્તથી પ્રાપ્ત થામ છે. અ લાત ત્રણે રોકોભા ં દેલ, ઊવ, વત ૃને ભાનલો દ્વાયા સ્ષ્ટ રુથી કશી છે.

શ્રી ગરુુગીતા

9 of 42

ગરુુ ળબ્દનો થવ

. 'ગ'ુ ળબ્દ નો થવ છે 'ન્તધકાય' (જ્ઞાન) ને 'રુ' ળબ્દ નો થવ છે 'પ્રકાળ' (જ્ઞાન). જ્ઞાન નો નાળ કયલાલાો જે બ્રહ્મરુ પ્રકાળ છે તે 'ગરુુ' છે, એભા કોઇ વળંમ નથી.

. 'ગ-ુકાય' ન્તધકાય છે ને એભને દુય કયલાલાા 'રુ-કાય' છે. જ્ઞાન રુી ન્તધકાય ને નષ્ટ કયલાના કાયણે જ 'ગરુુ' કશલેામ છે.

. 'ગ-ુકાય' થી ગણુાતીત કશલેામ છે, 'રુ-કાય' થી રુાતીત કશલેામ છે. ગણુ ને રુ થી ય શોલાને કયણે જ 'ગરુુ' કશલેામ છે.

. ('ગરુુ' ળબ્દ નો) પ્રથભ ક્ષય 'ગ'ુ કાય ભામા અદદ ગરુુણોનો પ્રકાળક છે ને ફીજો ક્ષય 'રુ' કાય ભામાની ભ્રાક્ન્તત થી મકુ્ક્ત અલાલાો યબ્રહ્મ છે.

. વાધક ગરુુદેલની પ્રવન્નતા ભાટે અવન, 'ણફસ્તય' લસ્ત્ર, અભૂણ લાશન અદદ શ્રી ગરુુદેલને વભવિત કયે.

. ોતાન ુ ળયીય, આન્ન્તરમો, પ્રાણ, ધન, કુટુમ્ફીજન, વગા-વ્શારા, ત્ની અદદ ફદ્ધુ ગરુુદેલને (ભાનવીક રૂ)ે વણ કયવ ુજોઆએ.

શ્રી ગરુુગીતા

10 of 42

. ગરુુ વલવશ્રવુતરુ શે્રષ્ઠ યત્નોથી સળુોણબત ચયણ કભલાા ને લેદાન્તતના થોના પ્રલક્તા છે. અ ભાટે (અ કાયણે) શ્રી ગરુુદેલની જૂા કયલી જોઆએ.

ૐ. જેભના સ્ભયણભાત્રથી જ્ઞાન ોતાની ભેે પ્રગટ થામ છે ને તે જ વલવ વમ્દા (ળભ, દભાદદ) રુ છે. તઃ શ્રી ગરુુદેલની જૂા કયલી જોઆએ.

. વવંાયરુી વકૃ્ષ ય ચઢેરા રોકો નયક રુી વાગયભા ંડે છે. એ ફદ્ધાના ઈદ્ધાય કયલાલાા શ્રી ગરુુદેલને નભસ્કાય શો.

. જ્માયે વલકટ દયક્સ્થવત ઈક્સ્થત થામ ત્માયે તે જ એકભાત્ર યભ ફાન્તધલ (વભત્ર) છે ને ફદ્ધા ધભોના અત્ભ સ્લરુ છે. એલા શ્રી ગરુુદેલને નભસ્કાય શો.

. વવંાયરુી યણ્મભા ં પ્રલેળ કયલાફાદ દદગમઢૂની ક્સ્થવતભા ં(જ્માયે કોઆ ભાગવ નથી દેખાતો) ણચત્ત બ્રવભત થઇ જામ છે એ વભમે જેભણે ભાગવ દેખાડયો છે એ શ્રી ગરુુદેલ ને નભસ્કાય શો.

. અ થૃ્લી ઈય વત્રવલધ તા (અવધ, વ્માવધ, ને ઈાવધ) રુી ક્ગ્ન થી ફલાના કાયણે ળાન્તત થમેરા પ્રાણણમો ભાટે ગરુુદેલ જ એકભાત્ર ઈત્તભ ગગંાજી છે. એલા શ્રી ગરુુદેલને નભસ્કાય શો.

શ્રી ગરુુગીતા

11 of 42

. વાત વમરુ તવન્તત વલવ તીથોભા ંસ્નાન કયલાથી જેટલ ુણુ્મ પ ભે છે, એ પ ગરુુદેલના ંચયણામનૃા ંએક ણફન્તદુનો શજાયભો બાગ છે.

. જો વળલજી નાયાજ થઇ જામ તો ગરુુદેલ ફચાલલા લાા છે, ણ ગરુુદેલ નાયાજ થઇ જામ તો ફચાલલા લાા કોઇ નથી. તઃ (અ કાયણે) ગરુુદેલ ને વમ્પ્રાપ્ત કયીને (ભેલીને, ગરુુનુ ં ળયણ પ્રાપ્ત

કયીને) વદા એભની ળયણભા ંયશવે ુ ંજોઆએ.

ગરુુ ળબ્દ

. ગરુુ ળબ્દ નો 'ગ'ુ ક્ષય ગણુાતીત થવનો ફોધક છે ને 'રુ' ક્ષય રુયદશત ક્સ્થવતનો ફોધક છે. એ ફને્ન (ગણુાતીત ને રુાતીત) ક્સ્થવતઓ જે અે છે, ભને 'ગરુુ' કશલેામ છે.

. શ ે વપ્રમે! ગરુુ જ ત્રીનેત્ર યદશત વાક્ષાત ્ વળલ છે, ફ ે શાથ લા બગલાન ્વલષ્ણ ુછે ને એક મખુ લાા બ્રહ્માજી છે.

. દેલ, દકન્નય, ગન્તધલવ, વત,ૃ મક્ષ, તમુ્ફરુ (ગન્તધલવ નો એક પ્રકાય) ને મવુનજન ણ ગરુુવેલાની વલવધ નથી જાણતા.

ૐ. શ ે વપ્રમે! તાદકિક, લૈદદક, જ્મોવતી, કભવકાણ્ડી તથા રૌદકકજન વનભવ ગરુુતત્લને નથી જાણતા.

. ત ને વલદ્યાના ંફના ંકાયણોથીં ને ભશા શકંાયના ંકાયણે જીલ વવંાયભા ંયશાટની જેભ (ભતૂની જેભ) લાયંલાય બટકતો યશ ેછે.

શ્રી ગરુુગીતા

12 of 42

. અ ગરુુતત્લથી વલમખુ થઇ જામ તો માણજ્ઞક મકુ્ક્ત નથીં ાભી ળકતો ને તસ્લી ણ મકુ્ત નથી થઇ ળકતો.

. ગરુુની વેલાથી વલમખુ ગન્તધલવ, વત,ૃ મક્ષ, ચાયણ, ઊવ, વવદ્ધ, ને દેલતા ણ મકુ્ત નથી થતા.

|| પ્રથભ ધ્મામ વભાપ્ત ||

ધામ –

પ્રાથવના

. જે બ્રહ્માનન્તદ સ્લરુ છે, જે યભસખુ અલાલાા છે, જે કેલ શદુ્ધ જ્ઞાન સ્લરુ છે, જે (જ્ઞાન-જ્ઞાન, સખુ-દુઃખ અદદ) દ્વન્તદોથી યદશત છે, જે અકાળ વભાન સકુ્ષ્ભ છે, ને વલવવ્માક છે, તત્લભવવ અદદ ભશાલાક્યો નુ ં રક્ષ્માથવ છે, એક છે, વનત્મ છે, ભ યદશત છે, ચ છે, વલવબદુ્ધદ્ધમોના વાક્ષી છે, બાલનાથી ય છે, વત્લ યજવ ને તભવ, અ ત્રણે ગણુોથી યદશત છે, એલા શ્રી વદ્ ગરુુ ને ભાયા નભસ્કાય શો.

. શ્રી ગરુુદેલ દ્વાયા ફતાલેરા ભાગવથી ભન ની શદુ્ધદ્ધ કયલી કોઇએ. જે કામ ણ વનત્મ લસ્ત ુ ોતાની ઇન્ન્તરમોનો વલમ ફની જામ તેભન ુખડંન (તેભનુ ંવનયાકયણ) કયવુ ંકોઆએ.

શ્રી ગરુુગીતા

13 of 42

. લધાયે કશલેાથી ળો રાબ? શ્રી ગરુુદેલની યભ કૃા વલના ળાસ્ત્રોથી ણ ણચત્તની વલશ્રાક્ન્તત દુરવબ છે.

. કરુણારુી તરલાયના પ્રશાયથી વળષ્મના અઠે ાળ (વળંમ, દમા,

બમ, વકંોચ, વનન્તદા, પ્રવતષ્ઠા, કુાણબભાન ને વમ્વત્ત) ને કાીને

વનભવ અનન્તદ અલાલાા ને વદ્ ગરુુ કશલેામ છે.

ગરુુદેલ પ્રત્મે અણ ુઅચયણ

. અ વાબંલા છતામ જે ભનષુ્મ ગરુુવનન્તદા કયે છે એ (ભનષુ્મ) જ્મા ંસધુી સમૂવ ચન્તર ન ુક્સ્તત્લ યશ ેછે ત્મા ંસધુી ઘોય નયકભા ંયશ ેછે.

. શ ેદેલી! દેશ કલ્ના અંત સધુી યશ ેછે, ત્મા સધુી શ્રી ગરુુદેલ ન ુસ્ભયણ કયવુ ં જોઆએ ને અત્ભજ્ઞાની શોલા છતામ ણ વળષ્મએ ગરુુદેલની ળયણ છોડલી જોઆએ નશીં.

ૐ. શ્રી ગરુુદેલની વભક્ષ પ્રજ્ઞાલાન વળષ્મએ ક્યાયેમ 'હ-ુકાય' ળબ્દથી (ભે અવુ ં કયુવ, તેવુ ં કયુવ, અદદ) નશીં ફોરવુ ં જોઆએ ને ક્યાયેમ વત્મ નશીં ફોરવુ ંજોઆએ.

શ્રી ગરુુગીતા

14 of 42

. ગરુુદેલ વભક્ષ જે 'હુ-ંકાય' ળબ્દથી ફોરે છે થલા ગરુુદેલને 'ત'ુ કદશને ફોરાલે છે તે વનર્જન ભરુભવૂભભા ંબ્રહ્મયાક્ષવ (ભતૂ, ાી દાનલ કે યાક્ષવ) થામ છે.

. વદા ને વલવ લસ્થાઓભા ં દ્વતૈની બાલના કયલી જોઆએ યન્તત ુ ગરુુદેલની વાથે (વાભે, ગરુુદેલના વાવનધ્મભા)ં દ્વતૈની બાલના ક્યયેમ નશીં કયલી જોઆએ.

. જ્મા ંસધુી દૃશ્મ પ્રચંની વલસ્મવૃત નશીં થામ ત્મા ંસધુી ગરુુદેલના ંાલન ચયણાયવલન્તદની જૂા-ચવના કયલી જોઆએ. એવ ુકયલાલાાને કૈલલ્મ દની પ્રાપ્પ્ત થામ છે, અનાથી વલદયત કયલાલાા ને નથી થતી.

. વમ્ણૂ તત્લજ્ઞ ણ જો ગરુુદેલનો ત્માગ કયે છે તો મતૃ્ય ુવભમે એને ભશાન ્વલક્ષે લશ્મ થામ છે.

. શ ે દેલી! ગરુુની ઈક્સ્થવતભા ંોતાની ભેે ક્યાયેમ ઈદેળ નશીં અલો જોઆએ. અ પ્રભાણે ઈદેળ (ગરુુની ઈક્સ્થવત ભા ં ગરુુ અજ્ઞાવલના ઈદેળ) અલાલાો બ્રહ્મયાક્ષવ થામ છે.

. ગરુુના ંઅશ્રભભા ંક્યયેમ નળો નશીં કયલો જોઆએ, અટા-પેયા નશી ભાયલા જોઆએ. દદક્ષા અલી, વ્માખ્માન (અવુ)ં, પ્રભતુ્લ દળાવવ્વ ુને ગરુુ ને અજ્ઞા કયલી અ ફદ્ધા કમો વનવદ્ધ છે.

શ્રી ગરુુગીતા

15 of 42

. ગરુુના ં અશ્રભભા ં ોતાન ુ છારુ ને રગં નશી ફવાલલા જોઆએ. ગરુુની વમ્મખુ (વાભે) ગ નશી પેરાલલા જોઆએ, ળયીયના બોગ નશી બોગલલા જોઆએ ને ન્તમ રીરાઓ નશી કયલી જોઆએ.

. ગરુુની લાત વાચ્છચી શોમ કે ખોટી શોમ, છતામ એભન ુ (એભના કથનનુ)ં ક્યાયેમ ઈલ્રઘંન નશી કયવુ ં જોઆએ. યાત ને દદલવ ગરુુદેલની અજ્ઞા નુ ં ારન કયતા ં કયતા ં એભના વાવનધ્મભા ં દાવ ફનીને યશવે ુજોઆએ.

. જે રવ્મ ગરુુદેલે નથી અપ્મો એનો ઈમોગ ક્યાયેમ નશી કયલો જોઆએ. ગરુુદેલે ેરા રવ્મને ણ ગયીફની જેભ ગ્રશણ કયલો જોઆએ. એ (રવ્મ) થી પ્રાણ ણ પ્રાપ્ત થામ છે (પ્રાણ ળક્ક્ત પ્રાપ્ત થામ છે, અયષુ્મ ણ પ્રાપ્ત થામ છે).

ૐ. ાદુકા, અવન ણફસ્તય અદદ જે કાઆ ણ ગરુુદેલના ઈમોગભા ંઅલતા શોમ એ ફદ્ધાને નભસ્કાય કયલા જોઆએ ને એભને (ગરુુદેલને) ક્યાયેમ ગથી ડલા નશી જોઆએ.

. ચારતા વભમે (ચરતી લખતે) ગરુુદેલની ાછ ચારવુ ંજોઆએ. એભના ડચામાને ણ ઓંગલો નશી જોઆએ. ગરુુદેલની વાભે ભોઘી લેળભુા, અભૂણ અદદ નશી ધાયણ કયલા જોઆએ.

શ્રી ગરુુગીતા

16 of 42

. ગરુુદેલની વનન્તદા કયલાલાા ને જોઆને જો એની જીબ કાલાભા ંવભથવ ન શો તો એને ોતાની જગ્માએથી બગાડી દેલા જોઆએ. જો એ ત્માગ ન કયે તો સ્લમમ ્ એ સ્થાન નો ત્માગ કયલો જોઆએ.

. શ ે ાલવતી! મવુનમોં, ન્નગોં ને દેલતાઓં ના ળા થી તથા મથાકાે લેલ ુમતૃ્ય ુના બમ થી ણ ગરુુદેલ (અણી) યક્ષા કયી ળકે છે.

વાચા વન્તમાવી ને મકુ્ત રુુના રક્ષણ

વાચા વન્તમાવી . ગરુુદેલના ં શ્રી ચયણો ની વેલા કયીને ભશાલાક્યો નો થવ જે વભજે છે, તે જ વાચ્છચા વન્તમાવી છે, ણફજા તો ભાત્ર લેળધાયી છે.

ગરુુ કોણ છે? . ગરુુ એ છે જે વનત્મ, વનગુવણ, વનયાકાય, યભ બ્રહ્મ નો ફોધ અે છે, જેલી યીતે એક દીક ણફજા દીક ને પ્રજ્જ્લણરત કયે છે એલી યીતે, વળષ્મ ભા ંબ્રહ્મબાલ ને પ્રકટાલે છે (ણબવ્મક્ત કયે છે)

જ્ઞાન, ફોધ ને વાધના . શ્રી ગરુુદેલની કૃાથી ોતાની અંદયજ ત્ભાનદં પ્રાપ્ત કયીને વભતા ને મકુ્ક્ત નો ભાગવ દ્વાયા વળષ્મ અત્ભજ્ઞાન ને ાભી ળકે છે.

શ્રી ગરુુગીતા

17 of 42

. જેલી યીતે સ્પદટક ભણણભા ંસ્પદટક ભણણ ને દવણભા ંદવણ જોમ ળકામ છે, એલીજ યીતે અત્ભાભા ંજે ‘ણચત’્ ને ‘અનદં' રુ દેખાઇ છે, તે ‘હુ ંછુ’ં

. હૃદમભા ં અંગષુ્ઠભાત્ર (આંગઠુા જેટરા) પ્રભાણલાા ં ચૈતન્તમ (ણચન્તભમ) રુુ નુ ં ધ્માન કયવ ુ જોઇમે. ત્મા ં (હૃદમભા)ં જે બાલની સ્ુણાવ થામ છે, તે હુ તને કહુ છુ, વાબંો.

. હુ ંજન્તભા છુ, હુ ંભય છુ,ં ભાયો અદદ (જન્તભ) નથી, ભારુ મતૃ્ય ુનથી. હુ ં વનવલિકાય છુ,ં હુ ં ણચદાનન્તદ છુ ંહુ ંણ ુથી ણ નાનો છુ ંને ભશાનથી ણ ભશાન છુ ં

ૐ-. શ ે ાલવતી! બ્રહ્મ તો સ્લબાલથીજ લૂવ (ઈત્તભ, શે્રષ્ઠ, વાભાન્તમ, દ્ધદ્વવતમ, વનત્મ, જ્મોવત સ્લરુ, વનયોગ (વનયોગી), વનભવ, યભ, અકાળ સ્લરુ, ચ, અનન્તદ (સ્લરુ), વલનાળી, ગમ્મ, ગોચય, નાભ ને રુ થી યદશત તથા વનઃળબ્દ જાણવ ુજોઇમે.

. જેલી યીતે કયૂ, ફૂર અદદભા ં ગન્તધત્લ, (ક્ગ્નભા)ં ઈષ્ણતા, ફયપભા ંળીતરતા સ્લબાલથીજ શોમ છે, એલી યીતે બ્રહ્મભા ંળાશ્વતતા ણ સ્લબા્લવવદ્ધ છે.

. જે પ્રભાણે કટક (કડુ)ં, કુણ્ડર અદદ અભૂણ સ્લબાલથી જ સલુણવ છે, એલીજ યીતે હુ ંળાશ્વત બ્રહ્મ છુ.ં

શ્રી ગરુુગીતા

18 of 42

કીટ-બ્રભય-ન્તમામ . સ્લમ ં (ોતે) અલોજ (બ્રહ્મ) થઆને કોઆ-ને-કોઇ સ્થાન ભા ંયશજેો. જેલી યીતે કીટ (કીડો) બ્રભયન ુ(બભયાન)ુ ણચન્તતન કયતા-કયતા બભયી થઇ જામ છે, એલી યીતે બ્રહ્મન ુધ્માન કયતા-કયતા બ્રહ્મ સ્લરુ થઇ જામ છે.

. વદૈલ ગરુુદેલન ુધ્માન કયલાથી જ જીલ બ્રહ્મભમ થઇ જામ છે. એ કોઇ ણ સ્થાને યશતેો શોમ તો ણ એ મકુ્ત જ છે, એભા કોઇ વદેંશ નથી.

. શ ે વપ્રમે! બગલતસ્લરુ શ્રી ગરુુદેલ જ્ઞાન, લૈયાગ્મ, ઐશ્વમવ, મળ, રક્ષ્ભી ને ભધયૂ લણી અ છ () ગણુ રુ ઐશ્વમવથી વંન્ન છે.

. ભનષુ્મો ભાટે ગરુુ જ વળલ છે, ગરુુજ દેલ છે, ગરુુજ ફધં ુ (વભત્ર) છે, ગરુુ જ અત્ભા છે, ને ગરુુજ જીલ છે. ગરુુ વવલામ ન્તમ કઇ ણ નથી.

. એકાકી, કાભના યદશત, ળાન્તત, ણચન્તતા યદશત, ઇાવ યદશત ને ફાક વભાન જે ળોબામભાન છે, તેને બ્રહ્મજ્ઞાની કશલેામ છે.

. લેદો ને ળાસ્ત્રોભા ંસખુ નથી, ભતં્ર ને મતં્રભા ંસખુ નથી. અ થૃ્લી ય ગરુુદેલની કૃા પ્રવાદ વવલામ ન્તમત્ર ક્યામ ણ સખુ નથી.

શ્રી ગરુુગીતા

19 of 42

ૐ. એકાન્તતલાવી વલતયાગ મવુન ને જે સખુ ભે છે, તે સખુ ન તો ઇન્તર ને ને ન તો ચક્રલતી યાજાઓને ભે છે.

. શભેળા બ્રહ્મયવન ુાન કયીને જે યભાત્ભા ભા ંતપૃ્ત થઇ ગમા છે તે (મવુન) ઇન્તર ને ણ ગયીફ ભાને છે, તો છી યાજાઓની તો લાતજ શુ?ં

. ભોક્ષની અકાળંા કયલાલાાએ ગરુુબક્ક્ત ખફૂ કયલી જોઇમે, કાયણકે ગરુુદેલ દ્વાયા જ ભોક્ષ પ્રાપ્ત થઇ ળકે છે (ભોક્ષ પ્રાપ્પ્ત થામ છે)

-. ગરુુદેલ ના લાક્ય (કથન, ઈદેળ) ના અધાયે જેણે એલો વનશ્ચમ કયી રીધો છે કે ‘હુ ંએક ને દ્ધદ્વતીમ છુ’ં ને એ જ પ્રભાણે ભ્માવભા ંજે વનત્મયત યશ,ે એના ભાટે ન્તમ (ણફજા કોઇ) લનલાવ ન ુ વેલન અલશ્મક નથી, કાયણકે ભ્માવ થી જ એક ક્ષણભા ંવભાવધ રાગી જામ છે ને તે જ ક્ષણે અ જન્તભ સવુધ (મવન્તત) ફદ્ધાજ ા નષ્ટ થઇ જામ છે.

ગરુુદેલ જ વત્લગણુી થઇને (વત્લગણુ ગ્રશણ કયીને) વલષ્ણરુુ ધાયણ કયીને જગત ન ુારન કયે છે, યજોગણુી થઇને બ્રહ્મારુ ધાયણ કયીને જગત ન ુસજૃન કયે છે, ને તભોગણુી થઇને ળકંયરુ ધાયણ કયીને જગતનુ ંવશંાય કયે છે.

શ્રી ગરુુગીતા

20 of 42

. એભન ુ (ગરુુદેલનુ)ં દળવન (લરોકન) કયીને (ાભીને) એભના કૃા-પ્રવાદથી વલવપ્રકાયની અવક્ક્તઓ છોડીને, એકાકી, વનઃસ્શૃ ને ળાન્તત થઇને યશવે ુજોઇએ.

. જે જીલ અ જગતભા ં વલવભમ, અનન્તદભમ ને ળાન્તત થઇને વલવત્ર વલચયતો શોમ, એ જીલને વલવજ્ઞ કશલેામ છે.

. એલો રુુ જ્મા યશતેો શોમ (જે સ્થે યશતેો શોમ) એ સ્થ ણુ્મતીથવ છે (થઇ જામ છે). શ ેદેલી! તભાયી વભક્ષ ભેં મકુ્ત રુુના ંરક્ષણ કહ્યા.

ગરુુવલના જ્ઞાન પ્રાપ્ત નથી થતુ ં

ૐૐ. શ ે વપ્રમે! ભનષુ્મ બરે ચાયે લેદ લાચી રે, લેદના છો () અંગ લાચી ર,ે અધ્માત્ભ ળાસ્ત્ર અદદ ન્તમ વલવત્ર લાચી રે, તો ણ (છતા ણ) ગરુુ લગય જ્ઞાન નથી ભત ુ(પ્રાપ્ત થત ુનથી)

ૐ. વળલજી ની જૂાભા ંયત શો કે વલષ્ણનુી જૂાભા ંયત શો, ણ જો તભે ગરુુ તત્લ ના જ્ઞાનથી યદશત છો તો ફદ્ધુજ (વલવ કાઇ) વ્મથવ છે.

ૐ. ગરુુદેલે અેરી દીક્ષાના પ્રબાલથી વલવ કભો વપ (વાથવક) થામ છે. ગરુુદેલની વમ્પ્રાપ્પ્ત રુી યભ રાબ થી ન્તમ ફદ્ધા (વલવ) રાબ ભે છે. (ભી જામ છે). જેભના કોઇ ગરુુ નથી એ મખૂવ છે.

શ્રી ગરુુગીતા

21 of 42

ૐ. અ કાયણે વલવ પ્રકાયના પ્રમત્નોથી નાવક્ત થઇને, ળાસ્ત્રની ભામાજારનોત્માગ કયીને ગરુુદેલની જ ળયણ રેલી (સ્લીકાયલી) જોઇએ.

દમ્બી ગરુુનો ત્માગ

ૐ. જ્ઞાનયદશત, વભથ્મા ઈદેળ અલાલાા ને દેખાલ કયલાલાા ગરુુનો ત્માગ કયલો જોઇએ કાયણકે જે ોતાની ભાટે ળાક્ન્તત ભેલલાની વલદ્યા નશીં જાણનાય ણફજાને ક્યાથી ળાક્ન્તત (ાભલાનુ ંજ્ઞાન) અી ળકે.

ૐ. ત્થયોના ંવમશૂને તાયલાન ુજ્ઞાન ત્થયભા ંક્યાથી શોઇ ળકે? જે ોતે તયલાન ુનથીં જાણતો તે ણફજાને ક્યાથી તાયલી ળકે?

ૐ. જે ગરુુ ોતાના (ખોટા) દેખાડાથી વળષ્મને બ્રાક્ન્તતભા ંનાખે છે, એલા ગરુુને પ્રણાભ નશી કયલા જોઇએ. એટલજુ નશી, તેભનો ત્માગ કયલો જોઆએ. એ ક્સ્થવતભા ંધૈમવલાન ગરુુનો જ અશ્રમ રેલો જોઆએ.

ૐ-ૐ. શ ે વપ્રમે! ાખડંી, ાભા ંયત, નાક્સ્તક, બેદ બદુ્ધદ્ધ ઈત્ન્ન કયલાલાા, સ્ત્રી રમ્ટ, દુયાચાયી, નભક શયાભ (કટી), ફગરાની જેભ ઠગલાલાા, કભવ બ્રષ્ટ, ક્ષભા યદશત, વનન્તદનીમ તકોથી વલતડંલાદ કયલાલાા, કાભી, ક્રોધી, દશિંવક, ઈગ્ર, ળઠ (r ascal , લચુ્છચો, શયાભખોય, ફદભાળ, નીચ, દુષ્ટ ભનષુ્મ, દુર્જન ), તથા જ્ઞાની ને

શ્રી ગરુુગીતા

22 of 42

ભશાાી રુુ ને ગરુુ નશીં (સ્લીકાયલા) જોઆએ. એલો વલચાય કયીને ઈય (અગ) કશરેા રક્ષણો લાા ગરુુ ની એકવનષ્ઠ બક્ક્ત કયલી જોઆએ.

ગરુુ ગીતાનો ાઠ

ૐ. ગરુુ ગીતા વભાન ન્તમ કોઇ સ્તોત્ર નથી, ગરુુ વભાન ન્તમ કોઇ તત્લ નથી, વભગ્ર ધભવનો અ વાય ભે તભને કહ્યો. અ વત્મ છે, વત્મ છે ને લાયંલાય (કહુ ંછેં કે) અ જ વત્મ છે.

. શ ે વપ્રમે! અ ગરુુગીતાનો ાઠ કયલાથી જે કભવ વવદ્ધ થામ છે, એ શલે કહુ ં છુ.ં શ ે દેલી! રોકો ભાટે અ ઈકાયક છે. ભાત્ર (કેલ) રૌકીકતાનો ત્માગ કયલો જોઆએ.

. જે કોઇ ણ અનો (ગરુુગીતાનો) ઈમોગ રૌકીક કામવ ભાટે કયવે તે જ્ઞાનશીન થઆને વવંાય રુી વાગયભા ંડવે. જ્ઞાનબાલથી જે કોઇ ણ કભવભા ં અ (જ્ઞાનનો) ઈમોગ કયળે તે કભવ વનષ્કભવભા ંદયલતીત થઆને ળાન્તત થઆ જળે.

. બક્ક્ત બાલથી જે અ ગરુુગીતા નો ાઠ કયળે, વાબંળે ને રખળે એ બક્તના ફદ્ધા પ બોગલાઇ જળે.

શ્રી ગરુુગીતા

23 of 42

. શ ે દેલી! અ ગરુુગીતાને વનત્મ બાલથી હૃદમભા ં ધાયણ કયો. ભશાવ્માધીલાા દુઃખી રોકોને વદામ અનન્તદથી અ (ગરુુગીતા) નો જ કયલો જોઇએ.

ગરુુ ગીતા સ્તવુત

. શ ેવપ્રમે! ગરુુગીતાનો એક એક ક્ષય ભન્તત્રયાજ છે. ન્તમ (ણફજા) જે વલવલધ ભન્તત્રો છે, એ અનો (ગરુુગીતા રુી ભન્તત્રનો) વોભો બાગ ણ નથીં.

ગરુુ ગીતા - વલવ દુઃખોના ંવનલાયણ નુ ંવાધન

. શ ે દેલી! ગરુુગીતા નો જ કયલાથી નન્તત પ ભે છે. ગરુુગીતા ફદ્ધા (વલવ) ાો ને શદય રેલાલાી છે ને દદયરતાનો નાળ કયલાલાી છે.

. ગરુુગીતા કાર મતૃ્ય ુને ટાે છે, વલવ વકંટો નો નાળ કયે છે. મક્ષ, યાક્ષવ, ભતૂ, ચોય ને લાઘ અદદનો ઘાત કયે છે.

. ગરુુગીતા ફદ્ધદ્ધદયતે ઈરલો, કુષ્ઠ દદ દુષ્ટ યોગો ને દોળોના વનલાયણ કયલાલાી છે. શ્રી ગરુુદેલના ંવાવનધ્મથી જે પ ભે છે, તે પ અ ગરુુગીતાના ંાઠથી ભે છે.

શ્રી ગરુુગીતા

24 of 42

. અ ગરુુગીતાનો ાઠ કયલાથી ભશાવ્માવધ દૂય થામ છે, વલવ ઐશ્વમવ ને વવદ્ધદ્ધમોંની પ્રાપ્પ્ત થામ છે, ભોશનભા ં (વમ્ભોશનભા)ં થલા લળીકયણભંા ંઅ ગરુુગીતા ાઠ સ્લમમ ્ કયલો જોઆએ.

ૐ. અ ગરુુગીતાનો ાઠ કયલાલાાઈય વલવ પ્રાણણઓ ભોદશત થઇ જામ છે, ફન્તધનથી યભ મકુ્ક્ત ભી જામ છે. દેલયાજ ઇન્તરનો એ વપ્રમ થામ છે ને (દેલયાજ) એભના લળ થામ છે.

. અ ગરુુગીતા નો ાઠ ળત્ર ુ નો મખુ ફન્તધ કયલાલાો છે, ગણુોની વદૃ્ધદ્ધ કયલાલાો છે, દુષ્કૃત્મોનો નાળ કયલાલાો છે ને વત્કભવભા ંવવદ્ધદ્ધ અલાલાો છે.

. અ (ગરુુગીતા) નો ાઠા વાધ્મ કામોની વવદ્ધદ્ધ કયાલે છે, નલગ્રશો ના બમ શયે છે, દુસ્લપ્નનો નાળ કયે છે ને સસુ્લપ્નના પની પ્રાપ્પ્ત કયાલે છે.

. શ ે વળલે! (ાલવતી) અ ગરુુગીતારુી ળાસ્ત્ર ભોશ ને ળાન્તત કયલાલાો, ફન્તધનભાથંી યભ મકુ્ત કયલાલાો ને સ્લરુ જ્ઞાનનો બડંાય છે.

. વ્મક્ક્ત જે જે ણબરાા કયીને અ ગરુુગીતાનુ ંઠન, ણચન્તતન કયે છે, એને એ વનવશ્ચત પ્રાપ્ત થામ છે. અ ગરુુગીતા વનત્મ વૌબાગ્મ ને ણુ્મ પ્રદાન કયલાલાી થતા તાો (અવધ, વ્માવધ, ઈાધી) નો ળભન (નાળ, અંત, ળાન્તત) કયલાલાી છે.

શ્રી ગરુુગીતા

25 of 42

. અ ગરુુગીતા ફદ્ધા પ્રકાની ળાક્ન્તત પ્રદાન કયલાલાી, લન્તધ્મા સ્ત્રીને સુતુ્ર અલાલાી, વધલા (સશુાગન) સ્ત્રીઓને લૈધવ્મ નો (વલધલા થાલાના બમ નો) વનલાયણ કયલાલાી ને વૌબાગ્મની વદૃ્ધદ્ધ કયલાલાી છે.

. અ ગરુુગીતા અયષુ્મ, અયોગ્મ, ઐશ્વમવ, ને તુ્ર-ૌત્ર ની વદૃ્ધદ્ધ કયલાલાી છે. કોઇ વલધલા (ગરુુગીતાનો ાઠ) કયે તો ભોક્ષની પ્રાપ્પ્ત થામ છે.

. જો અ (વલધલા) વકાભ થઇને (વકાભ બાલથી) જ કયે તો અગરા જન્તભભા ં એભનો વન્તતા શયલાલાો લૈધ્મ (વૌબાગ્મ) પ્રાપ્ત થામ છે. એભના ફદ્ધા દુઃખ, બમ, વલઘ્ન ને વન્તતાનો નાળ થામ છે.

. અ ગરુુગીતા નો ાઠ ફદ્ધા ાોનુ ંળભન કયે છે. ધભવ, થવ, કાભ, ને ભોક્ષ ની પ્રાપ્પ્ત કયાલે છે. અ ાઠથી જે જે અકાકં્ષા શોમ છે, એ ચોક્કવ (લશ્મ) વવદ્ધ થામ છે.

. જે કોઇ અ ગરુુગીતા ને રખીને એની જૂા કયે છે એને રક્ષ્ભી (ણચત્તશદુ્ધદ્ધ, જ્ઞાન) ને ભોક્ષની પ્રાપ્પ્ત થામ છે ને વલળે કયીને એભના હૃદમભા ંવદા વલવદા ગરુુ બક્ક્ત ઈત્ન્ન થતી યશ ેછે.

શ્રી ગરુુગીતા

26 of 42

ૐ. ળક્ક્તના, સમૂવના, ગણતીના, વલષ્ણનુા, વળલના ને શુવતના ભતલાા અનો (ગરુુગીતાનો) ાઠ કયે છે અ વત્મ છે, વત્મ છે, એભા કોઇ વદેંશ નથી.

જ અદદ કભવન ુપ

-. અવન કમાવ લગય કયેરા જ નીચ કભવ થઆ જામ છે ને વનષ્પ થઇ જામ છે. માત્રાભા ંયદુ્ધભા ંળત્રઓુના ઈરલોભા ંગરુુગીતા નો ાઠ કયલાથી વલજમ ભે છે. ભયણકાભા ંજ કયલાથી ભોક્ષ ભે છે. ગરુુ તુ્ર (વળષ્મ) ના વલવ કામવ વવદ્ધ થામ છે, એભા કોઇ વન્તદેશ નથી.

. જેભના મખુભા ં ગરુુ ભતં્ર છે એભના ફદ્ધા કભવ વવદ્ધ થામ છે ણફજાના નશી. દદક્ષાના કાયણે વળષ્મના વલવ કામવ વવદ્ધ થઇ જામ છે.

-. તત્લજ્ઞ રુુ વવંાયરુી જડ નો નાળ કયલા ભાટે અઠ પ્રકાયના ફધંન (વળંમ, દમા, બમ, વકંોચ, વનન્તદા, પ્રવતષ્ઠા, કુરાણબભાન ને વંવત્ત) ની વનવવૃત્ત ભાટે ગરુુગીતા રુી ગગંાભા ંવદા સ્નાન કયતા યશ ે છે. સ્લબાલથી જ વલવદા શદુ્ધ ને વલત્ર એલા એ ભશારુુ જ્મા ણ યશ ેછે એ (સ્થે) તીથવધાભભા ંદેલતા વલચયણ કયે છે.

શ્રી ગરુુગીતા

27 of 42

ગરુુગીતા નો જ કયલાની દ્ધથી

-. અવન ય ફેવીને કે છી સઇુને, ઈબા યદશને કે છી ચારીને શાથી કે છી ઘોડા ઈય વલાય થઇને, જાગ્રતાલસ્થાભા ં કે સષુપુ્તાલસ્થાભા ંજે વલત્ર જ્ઞાનલાન રુુ અ ગરુુગીતા નો જ કયે છે એભના દળવન ને સ્ળવથી નુર્જન્તભ નશીં થામ.

. શ ે દેલી! કુળ ને દુલાવના અવન ય વપેદ કમ્ફર (ચાદય) ાથયીને એની ઈય ફેવી ને એકાગ્ર ભનથી અભનો (ગરુુગીતાનો) જ કયલો જોઇએ.

. વાભાન્તમતઃ વપેદ અવન ફયોફય છે, યન્તત ુલળીકયણભા ંરાર અવન અલશ્મક છે. શ ે વપ્રમે! ળાક્ન્તતની પ્રાપ્પ્ત ભાટે કે છી લળીકયણભા ંવનત્મ દ્માવનભા ંફેવીને જ કયલો જોઆએ.

ૐ. કડાના અવન ય ફેવીને જ કયલાથી દયીરતા અલે છે, ત્થયના અવન ય યોગ, ભવૂભ (જભીન) ઈય ફેવીને જ કયલાથી દુઃખ અલે છે, ને રાકડાના અવનૌય ફેવીને કયેરો જ વનષ્પ થામ છે.

. કાા મગૃચભવ ને દબાવવન ઈય ફેવીને જ કયલાથી મકુ્ક્ત પ્રાપ્ત થામ છે ણ કમ્ફર (ચાદય) ના ંઅવન ય ફદ્ધદ્ધ વવદ્ધદ્ધ ભે છે.

શ્રી ગરુુગીતા

28 of 42

. ક્ગ્ન ખણુેથી મખુ કયીને જ કયલાથી અકવણ, લામવ્મ ખણુ ેમખુ કયીને ળત્રઓુનો નાળ, નૈઊત્મ ખણુ ે ફેવીને દળવન ને ઇળન ખણુ ેમખુ કયીને જ કયલાથી જ્ઞાન પ્રાપ્પ્ત થામ છે.

. ઈત્તય દદળાએ મખુ કયલાથી જ ાઠ કયલાથી ળાક્ન્તત, લૂવ દદળાએ જ કયલાથી લળીકયણ, દણક્ષણ દદળાએ મખુ કયલાથી ભાયણ* વવદ્ધ થામ છે, તથા વશ્ચભ દદળાએ મખુ કયીને જ-ાઠ કયલાથી ધનની પ્રાપ્પ્ત થામ છે.

*ભાયણ વવદ્ધદ્ધ: એક પ્રકાયની વવદ્ધદ્ધ જેનાથી ળત્રઓુનો નાળ થામ છે (ળત્રઓુના શતેઓુન ુનાળ થામ છે)

।। ણફજો ધ્મામ વભાપ્ત ।।

ધ્મામ -

ગરુુગીતા નો જ કયલાની દ્ધથી -

-. શ ેસમુખુી! શલે વકાભબક્તો ભાટે જ કયલાના સ્થાનો ન ુલણવન કરુ છુ. વાગય કે નદી તટ ઈય, તીથવભા,ં વળલારમભા ંવલષ્ણનુા ંકે દેલીના ભન્ન્તદયભા,ં ગૌળાાભા ં ફદ્ધા શબુ દેલારમોભા ં લટ વકૃ્ષની નીચે, ભઠભા ં કે છી ભા કે વકૃ્ષની નીચે, ભઠભા ંતરુવીલનભા,ં

શ્રી ગરુુગીતા

29 of 42

વલત્ર વનભવ સ્થાનભા,ં વનત્માનષુ્ઠાનના ં રુભા ં નાવક્ત યશીને ભૌનલૂવક અના (ગરુુગીતાના) જ નો અયંબ કયલો જોઆએ.

. જથી જમ પ્રાપ્ત થામ છે ને જની વવદ્ધદ્ધ-રુ પ ભે છે. જાનષુ્ઠાન કયલાભાટેં ફદ્ધા નીચ કભવ ને વનન્ન્તદત સ્થાનનો ત્માગ કયલો જોઆએ.

. શ્ભળાનભા,ં ણફલ્લ, લટવકૃ્ષ કે છી કનક વકૃ્ષની નીચે અમ્ર વકૃ્ષની ાવે જ કયલાથી વવદ્ધદ્ધ જલ્દી ભે છે.

. શ ે દેલી! કલ્સધુીના કયોડો જન્તભોના મજ્ઞ, વ્રત, ત ને ળાસ્ત્રોક્ત દક્રમાઓ અ ફદ્ધા ગરુુદેલના વતંો ભાત્રથી વપ થઆ જામ છે.

ૐ. બાગ્મશીન, ળક્ક્તશીન ને ગરુુવેલાથી વલમખુ જે રોકો અ ઈદેળ ને નથી ભાનતા, તે ઘોય નયકભા ંડે છે.

. જેની ઈય શ્રી ગરુુદેલની કૃા નથી એની વલદ્યા, ધન ને બાગ્મ વનયથવક છે. શ ેાલવતી એભન ુધઃતન થામ છે.

. જેભની અંદય ગરુુબક્ક્ત છે એભની ભાતા ધન્તમ છે, એભના વતા ધન્તમ છે, એભનો લળં ધન્તમ છે, એભના લળં ભા ં જન્તભ રલેા લાા ધન્તમ છે, વભગ્ર ધયતી ભાતા ધન્તમ છે.

શ્રી ગરુુગીતા

30 of 42

. ળયીય, આન્ન્તરમો, પ્રાણ, ધન, સ્લજન, ફન્તધ-ુવભત્ર (ફાન્તધલ), ભાતાનો કુ, વતાનો કુ, અ ફદ્ધુ ગરુુદેલજ છે, એભા વળંમ નથી.

. ગરુુ જ દેલ છે, ગરુુ જ ધભવ છે, ગરુુભા ં વનષ્ઠા જ યભ ત છે. ગરુુથી લધાયે ણફજુ કશજુ નથી, અ હુ ંત્રણલાય કહુ ંછુ.ં

દ્વતૈ - યભાત્ભા-અત્ભાની એકતા . જેલી યીતે વાગયભા ં ાણી, દુધભા ં દુધ, ઘીભા ં ઘી, રગ-રગ ઘટોંભા ંઅકાળ એક ને ણબન્ન છે, એલી યીતે યભાત્ભા ભા ંત્ભા ણબન્ન છે.

. અ પ્રકાયે (એલીજ યીતે) જ્ઞાની વદા યભાત્ભા વાથે ણબન્ન થઆને યાત-દદલવ અનન્તદ વલબોયવલવત્ર વલચયે છે.

. શ ેાલવતી! ગરુુદેલને વન્તતષુ્ટ કયલાથી વળષ્મ મકુ્ત થઇ જામ છે. શ ેદેલી! ગરુુદેલની કૃાથી એ (વળષ્મ) વનભા-અદી વવદ્ધદ્ધઓનો બોગ પ્રાપ્ત કયે છે.

. જ્ઞાની દદલવ ને યાવત્રભા ંવદા વલવદા વભત્લભા ંજ યભણ કયે છે. અ પ્રકાયના ભશાભૌની થાવત ્ બ્રહ્મવનષ્ઠ ભશાત્ભા ત્રણે રોકભા ંવભાન બાલથી ગવત કયે છે.

. ગરુુબક્ક્ત જ વલવ શે્રષ્ઠ તીથવ છે. ન્તમ તીથવ વનયથવક છે. શ ેદેલી! ગરુુદેલના ચયણ કભ વલવતીથવભમ છે.

શ્રી ગરુુગીતા

31 of 42

ગરુુગીતા કોને કશલેી નશીં

ૐ. શ ે દેલી! શ ે વપ્રમે! કન્તમાના બોગભા ં યત, સ્લસ્ત્રીથી વલમખુ (યસ્ત્રીગાભી) એલા બદુ્ધદ્ધશનૂ્તમ રોકોને ભાયો અ અત્ભવપ્રમ યભ ફોધ ભે નથી કહ્યો.

. બક્ત, કટી, ધતૂવ, ાખણ્ડી, નાક્સ્તક, આત્માદદ ને અ ગરુુગીતા કશલેાન ુભનભા ંવલચાયવજુ નશી.

વાચા ગરુુ

. વળષ્મના ધન ય શયણ કયલાલાા ગરુુ તો ફહ ુશોમ યંત ુવળષ્મના હૃદમનો વતંા શયલાલાા એક ગરુુ ણ દુરવબ છે, એવ ુભારુ ભાનવુ ંછુ.

. જો ચતયુ છો, વલલેકી શો, ધ્માત્ભના ંજ્ઞાતા છો, વલત્ર શોલ, તથા વનભવ ભાનવલાા શોલ એભનાભા ંગરુુતત્લ ળોબા ાભે છે.

. ગરુુ વનભવ, ળાન્તત, વાધ ુ (વાયા, સ્લચ્છછ) સ્લબાલલાલા, વભતાબાી[], કાભ-ક્રોધ થી વદામ યદશત વદાચાયી ને જજતેન્ન્તરમ શોમ છે.

શ્રી ગરુુગીતા

32 of 42

[] વભતાબાી – પ્રભાણવય ફોરલાલાા, ન ઓછુ, ન લધાયે, ણ

વચોટ ઈદેળ અલાલાા. વછોટ ઈદેળ અલાની દ્ધતીને સતૂ્ર

કશલેામ છે.

વાત () પ્રકાયના ંગરુુ

. સચૂક અદી બેદથી નેક ગરુુ કહ્યા છે. બદુ્ધદ્ધભાન ભનષુ્મ ને સ્લમભ મોગ્મ વલચાય કયીને તત્લવનષ્ઠ વદ્ ગરુુની ળયણ રેલી જોઆએ.

() સચૂક ગરુુ

. શ ે દેલી! લણવ ને ક્ષયોં થી વવદ્ધ કયલાલાા ફાહ્ય રૌદકક ળાશ્ત્રોનો જેભનો ભ્માવ છે એ ગરુુ ‘સચૂક ગરુુ' કશલેામ છે.

() લાચક ગરુુ

. શ ે ાલવતી! ધભવ-ધભવનો વલધાન કયલાલાા લણવ ને અશ્રભના નરુુ વલદ્યાન ુપ્રલચન કયલાલાા ગરુુ ને ત ુ‘લાચક ગરુુ' જાણ.

() ફોધક ગરુુ

. ચંાક્ષયી અદદ ભન્તત્રોનો ઈદેળ અલાલાા ગરુુ ‘ફોધક ગરુુ' કશલેામ છે. શ ેાલવતી! પ્રથભ ફે પ્રકાયના ંગરુુઓથી અ ગરુુ ઈત્તભ છે.

શ્રી ગરુુગીતા

33 of 42

() વનવદ્ધ ગરુુ

. ભોશન, ભાશણ, લળીકયણ અદદ તચુ્છછ ભતં્રોને ફતાલલાલાા ગરુુ ને તત્લદળી જણ્ડત 'વનવદ્ધ ગરુુ' કશ ેછે.

() વલદશત ગરુુ

ૐ. શ ે વપ્રમ! વવંાય વનત્મ ને દુઃખોનુ ંઘય છે એવુ ંવભઝીને જે ગરુુ લૈયાગ્મ નો ભાગવ ફતાલલાલાા ગરુુ છે તે તત્લદળી જણ્ડતો 'વલદશત ગરુુ' કશ ેછે.

() કાયણાખ્મ ગરુુ

. શ ેાલવતી! 'તત્લભવવ' અદદ ભશાલાક્યોનો ઈદેળ અલાલાા તથા વવંાયરુી યોગોનુ ં વનલાયણ કયલાલાા ગરુુ 'કાયણાખ્મ ગરુુ' કશલેામ છે.

() યભ ગરુુ

. વલવ પ્રકાયના વદેંશોનુ ં(ળકંાઓનુ)ં જડથી નાળ કયલાભા ંજે ચતયુ છે, જન્તભ, મતૃ્ય ુતથા બમનો જે વલનાળ કયે છે તે 'યભ ગરુુ' કશલેામ છે.

શ્રી ગરુુગીતા

34 of 42

. નેક જન્તભોભા ં કયેરા ણુ્મોથી એલા ભશાગરુુ (યભ ગરુુ) પ્રાપ્ત થામ છે. એભને પ્રાપ્ત કયીને વળષ્મ નુઃ વવંાય ફધંનભા ંનથી ફધંાતા થાવત મકુ્ત થઇ જામ છે.

. શ ેાલવતી! અ પ્રકાયે વવંાયભા ંનેક પ્રકાયના ંગરુુ શોમ છે. અ ફદ્ધાભા ંએક 'યભ ગરુુ' ના (ચયણો ન)ુ વેલન વલવ પ્રમત્નો થી કયવ ુજોઆએ.

. ાલવત્યલુાચ -

ભાતા ાલવતીતે કહ્ય ુ - પ્રકૃવતથી જ મઢૂ, મતૃ્યથુી બમબીત, વત્કભવથી વલમખુ વ્મક્ક્ત દૈલમોગથી વનવદ્ધ ગરુુન ુ વેલન કયે તો એભની ક્યા ગવત થામ છે.

. શ્રી ભશાદેલ ઈલાચ - શ્રી ભશાદેલજી ફોલ્મા, વનવદ્ધ ગરુુ નો વળષ્મ દુષ્ટ વકંલ્ોથી દુવત શોલાને કાયણે બ્રહ્મ પ્રરમ સધુી ભનષુ્મ થતો નથી.

તત્લજ્ઞાનના ંવધકાયી

. શ ે દેલી! અ તત્લને વાબંો. ભનષુ્મ જ્માયે વલયક્ત થામ છે ત્માયેજ તે વધકાયી કશલેામ છે, એવ ુ ઈવનદો કશ ે છે, થાવત ્દૈલમોગથી ગરુુ પ્રાપ્ત થલાની લાત જુદી છે ને વલચાયથી ગરુુ વદં કયલાની લાત જુદી છે.

શ્રી ગરુુગીતા

35 of 42

યભ ગરુુ

. ખણ્ડ, એકયવ, વનત્મમકુ્ત ને વનયાભમ બ્રહ્મ ને ોતાની ન્તદય જ જે ફતાલે છે, તે જ ગરુુ શોલા જોઆએ.

ૐ. ભોશાદદ દોોથી યદશત, ળાન્તત, વનત્મ તપૃ્ત, કોઆ ણ અશ્રમ યદશત થાવત સ્લાશ્રમી બ્રહ્મા ને વલષ્ણ ુના ં લૈબલ ને ણ તણૃલત ્વભઝલાલાા ગરુુજ 'યભ ગરુુ' (કશલેામ) છે.

. વલવકાે ને વલવદેળભા ંસ્લતતં્ર વનશ્ચર[], સખુી, ખણ્ડ એકયવ ને અનન્તદથી તપૃ્ત (જે શોમ છે) ખયેખય એ જ 'યભ ગરુુ' છે.

[] વનશ્ચર - ચ, ક્સ્થય

. દ્વતૈ ને દ્વતૈથી મકુ્ત, સ્લમમ ્ નબુલ રુ પ્રકાળલાા, જ્ઞાનરુી ન્તધકાય નો ત્માગ કયલાલાા ને વલવજ્ઞ જ 'યભ ગરુુ' છે.

. જેભના દળવનભાત્રથી ભન પ્રવન્ન થઆ જામ છે. ોતાની ભેે જ ધૈમવ ને ળાક્ન્તત અલી જામ છે (હૃદમભા ં ઈત્ન્ન થઆ જામ છે, તે 'યભ ગરુુ' છે.

શ્રી ગરુુગીતા

36 of 42

. જે ોતાના ળયીયને ળલ વભાન વભઝે છે, ોતાના અત્ભાને દ્વમ જાણ ે છે, જે કાવભની ને કાચંનના ભોશ ના નાળકતાવ છે, તે 'યભ ગરુુ' છે.

-. શ ેાલવતી! વાબંો. તત્લજ્ઞ ફ ેપ્રકાયના શોમ છે - ભૌની ને લક્તા. શ ે વપ્રમે! અ ફેલભાથંી ભૌની ગરુુ દ્વાયા કોઆ રાબ થતો નથી, ણ લક્તા ગરુુ બમકંય વવંાયને ાય કયાલલાને વભથવ શોમ છે. કેભકે ળાસ્ત્ર યકુ્ક્ત (તકવ) ને નભુવુત થી તે વલવવળંમો ન ુછેદન કયે છે.

. શ ેદેલી! ગરુુ નાભ નો જ કયલાથી નેક જન્તભોથી બેગા થમેરા ા નષ્ટ થામ છે, એભા ણભુાત્ર વળંમ નથી.

. ોતાના કુ, ધન, ફ, ળાસ્ત્ર, વગા-સ્નેશીમો, બાઆ અ ફદ્ધા મતૃ્ય ુ વભમે કાભ નથી રાગતા. એકભાત્ર વદ્ ગરુુ જ એલા વભમે ભાયા તાયણશાય છે.

. (ખયેખય) ોતાના ગરુુદેલની વેલા કયલાથી ોતાનો કુ ણ વલત્ર થામ છે. ગરુુદેલના તવણથી બ્રહ્મા અદદ વલવ દેલો તપૃ્ત થામ છે.

ૐ. શ ેદેલી! સ્લરુના ંજ્ઞાન વલના કયેલ ુજ-તાદદ ફદ્ધુજ ન કયેરા ફયાફય છે. ફાકના ંફકલાદ (રલાયા) વભાન છે.

શ્રી ગરુુગીતા

37 of 42

. ગરુુ દીક્ષાથી વલમખુ થમેરા રોકો ભ્રાન્તત છે, અણા લાસ્તવલક જ્ઞાન યદશત શોમ છે. તે ખયેખય શ ુવભાન છે. યભ તત્લ ને તે નથી જાણતા.

. અ કાયણે શ ે વપ્રમે! કૈલલ્મની વવદ્ધદ્ધ ભેલલા ભાટે ગરુુ ન ુ જ બજન કયવ ુજોઇમે. ગરુુ લગય મઢૂ રોકો એ યભ દ નથી ાભી ળકતા.

. શ ે વળલે! (ાલવતી!) ગરુુદેલની કૃાથી હૃદમની ગ્રક્ન્તથ વછન્ન થઇ જામ છે, ફદ્ધા વળંામો કામ જામ છે ને વલવ કભવ નષ્ટ થઇ જામ છે.

. લેદ ને ળાસ્ત્રો પ્રભાણે વલળે રુથી ગરુુની બક્ક્ત કયલાથી ગરુુબક્ત ઘોય ાથી ણ મકુ્ત થઇ જામ છે.

ગરુુ દદક્ષાના ાત્રો

. દુર્જનોના વગં ત્માગીને ા કભવને છોડી દેલા જોઆએ. જેભના ણચત્તભા ંએવ ુણચન્તશ જોલામ છે, એભના ભાટે ગરુુ દીક્ષા ન ુવલધાન છે.

. ણચત્તનો ત્માગ કયલાભા ંજે પ્રમત્નવળર છે, ક્રોધ ને ગલવ થી યદશત છે, દ્વતૈબાલનો જેણે ત્માગ કમો છે, એભના ભાટે ગરુુ દદક્ષાનુ ંવલધાન છે.

શ્રી ગરુુગીતા

38 of 42

. જેભન ુજીલન અ રક્ષણોથી યકુ્ત છે, વનભવ છે, જે ફદ્ધા જીલોનુ ંકલ્માણ કયલાભા યત છે, એભના ભાટે ગરુુ દદક્ષાનુ ંવલધાન છે.

ગરુુ ગીતા નો ઈદેળ

. શ ે દેલી! જેભન ુ ણચત્ત ત્મન્તત દયક્લ છે, શ્રદ્ધા ને બક્ક્ત યકુ્ત છે, એભને અ તત્લ વદામ ભાયી પ્રવન્નતા ભાટે કશવે ુ ં કોઆમે. (અ તત્લ (ગરુુ તત્લ) નો ઈદેળ વદામ રોકોને અલો જોઆએ).

. વત્કભવના ં દયક્લ થલાથી શદુ્ધ થમેરા ણચત્તલારા બદુ્ધદ્ધભાન વાધકે જ ગરુુગીતા પ્રમત્નલુવક કશલેી જેઆએ.

ગરુુગીતા કોને કશલેી નશી

ૐૐ. નાક્સ્તક, કૃતઘ્ન, દમ્બી, ળઠ, બક્ત, ને વલયોધીને અ ગરુુગીતા કદાવ નશી કશલેી જોઆએ.

ૐ. સ્ત્રીરમ્ટ, મખૂવ, કાભલાવનાથી ગ્રસ્થ ણચત્તલાા તથા વનિંદકોને ગરુુગીતા ણફલ્કુર નશીં કશલેી જોઆએ.

શ્રી ગરુુગીતા

39 of 42

ગરુુના ંભન્તત્રનો ત્માગન ુદયણાભ

ૐ. એકાક્ષય ભન્તત્રોનો ઈદેળ કયલાલાા ને જે ગરુુ નથી ભાનતા એ તો વો (ૐૐ) જન્તભો સધુી કુત્રો થઇ ચાણ્ડા-મોનીભા ંજન્તભ રે છે.

ૐ. ગરુુ નો ત્માગ કયલાથી મતૃ્ય ુપ્રાપ્ત થામ છે. ભન્તત્ર ને છોડલાથી દદયરતા અલે છે ને ગરુુ ને ભન્તત્ર નો ત્માગ કયલાથી યૌયલ નયક ભે છે (યૌયલ નયકભા જીલ ધકેરામ છે, જીલની ધોગતી થામ છે).

ગરુુ ભદશભા / ગરુુતત્લ

ૐ. વળલજીના ક્રોધથી ગરુુદેલ યક્ષણ કયે છે, ણ ગરુુદેલના ક્રોધથી વળલજી યક્ષણ કયતા નથી. તઃ (અ કાયણે) વલવ પ્રમત્નોથી ગરુુદેલની અજ્ઞાન ુઈલ્રઘંન નશી કયવુ ંજોઆએ.

ૐ. વાત કયોડ ભશાભન્તત્ર વલદ્યભાન છે. એ ફદ્ધા ણચત્તને ભ્રવભત કયલાલાા છે. 'ગરુુ' નાભના ંફે ક્ષયલાો ભન્તત્ર એક જ ભશાભન્તત્ર છે.

ૐ. શ ે દેલી! ભારુ અ કથન ક્યાયેમ વભથ્મા નશી થામ. એ વત્મ સ્લરૂ છે. અ થૃ્લીય ગરુુગીતા વભાન ન્તમ કોઇ સ્તોત્ર નથી.

શ્રી ગરુુગીતા

40 of 42

ૐ. બલદુઃખ નો નાળ કયલાલાી અ ગરુુગીતા નો ાઠ દીક્ષા વલદશન ભનષુ્મ અગ ક્યાયેમ કયલો જોઆએ નશી.

ૐ. શ ેભશશે્વયી! અ યશસ્મ ત્મન્તત ગપુ્ત યશસ્મ છે. ાીમો ને અ (જ્ઞાન) નથી ભત.ુ નેક જન્તભોના કયેરા ણુ્મોના દયાકથી જ ભનષુ્મ ને ગરુુતત્લ પ્રાપ્ત થામ છે.

ૐ. શ્રી વદ્ ગરુુ ના ચયણામતૃનો ાન કયલાથી ને એભને (એભના ચયણોને) ભસ્તક ઈય ધાયણ કયલાથી ભનષુ્મ વલવ તીથોભા સ્નાન કયલાનુ ંપ પ્રાપ્ત થામ છે (થમ જામ છે).

ૐ. ગરુુદેલના ચયણામતૃન ુ ાન કયવુ,ં ગરુુદેલ ના બોજનભાથંી ફચેલ ુબોજન, ગરુુદેલની મવૂતિન ુ ધ્માન કયવ ુને ગરુુનાભ નો જ કયલો જોઆએ.

ગરુુ (તત્લ) એ ભનષુ્મ નથી એ યભતત્લ (બ્રહ્મ) છે

. બ્રહ્મા, વલષ્ણ ુને વળલ વદશત વભગ્ર જગત ્ગરુુદેલભા ંવભાવલષ્ટ છે. ગરુુદેલથી વધક ફીજુ કશજુ નથી. અ કાયણે ગરુુદેલની જૂા કયલી જોઆએ.

. ગરુુ પ્રવત નન્તમ બક્ક્તથી જ્ઞાન પ્રાપ્ત થમા વલના જ ભોક્ષ દ પ્રાત્ થામ છે*. ગરુુદેલના ફતાલેરા ભાગવ ઈય ચારલાલાા ભાટે ગરુુદેલ વભાન ન્તમ કોઇ વાધન નથી.

શ્રી ગરુુગીતા

41 of 42

* વાધના કમાવ વલના ભોક્ષ પ્રાપ્ત થામ છે - ભોક્ષ ફે યીતે પ્રાપ્ત થઇ ળકે છે. () મતૃ્ય ુવભમે ગરુુ ભોક્ષ ાલી ળકે છે ને (), વલવળષ્ટ કૃા કયીને ક્ષણલાયભા જ ોતાના વળષ્મને ભોક્ષ લા ગરુુ વભથવ શોમ છે.

વાધનાભા ં અગ લધાયલાન ુ કામવ ણ ગરુુ જ કયતા શોમ છે. ગરુુ કૃાથી ણચત્ત શદુ્ધ થામ છે. ગરુુ કૃાથી જ જ્ઞાન પ્રાપ્ત થામ છે.

વળલકૃા એજ ગરુુકૃા છે.

. ગરુુ(દેલ)ના કૃા પ્રવાદથી જ બ્રહ્મા, વલષ્ણ ુને વળલ મથાક્રભ જગત ્ની સનૃ્ષ્ટ, ક્સ્થવત ને રમ કયલાન ુવાભથ્મવ પ્રાપ્ત કયે છે.*

*વત્રટુી - બ્રહ્મા, વલષ્ણ ુને ભશળે એ યભાત્ભા / બ્રહ્મની અંળ ળક્ક્ત છે. વત્રટુી ને વલશ્વ યચના ના ંસ્ન્ષ્ટકયણ ભાટે લાચો વલષ્ણ ુયુાણ ..-, ..-, .., ..-, ..ૐ-.

. શ ે દેલી! 'ગરુુ' અ ફ ેક્ષયલાો ભન્તત્ર ફદ્ધા ભન્તત્રોનો યાજા છે, શે્રષ્ઠ છે, સ્મવૃતમો, લેદ ને યુાણોનો વાય (અ જ ભન્તત્ર) છે, એભા કોઇ વળંમ નથીં.

ગરુુદેલને હૃદમલૂવક પ્રાથવના

. 'હુ ંજ વલવ છુ', ભાયભા ંજ વલવ કાઇ કપ્લ્ત છે, એવ ુજ્ઞાન જેભની કૃાથી પ્રાપ્ત થામ છે, એલા અત્ભસ્લરુ શ્રી વદ્ ગરુુદેલના ંચયણકભભા ંહુ ંવનત્મ પ્રણાભ કરુ છુ.ં

શ્રી ગરુુગીતા

42 of 42

. શ ેપ્રભ!ુ જ્ઞાન રુી ન્તધકાયભા ંન્તધ ફનેરા ને વલમો થી અવક્ત ણચત્તલાા ભને જ્ઞાનનો પ્રકાળ અી ભાયી ઈય કૃા કયો.

।। ત્રીજો ધ્મામ વભાપ્ત ।। ।। આવત શ્રી ગરુુગીતા વભાપ્ત ।। ।। શ્રી વદ્ ગરુુ વણભસ્ત ુ।।

top related